કેનેડા રાજદ્વારીઓ સંદર્ભે ભારત સામે વળતી કાર્યવાહી નહીં કરે
ખરેખર કેનેડાના વિદેશમંત્રીની વળતી કાર્યવાહીનો અર્થ ભારતીય રાજદ્વારીઓને દેશ છોડવાનો આદેશ આપવાનો છે ટોરેન્ટો કેનેડાએ ભારતમાં હાજર તેના 41 રાજદ્વારીઓને પાછા બોલાવી લીધા છે. ભારત દ્વારા ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યાનો આરોપ લગાવ્યા બાદ બંને દેશોના સંબંધોમાં તણાવ વધી ગયો હતો. કેનેડાના વિદેશમંત્રી મેલાની જોલીએ ગુરુવારે રાજદ્વારીઓને પાછા બોલાવી લીધાની માહિતી આપી હતી. તેમણે…
