દિવસના ઉતાર-ચઢાવ પછી સેન્સેક્સ-નિફ્ટી લીલા નિશાન પર બંધ, નેસ્લેના શેરમાં વધારો

શેરબજારના ટોપ ગેનર્સમાં નેસ્લે ઈન્ડિયા, કોલ ઈન્ડિયા, ટાટા કન્ઝ્યુમર અને એનટીપીસીના શેરનો સમાવેશ મુંબઈશેરબજારનો કારોબાર મંગળવારે નજીવા વધારા સાથે સમાપ્ત થયો. બીએસઈ સેન્સેક્સ 122 પોઈન્ટના વધારા સાથે 71437 પોઈન્ટના સ્તરે બંધ થયો છે જ્યારે નિફ્ટી 50 ઈન્ડેક્સ 27 પોઈન્ટના વધારા સાથે 21,446 પોઈન્ટના સ્તરે બંધ થવામાં સફળ રહ્યો છે. મંગળવારે શેરબજારના અસ્થિર કારોબારમાં નિફ્ટી મિડકેપ…

વર્ષમાં 10 કરોડ પ્રવાસીનો આંકડો પાર કરનારી ઈન્ડિગો દેશની પ્રથમ એરલાઈન

વિશ્વની દિગ્ગજ એરલાઈન્સમાં સામેલ, ઈન્ડિગોએ સૌથી વધુ ઉડાન ભરવા મામલે વિશ્વની 10 સૌથી પ્રમુખ એરલાઈન્સ વચ્ચે સફળતાપૂર્વક પોતાનું સ્થાન બનાવ્યું નવી દિલ્હીદેશની સૌથી મોટી પ્રાઈવેટ ઉડ્ડયન કંપની ઈન્ડિગો એરલાઈનએ ઈતિહાસ રચી દીધો છે. તેણે 1 વર્ષમાં 10 કરોડ યાત્રીઓનો આંકડો પાર કરી લીધો છે. આવો રેકોર્ડ બનાવનારી તે પ્રથમ ભારતીય એરલાઈન બની ગઈ છે. આ…

કોટક ગ્રાન્ડ સેવિંગ્સ પ્રોગ્રામમાં વરિષ્ઠ નાગરિકોને નવા જીવનના અનુભવો પૂરા પાડે છે

વિવિધ પ્રકારના સ્વાસ્થ્ય અને સુખાકારીના અનુભવોને એક્સેસ કરવા માટે GetSetUp સાથેનું એક્સક્લુઝિવ સબ્સ્ક્રિપ્શન મુંબઈ કોટક મહિન્દ્રા બેંક લિમિટેડે (“KMBL”/Kotak) કોટક ગ્રાન્ડ સેવિંગ્સ પ્રોગ્રામ સાથે વરિષ્ઠ નાગરિકો માટે વિવિધ પ્રકારના સ્વાસ્થ્ય અને સુખાકારીના અનુભવો પ્રદાન કરવા માટે પીઅર-ટુ-પીઅર પ્લેટફોર્મ GetSetUp સાથે ભાગીદારી કરી છે. આ પહેલ હેઠળ, વરિષ્ઠ નાગરિકોને આરોગ્ય, પોષણ, સુખાકારી વગેરેમાં હજારો ક્લાસીસ, ઇવેન્ટ્સ…

જાપાનને ભારતમાં ઉત્પાદિત ગ્રીન એમોનિયા સપ્લાય કરવા માટે સેમ્બકોર્પે સોજિત્ઝ અને ક્યુશુ ઇલેક્ટ્રિક સાથે ભાગીદારી કરી

સિંગાપુર સેમ્બકોર્પ ગ્રીન હાઈડ્રોજન પીટીઇ લિમિટેડ, જે સેમ્બકોર્પ ઇન્ડસ્ટ્રીઝ (સેમ્બકોર્પ)ની સંપૂર્ણ માલિકીની પેટાકંપની છે તેણે સોજિત્ઝ કોર્પોરેશન અને ક્યુશુ ઇલેક્ટ્રિક પાવર કં. ઇંક સાથે જાપાનમાં નિકાસ માટે ભારતમાં ગ્રીન એમોનિયા ઉત્પાદનની સંભવિત તકોને અનુસરવા માટે સમજૂતી પત્ર (એમઓયૂ) કર્યાં છે. સોજીત્ઝ એ ઉર્જા વેપાર અને રોકાણ વ્યવસાયો સાથેનું એક જાપાની જૂથ છે, જ્યારે ક્યુશુ ઈલેક્ટ્રિક…

સેન્સેક્સમાં 169 અને નિફ્ટીમાં 38 પોઈન્ટનો કડાકો નોંધાયો

બજાજ ઓટો, હિન્દાલ્કો, અદાણી પોર્ટ, સન ફાર્મા, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, બજાજ ફાઈનાન્સ, આઈશર મોટર, એશિયન પેઈન્ટ્સ, ટાઈટન, ડિવીઝ લેબના શેરોમાં નિફ્ટીમાં વધારો જોવા મુંબઈશેરબજારનો કારોબાર સોમવારે નબળી નોંધ પર સમાપ્ત થયો. નિફ્ટી 50 ઈન્ડેક્સ 38 પોઈન્ટ ઘટીને 21418 ના સ્તર પર બંધ થયો છે. બજાજ ઓટો, હિન્દાલ્કો, અદાણી પોર્ટ, સન ફાર્મા, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, બજાજ ફાઈનાન્સ, આઈશર…

