Breaking

યુરોપિયન બાસ્કેટબોલ જાયન્ટ મોવિસ્ટાર એસ્ટુડિયન્ટ્સ ભારતમાં બાસ્કેટબોલ કોચિંગને રૂપાંતરિત કરવા માટે કેસાડેમી સાથે ભાગીદારો નિકોલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે શાળાકીય સ્પર્ધાઓ અંતર્ગત રાજ્યકક્ષા બોક્સિંગ સ્પર્ધાનું આયોજન ચિંતન શિબિર-૨૦૨૪-રમત-ગમતની કાર્ય સંસ્કૃતિને પ્રોત્સાહિત કરવાં માટે રાજ્ય સરકાર કટિબદ્ધ- અશ્વિનીકુમાર ચિંતન શિબિર-૨૦૨૪- રાજ્યમાં ઓલિમ્પિક કક્ષાના ખેલાડીઓ તૈયાર કરવામાં જિલ્લા વહીવટી તંત્રની ભૂમિકા ખૂબ મહત્વની: મંત્રી હર્ષ સંઘવી ‘વિકસિત ભારત@2047 માટે રિયલ એસ્ટેટ સેક્ટરની ભૂમિકા’ના અનાવરણ સાથે CREDAIનો 25મો સ્થાપના દિવસ દિલ્હીમાં ઉજવવામાં આવશે

दुनिया

ભાગેડૂ સાંડેસરા બ્રધર્સ નાઈઝીરીયામાં બિઝનેસમેન બનીને જલસા કરે છે

આ ભાઈઓએ આફ્રિકાના સૌથી મોટા ક્રૂડ ઉત્પાદક રાષ્ટ્રમાં સૌથી મોટી સ્વતંત્ર ઓઈલ કંપની બનાવી છે, તેમ છતાં ભારત તેમનો ગુનેગાર તરીકે પીછો કરે છે નાઇજિરિયન સરકારે ક્રૂડથી સમૃદ્ધ નાઇજર ડેલ્ટાથી…

ભાજપ ભવિષ્યની વાત નથી કરતો, નિષ્ફળતા માટે ભૂતકાળમાં બીજાને દોષી ઠરાવે છેઃ રાહુલ ગાંધી

રાહુલ ગાંધી જેવિટ્સ સેન્ટરમાં વિદેશી ભારતીયોને સંબોધિત કરી રહ્યા હતા, આ દરમિયાન તેમણે ઓડિશા ટ્રેન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકો માટે 60 સેકન્ડનું મૌન પાળ્યું વોશિંગ્ટનકોંગ્રેસ નેતા રાહુલ ગાંધી હાલના દિવસોમાં…

સંયુક્ત રાષ્ટ્રોની સલામતી સમિતિનું વર્તમાન માળખું ‘વિકૃત અને નીતિહીન બની ગયુઃ કમ્બોજ

નવી શક્તિઓના ઉદય કે બદલાઈ રહેલી ભૂરાજકીય પરિસ્થિતિને પ્રત્યે તદ્દન ઉદાસીન જ રહી છે, પરંતુ હવે આ ‘યથાવત્ પરિસ્થિતિ’ ટકી શકે તેવી જ નથી યુનો સંયુક્ત રાષ્ટ્રોની સલામતી સમિતિનું વર્તમાન…

લીબિયાના બળવાખોરોની કેદમાંથી નવ ભારતીય ખલાસી મુક્ત

આ ખલાસીઓની મુક્તિનો શ્રેય બે મુખ્ય વ્યક્તિઓના પ્રયાસોને અપાઈ રહ્યો છે, આ તમામ ખલાસીઓ કેમરુનના માયા-1 શિપ પર ચાલકદળમાં સામેલ હતા જાવિયાલીબિયાના એક બળવાખોરોના જૂથે જાન્યુઆરીથી કેદ કરી રાખેલા નવ…

ફ્લોરિડામાં રહેતા 14 વર્ષના દેવ શાહે ‘નેશનલ સ્પેલિંગ બી’નો ખિતાબ જીત્યો

દેવ શાહને ઇનામ તરીકે 50,000 ડોલર,આશરે રૂ. 41 લાખ મળ્યા ફ્લોરિડાઅમેરિકાના ફ્લોરિડામાં રહેતા 14 વર્ષના દેવ શાહે ‘નેશનલ સ્પેલિંગ બી’નો ખિતાબ જીત્યો છે. ગુરુવારે રાત્રે 2023 સ્ક્રિપ્સ નેશનલ સ્પેલિંગ બી…

