दुनिया

ઈઝરાયેલ-હમાસ યુદ્ધમાં તૂર્કીએ ઈઝરાયેલને હથિયાર વેચ્યા

તુર્કીએ ઈઝરાયેલને કિમતી ધાતુઓ, કેમિકલ, જંતુનાશકો, વિસ્ફોટકો સહિત 319 મિલિયન ડોલરનો સામાન વેચ્યો જેરૂસલેમ હમાસ અને ઈઝરાયેલના યુધ્ધમાં હમાસનુ સમર્થન કરવાનો અને મુસ્લિમ દેશોના મસિહા બનવાનો દાવો કરનાર તુર્કીનો બેવડો…

એચ-1બી વીઝાના લાભાર્થીઓ માટે યુએસ લોટરી શરૂ કરાશે

એચ-1બી વીઝાની માંગ સૌથી વધુ હોઈ અમેરિકી એજન્સી લોટરી સિસ્ટમનો ઉપયોગ કરે છે, રજિસ્ટ્રેશન બંધ હતું વોશિંગ્ટન અમેરિકાની સરકાર ટૂંક સમયમાં એચ-1બી વીઝાના લાભાર્થીઓ માટે લોટરીનો પહેલો રાઉન્ડ શરૂ કરવા…

બ્રિટનની લેબર પાર્ટીના પ્રમુખે હોળીના કાર્યક્રમમાં હાજરી આપી

લેબર પાર્ટીએ ભારત- ભારતીય પ્રત્યેના વલણમાં બદલાવ શરુ કર્યો, જેથી ભારતીય મૂળના લોકોનુ સમર્થન મળી શકે લંડન બ્રિટનની લેબર પાર્ટીએ ભારતીય મૂળના લોકોની ઉપેક્ષા કરવાની ભૂલ સુધારવા માટે પ્રયાસો શરુ…

કેનેડામાં સંદીપ પટેલને 10 લાખ ડોલરનું ઈનામ લાગ્યું

કેનેડા સ્થિત લોટરી વિજેતા સંદીપ પટેલ ઓન્ટારિયોના અર્નપ્રિઓરમાં રહે છે અને પોતાનો વ્યવસાય ચલાવે છે ટોરેન્ટો કેનેડામાં રહેતા ભારતીય મૂળના સંદીપ પટેલના જીવનમાં એવો બદલાવ આવ્યો કે તે રાતોરાત કરોડપતિ…

બાંગ્લાદેશ ભારતમાંથી 50 હજાર ટન ડુંગળીની આયાત કરશે

વિપક્ષી નેતાઓ તેમની પત્નીઓની ભારતીય સાડીઓ સળગાવશે ત્યારે તેમની પ્રતિબદ્ધતા સાબિત થશેઃ હસીના ઢાકા બાંગ્લાદેશની મુખ્ય વિપક્ષી પાર્ટીના નેતાઓ દ્વારા ચલાવવામાં આવી રહેલા ભારત વિરોધી અભિયાન વચ્ચે શેખ હસીના સરકાર…

ચૂંટણીમાં નાગરિક અધિકારોની રક્ષાની આશાઃ ગુટટેરેસ

કેજરીવાલની ધરપકડ પર જર્મની અને અમેરિકા બાદ સંયુક્ત રાષ્ટ્રે પણ ચિંતા વ્યક્ત કરતી ટિપ્પણી કરી વોશિંગ્ટન સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ એંટોનિયો ગુટેરેસના એક પ્રવક્તાએ કહ્યુ કે તેમને આશા છે કે ભારત…

ભાગેડૂ નીરવ મોદીના લંડનના બંગલાને વેચવા કોર્ટની મંજૂરી

બંગલો 5.25 મિલિયન બ્રિટિશ પાઉન્ડથી ઓછી કિંમતમાં વેચી શકાશે નહીઃ લંડન હાઈકોર્ટનો આદેશ લંડન કોર્ટે પીએનબી કૌભાંડના આરોપી ભાગેડુ નીરવ મોદીનો સેન્ટ્રલ લંડનના મેરીલેબોનમાં આવેલો આલીશાન બંગલો વેચવાની મંજૂરી આપી…

બાલ્ટીમોર બ્રિજ યુએસનો બીજો, વિશ્વનો ત્રીજો સૌથી લાંબો પુલ

ફ્રાન્સિસ સ્કોટ બ્રિજ બનાવવાનો ખર્ચ 110 મિલિયન ડોલર એટલે કે 11 કરોડ રૂપિયા હતો, તે ચાર લેનનો પુલ છે બોલ્ટીમોર અમેરિકન રાજ્ય મેરીલેન્ડ હેઠળ આવતા બાલ્ટીમોર શહેરમાં મંગળવારે વહેલી સવારે…

કોલેસ્ટ્રોલની દવા લેનારા બેનાં મોત, 100થી વધુ હોસ્પિટલમાં

દર્દીઓ બીમાર પડવાની ઘટના બાદ પાંચ પ્રકારની દવાઓ બજારમાંથી પાછી ખેંચવામાં આવી, તપાસ જારી ટોક્યો જાપાનામાં કોલેસ્ટ્રોલ ઓછું કરવા માટેની દવા જ હાર્ટના દર્દીઓ માટે આફત બનીને આવી છે. આ…

નિજ્જરની હત્યાની ભારત સાથે તપાસ કરવા કેનેડા ઈચ્છુક

ટ્રુડોએ કહ્યું કે, કેનેડાની ધરતી પર કેનેડાના નાગરિકની હત્યાની ઘટનાને સરકારે ગંભીરતાથી લેવી જ જોઈએ ઓટાવા કેનેડામાં ખાલિસ્તાની આતંકી હરદીપસિંહ નિજ્જરની હત્યામાં ભારતનો હાથ હોવાનો આરોપ મુકીને કેનેડાના વડાપ્રધાન જસ્ટિન…