દેશના વિદેશી મુદ્રા ભંડારમાં 2.82 અબજ ડૉલરનો વધારો થયો

અગાઉના અઠવાડિયે દેશનો કુલ વિદેશી મુદ્રા ભંડાર 6.107 અબજ ડૉલરના ઉછાળા સાથે 600 અબજ ડૉલરના આંકડાને વટાવી ગયો નવી દિલ્હીદેશના વિદેશી મુદ્રા ભંડારમાં 2.82 અબજ ડૉલરનો વધારો થયો છે. 8 ડિસેમ્બરે સમાપ્ત થતાં અઠવાડિયામાં તે વધીને 606.86 અબજ ડૉલરે પહોંચી ગયું હતું. રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ) તરફથી જાહેર કરાયેલા આંકડાઓમાં આ માહિતી સામે આવી…

સરકારે શેરડીના રસમાંથી ઇથેનોલ બનાવવા પરનો પ્રતિબંધ હટાવ્યો

અગાઉ, સરકારે ઇથેનોલ ઉત્પાદનમાં શેરડીના રસના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો હતો, હવે સ્ટોક પણ ઓછો નહીં પડે નવી દિલ્હીસરકારે શેરડીના રસમાંથી ઇથેનોલ બનાવવા પરનો પ્રતિબંધ હટાવ્યો છે. શનિવારે નવો આદેશ જાહેર કરતા ખાદ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે, ઇથેનોલના ઉત્પાદનમાં શેરડીનો રસ અને બી-હેવી ગોળનો ઉપયોગ ચાલુ જ રહેશે. આના કારણે 2023-24માં ગ્રીન ફ્યુઅલ ઇથેનોલના ઉત્પાદનમાં…

ઉદ્યોગપતિ રતન ટાટાને મારી નાખવાની ધમકી આપનારો ઝડપાયો

અનામી કોલર સ્કિઝોફ્રેનિયાથી પીડિત છે, કોલરે પોલીસને રતન ટાટાની સુરક્ષા વધારવા માટે કહ્યું હતું મુંબઈદેશના દિગ્ગજ ઉદ્યોગપતિ અને ટાટા ગ્રુપના ચેરમેન રતન ટાટાને જાનથી મારી નાખવની ધમકી આપનારા વ્યક્તિને મુંબઈ પોલીસે ઝડપી પાડ્યો છે. પોલીસે જણાવ્યું કે, તપાસ દરમિયાન જાણવા મળ્યું કે, અનામી કોલર સ્કિઝોફ્રેનિયાથી પીડિત છે.મુંબઈ પોલીસના એક અધિકારીએ જણાવ્યું કે, કોલરે પોલીસને રતન…

જૈન ઈન્ટરનેશનલ રેસિડેન્શિયલ સ્કૂલ દ્વારા અમદાવાદમાં પેરેન્ટ એન્ગેજમેન્ટ પ્રોગ્રામની બીજી આવૃત્તિનું આયોજન

પેરેન્ટ એન્ગેન્જમેન્ટ પ્રોગ્રામ(પીઈપી) પ્લેટફોર્મ જેઆઈઆરએસ એલ્યુમ્નિ તથા પેરેન્ટ્સને એક મંચ પર લાવી સંભવિત વાલીઓ અને બાળકોને સર્વાંગી શિક્ષણ અને વિકાસનું મહત્વ સમજાવે છે અમદાવાદ રાયપુર ખાતે પેરેન્ટ એન્ગેજમેન્ટ પ્રોગ્રામ (પીઈપી)ના સફળ આયોજન અને વાલીઓ તરફથી મળેલાં પ્રચંડ પ્રતિસાદ બાદ જૈન ઈન્ટરનેશનલ રેસિડેન્શિયલ સ્કૂલ (જેઆઈઆરએસ), બેંગાલુરૂ દ્વારા અમદાવાદમાં રવિવારે 17 ડિસેમ્બર, 2023ના રોજ મેરિયટ સિંધુભવન માર્ગ…

જિયો ટીવી પ્રીમિયમ પ્લાન્સ સાથે ઓટીટી મનોરંજનને નવા સ્વરૂપમાં રજૂ કરતું જિયો

જિયો ટીવી પ્રીમિયમ પ્લાનના ફીચર્સઃ અલગ અલગ વિવિધ ઓટીટી સબ્સ્ક્રિપ્શન્સ ખરીદવાની કોઈ ઝંઝટ નથી.દરેક એપ માટે અલગ અલગ લોગઇન બનાવવા અને પાસવર્ડ યાદ રાખવાની જરૂર નથી.એક જ જગ્યા પર તમામ ઓટીટી એપ્લિકેશન્સ એક્સેસ કરોકન્ટેન્ટ શોધવાની સરળતા માટે એડવાન્સ રેકમન્ડેશન એન્જિનમાસિક, ત્રિમાસિક અને વાર્ષિક વેલિડિટી સાથે પસંદ કરવા માટેના બહુવિધ પ્લાન વિકલ્પો.વાર્ષિક પ્લાન રિચાર્જ પર વન-ક્લિક…