વિપક્ષ એકજૂટ થઈ રહ્યું હોઈ 2024માં મોદીનો પરાજય નિશ્ચિતઃ રાહુલ ગાંધી

ભારતમાં પ્રેસની સ્વતંત્રતા નબળી પડી છે જે કોઈનાથી છુપાઈ નથી અને આ વાત બધા જાણે છે, લોકશાહી માટે પ્રેસની સ્વતંત્રતા મહત્વપૂર્ણ છે અને ટીકા સાંભળવી જ જોઈએઃ રાહુલ વોશિંગ્ટનઅમેરિકાના પ્રવાસે…

રાહુલે મુસ્લિમ લીગને ધર્મ નિરપેક્ષ ગણાવતા રાજકીય ધમાસાણ તેજ

ભારતના ધાર્મિક આધાર પર ભાગલા માટે જવાબદાર પાર્ટીને રાહુલ ગાંધી સેક્યુલર પાર્ટી ગણાવી રહ્યા હોવાન ભાજપનો આક્ષેપ વોશિંગ્ટનપોતાની અમેરિકા યાત્રા દરમિયાન કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી રોજે રોજ એવા નિવેદનો આપી…

સંસદમાંનો નકશો ભારતની વિસ્તારવાદી વિચારસરણી દર્શાવતો હોવાનો પાક.નો આક્ષેપ

પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા મુમતાઝ બલોચે આ નકશાનો વિરોધ કર્યો નવી દિલ્હીસંસદમાં રજૂ કરાયેલા અખંડ ભારતના નકશાને જોઈને પાકિસ્તાનને બળતરા થઈ ગઈ છે અને હવે પાકિસ્તાને ઉટપટાંગ આક્ષેપો શરૂ કરી…

શ્રીલંકામાં ભારતીય ડ્રોપ્સને લીધે 30 લોકોની આંખમાં ઈન્ફેક્શન

આ બાબતે ઉહાપોહ થયા બાદ ભારતની ફાર્માસ્યુટિકલ એક્સપોર્ટ કાઉન્સિલે પણ કંપનીને નોટિસ આપી છે અને બે દિવસમાં તપાસ કરીને સ્પષ્ટતા કરવા માટે આદેશ આપ્યો કોલંબોભારતને દુનિયાની ફાર્મસી કહેવામાં આવે છે.…

બિમાર પત્નીના સારા સ્વાસ્થ્ય માટે પ્રચંડ મહાકાલની શરણે

એવું કહેવામાં આવી રહ્યું છે કે, તેને ત્યાં ફક્ત તેની પત્નીના નામ પર જ પૂજા કરી હતી ઉજૈનભારતના પ્રવાસે આવેલા નેપાળના વડાપ્રધાન પુષ્પ કમલ દહલ પ્રચંડ ઉજ્જૈનના મહાકાલ મંદિર પહોંચ્યા…

જાપાનમાં દારૂનું સેવન કરનારા ઘટતાં સરકારની આવક પર અસર

જાપાનમાં યુવા વર્ગમાં દારૂ પીવાનુ પ્રમાણ 60 વર્ષ વટાવી ગયેલા સિનિયર સિટિઝન્સ કરતા પણ ઓછુ, 1995માં જાપાનમાં 26 ગેલન દારૂ પીવાતો, 2020માં તે ઘટીને 20 ગેલન થઈ ગયો ટોકિયોદુનિયાના મોટા…

પત્નીની હત્યાનો આરોપી ભદ્રેશ પટેલ આએફબીના મોસ્ટ વોન્ટેડની યાદીમાં

દંપતિ 2014 માં વિઝિટર વિઝા પર યુએસ ગયું હતું અને હેનોવર, મેરીલેન્ડમાં એક ડોનટ્સ શોપમાં કામ કરતા હતા વોશિંગ્ટનઅમેરિકાના મેરીલેન્ડમાં પત્નીની હત્યા કરીને ફરાર થઈ ગયેલા 33 વર્ષીય ગુજરાતી ભદ્રેશ…

મને લાગે છે કે મારો આઈફોન ટેપ થઈ રહ્યો છેઃ રાહુલ ગાંધી

પેગાસસ અને આવી અન્ય ટેક્નોલોજીના મુદ્દા વિશે વાત કરતા રાહુલે નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું સિલિકોન વેલીકોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી અમેરિકાના પ્રવાસે છે. તેમણે બુધવારે સિલિકોન વેલીમાં સ્થિત સ્ટાર્ટઅપ…