તોપ ગોળાની અછત ટાળવા યુએસના તૂર્કી સાથે કરાર

તોપના ગોળા માટે જરુરી ટીએનટી, નાઈટ્રોગુઆનિડાઈન મહત્ત્વના મટિરિયલના સપ્લાય માટે તૂર્કી સાથે સોદો કર્યો વોશિંગ્ટન રશિયા અને યુક્રેન યુદ્ધના પડઘા વૈશ્વિક સ્તરે પડી રહ્યા છે.આ યુદ્ધનો ફાયદો હથિયાર બનાવતી કંપનીઓનો…

અમેરિકાએ અરૂણાચલ ભારતનો જ હિસ્સો હોવાનું સ્વિકાર્યું

ભારત- ચીન લાઈન ઓફ એક્ચ્યુલ કંટ્રોલ પર સૈન્ય કાર્યવાહી થકી અથવા તો બીજા કોઈ પ્રયાસો થકી ઘૂસણખોરી કરીને આ વિસ્તાર પર દાવો કરવાના એક તરફી પ્રયાસનો યુએસ દ્વારા વિરોધ નવી…

કોઈ અધિકારી લાંચ માગે તો ઈંટ મારીને માથું ફોડી નાખોઃ અલી અમીન

ઈંટ મારતી વખતે મારુ નામ લેશો તો પણ ચાલશે, લાંચ માંગનારાઓને શરમ આવવી જોઈએ, જે લોકો લાંચ માંગે છે તેમને સ્થળ પર જ સજા મળવી જોઈએ ઈસ્લામાબાદ પાકિસ્તાનમાં આમ જનતા…

2027 સુધીમાં તાઈવાન પર કબજા માટે ચીનની જોરદાર તૈયારી

આર્થિક પડકારો છતા પણ ચીને પોતાના સંરક્ષણ બજેટમાં છેલ્લા કેટલાક વર્ષોમાં 16 ટકાનો જંગી વધારો કર્યો છે વોશિંગ્ટન ચીને 2027 સુધીમાં તાઈવાન પર કબ્જો જમાવવા માટે ભરપૂર તૈયારીઓ શરુ કરી…

રશિયા-અમેરિકાને ધૂળ ચટાડી છે તો પાક.ની શી હેસિયતઃ ખુરાસાની

પાકિસ્તાન તો અમારા માટે કોઈ મહત્વ જ નથી રાખતુ, તાલિબાનના લડાકુઓ અને ટીટીપી મળીને પાકિસ્તાનની ધર્મ વિરોધી સેના સામે લડશે અને તેમને પરાજીત કરશે કાબુલ સરહદ પર પાકિસ્તાન સાથે ચાલી…

પિતાએ મૂકી રાખેલા બોક્સમાંથી ગ્રેનેડ નિકળતાં પોલીસ બોલાવી

સેનાના જવાનો પણ જીવતો ગ્રેનેડ જોઈને હેરાન થઈ ગયા કારણકે ગ્રેનેડ 30 વર્ષ જૂનો હતો અને આ ગ્રેનેડ જીવંત હોવાથી તેઓ પણ આશ્ચર્યમાં મુકાયા ઓટાવા કેનેડાના ક્યૂબેક પ્રાંતમાં એક મહિલાએ…

ભારતીય શિક્ષકોએ દેશ છોડતા માલદીવમાં શિક્ષકોની અછત

સરકારે સ્વીકાર્યુ હતું કે, ભારતીય શિક્ષકોએ માલદીવ છોડી દીધું છે પણ તેના માટે ઈન્ડિયા આઉટ..અભિયાન જવાબદાર હોવાનો ઈનકાર કર્યો માલે ચીનના રવાડે ચઢીને ભારત વિરોધી વલણ અપનાવી રહેલા માલદીવના રાષ્ટ્રપતિ…

પાક. સેનામાં ફરજ બજાવતા બે અફઘાનોની હકાલપટ્ટી

અફઘાન સૈનિકોને પાક આર્મીમાંથી બરખાસ્ત કરવામાં આવ્યા હોય એવા બે શખ્સોને બરતરફ કરાયા હોવાનો સંરક્ષણ મંત્રીનો દાવો ઈસ્લામાબાદ પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે યુધ્ધ જેવા સંજોગો ઉભા થયા છે. પાકિસ્તાન હવે…

અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીનું 1200 ડૉલરની ખંડણી માટે અપહરણ

અમેરિકાની ક્લીવલેન્ડ યુનિવર્સિટીમાં આઈટીનો અભ્યાસ કરી રહેલા 25 વર્ષના અબ્દુલ મહોમ્મદ ગૂમ થયો હોવાના અહેવાલો સામે આવ્યા નવી દિલ્હી અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીઓ પર એક પછી એક આફત આવી રહી છે.…

માયાન્મારમાં હવાઈ હુમલામાં બાળકો સહિત 25 રોહિંગ્યા મુસ્લિમોનાં મોત

હવાઈ હુમલામાં રખાઈન રાજ્યના થડા ગામને નિશાન બનાવવામાં આવ્યું, 30 જેટલા લોકો ઘાયલ પણ થયા નેપયેડો ભારતનો પાડોશી દેશ માયાન્માર લાંબા સમયથી ગંભીર રાજકીય અશાંતિમાંથી પસાર થઇ રહ્યો છે. એવામાં…