આઈસીએઆઈની અમદાવાદ બ્રાન્ચના અધ્યક્ષ તરીકે સીએ નીરવ અગ્રવાલ ચૂંટાયા
અમદાવાદ ધ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા (ICAI)ની વેસ્ટર્ન ઇન્ડિયા રિજનલ કાઉન્સિલ (WIRC) ની અમદાવાદ બ્રાન્ચનાં ચેરમેન તરીકે સીએ નીરવ અગ્રવાલ વર્ષ 2025-26 માટે ચૂંટાઈ આવ્યા છે. આઇસીએઆઈની અમદાવાદ બ્રાન્ચનાં વર્ષ 2025-26 માટેનાં નવાં હોદેદારોમાં સેક્રેટરી તરીકે સીએ સમીર ચૌધરી, વાઇસ ચેરમેન તરીકે સીએ રિંકેશ શાહ, ટ્રેઝરર તરીકે સીએ સાહિલ ગાલા, વિકાસા ચેરમેન તરીકે…