દેશના નાગરિકોને સૌથી ખરાબ પરિસ્થિતિના સામના માટે તૈયાર રહેવા ચીનની તાકીદ

નેશનલ સિક્યુરિટી કાઉન્સિલની બેઠકને સંબોધતા જિનપિંગે દેશની રાષ્ટ્રીય સુરક્ષા પ્રણાલી અને ક્ષમતાઓને મોર્ડન બનાવવાના પ્રયાસો પર ભાર મૂક્યો બિજિંગઅ્મેરિકા અને યુરોપિયન યુનિયન સાથે ચીનના સબંધો અત્યંત તંગ બની ચુકયા છે.…

ચીને એલએસી પર એરસ્ટ્રીપ્સ, હેલિપેડ, રેલ્વે સુવિધાઓ, મિસાઈલ બેઝ અને પુલ બનાવ્યા

સેટેલાઈટ દ્વારા મોકલાયેલી તાજેતરની તસવીરો ચીનના નાપાક ઈરાદાઓને ઉઘાડા પાડી રહી છે નવી દિલ્હીચીનની હરકતો દર્શાવે છે કે તે સરહદ વિવાદ અંગે કેવી રીતે બેવડું ધોરણ અપનાવી રહ્યો છે. 2020…

યુએસએ યુક્રેન માટે 300 મિલિયન ડોલરના નવા હથિયાર પેકેજની જાહેરાત કરી

પેકેજમાં એર ડિફેન્સ સિસ્ટમ અને લાખો રાઉન્ડ માટેનો દારૂગોળો સામેલ, આ નવા શિપમેન્ટ સાથે યુક્રેનને અમેરિકી સહાયનો કુલ આંકડો 37.6 બિલિયન ડોલરને આંબી જશે વોશિંગ્ટનપેન્ટાગોને યુક્રેન માટે 300 મિલિયન ડોલરના…

લોનની મર્યાદા વધારતું બિલ પાસ થતાં અમેરિકા નાદાર નહીં થાય

અમેરિકામાં લોન લેવાની મર્યાદા વધારવાની છેલ્લી તારીખ 5 જૂન હતી, જો આવું ન થયું હોત તો અમેરિકા ઈતિહાસમાં પહેલીવાર નાદાર થઈ ગયું હોત વોશિંગ્ટનઅમેરિકા હવે નાદાર નહીં થાય. યુએસ હાઉસ…

નવ વર્ષ પહેલાં ભારત-નેપાળ માટે હિટ ફોર્મ્યુલા, હવે સુપરહિટ માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવાયાઃમોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને નેપાળના વડાપ્રધાન પુષ્પકમલ દહલ પ્રચંડે બિહારના બથનાહાથી પ્રથમ માલવાહક ટ્રેનનું વર્ચ્યુઅલી ઉદ્ઘાટન કર્યું, નવી ટ્રેનથી આર્થિક સમૃદ્ધિના નવા દ્વાર ખુલી ગયા અરરિયાભારત અને નેપાળની મિત્રતાનો આજે…

રાહુલ ગાંધીએ અમેરિકાના એરપોર્ટ પર બે કલાક લાઈનમાં ઊભા રહેવું પડ્યું

સાન ફ્રાન્સિસ્કોકોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અમેરિકા પહોંચી ગયા છે અને તેમણે સાન ફ્રાન્સિસ્કોમાં ભારતીય સમુદાયને સંબોધન કર્યુ હતુ.આ પહેલા રાહુલ ગાંધીને જોકે અમેરિકાના એરપોર્ટ પર બે કલાક લાઈનમાં ઉભા રહીને…

પાકિસ્તાને બાકી રકમ ન ચુકવતા મલેશિયાએ વિમાન જપ્ત કર્યું

કુઆલાલમ્પુરપાકિસ્તાન કંગાળ બની ગયુ છે તે હવે આખી દુનિયા જાણી ચુકી છે અને તેના કારણે દુનિયાના બીજા દેશોમાં પાકિસ્તાનનો ફજેતો થઈ રહ્યો છે.પાકિસ્તાનના મિત્ર કહેવાતા મલેશિયાએ વિમાનની બાકી રકમની ચુકવણી…