સેન્સેક્સ 969ના ઊછાળા સાથે 71,483ના ઉચ્ચતમ સ્તરે પહોંચ્યો

નિફ્ટી 274 પોઈન્ટથી વધુના વધારા સાથે 21456 ના સ્તર પર બંધ થયો, ટીસીએસ, ઈન્ફોસિસ, એચસીએલ અને એસબીઆઈના શેરમાં જોરદાર ઉછાળો નોંધાયો મુંબઈભારતીય શેરબજારમાં તોફાની તેજીનો સમય ચાલુ છે. ગુરુવારના બમ્પર ઉછાળા પછી, શુક્રવારે બીએસઈ સેન્સેક્સ અને એનએસઈ નિફ્ટીમાં વધુ એક બમ્પર વધારો નોંધવામાં આવ્યો છે. બીએસઈ સેન્સેક્સ 969 પોઈન્ટથી વધુના વધારા સાથે 71,483 ના સ્તરે…

ભારતની માત્ર 5 ટકા વસતી પાસે વીમો છે

સરકાર અને વીમા નિયમનકાર ઈરડાના તમામ પ્રયત્નો છતાં લોકો વીમા કરાવવાને મહત્વ આપી રહ્યા નથી નવી દિલ્હી ભારતની માત્ર 5 ટકા વસતીની પાસે જ વીમો છે. હજુ પણ દેશની 95 ટકા વસતી વીમાને મહત્વ આપી રહી નથી. આ ચોંકાવનારો ખુલાસો નેશનલ ઈન્શ્યોરન્સ એકેડમીના રિપોર્ટ દ્વારા થયો છે. સરકાર અને વીમા નિયમનકાર ઈરડાના તમામ પ્રયત્નો છતાં…

કોટક મ્યુચ્યુઅલ ફંડ 2024 માટે માર્કેટ આઉટલુક રજૂ કરે છે

રોકાણકારોના ધ્યાનાર્થે રોકાણની થીમ્સને હાઇલાઇટ કરે છે મુંબઈ કોટક મહિન્દ્રા એસેટ મેનેજમેન્ટ કંપની લિમિટેડે (“KMAMC” / “કોટક મ્યુચ્યુઅલ ફંડ”) આજે 2024 માટે તેનું માર્કેટ આઉટલુક રજૂ કર્યું હતું. કોટક મ્યુચ્યુઅલ ફંડ, જેણે તાજેતરમાં ઉદ્યોગમાં 25 વર્ષ પૂરા કર્યા છે, તે વિવિધ ઇન્વેસ્ટમેન્ટ થીમ્સને પ્રકાશિત કરતો રિપોર્ટ રજૂ કર્યો છે જે રોકાણકારો આગામી વર્ષ માટે ધ્યાનમા…

સેમ્બકોર્પને ભારતમાં 300 મેગાવોટ સોલર પ્રોજેક્ટ માટે LOA એનાયત કરાયો

સિંગાપોરસેમ્બકોર્પ ઈન્ડસ્ટ્રીઝે (સેમ્બકોર્પ), તેની સંપૂર્ણ માલિકીની રિન્યુએબલ પેટાકંપની ગ્રીન ઈન્ફ્રા વિન્ડ એનર્જી લિમિટેડ (જીઆઈડબલ્યુઈએલ)ના માધ્યમથી, એનએચપીસી લિમિટેડ (એનએચપીસી) તરફથી 300 મેગાવોટ ઇન્ટર સ્ટેટ ટ્રાન્સમિશન સિસ્ટમ કનેક્ટેડ સોલાર પાવર પ્રોજેક્ટ (ધ પ્રોજેક્ટ) માટે લેટર ઑફ એવોર્ડ (એલઓએ) પ્રાપ્ત થયો છે. ભારત સરકારનું એક ઉદ્યમ એવું એનએચપીસી હાઇડ્રોપાવરના વિકાસ માટે ભારતમાં એક અગ્રણી સંસ્થા છે. બિલ્ડ-ઓન-ઓપરેટ પ્રોજેક્ટ…

અધ્યક્ષના અનાદર મામલે સંસદમાંથી 15 સાંસદ શિયાળુ સત્ર માટે સસ્પેન્ડ

સંસદમાં સુરક્ષા ચૂક મામલે વિપક્ષી દળોએ લોકસભા અને રાજ્યસભા બંનેમાં ભારે હોબાળો મચાવ્યો હતો અને ગૃહ મંત્રી શાહના નિવેદનની માગ કરી હતી નવી દિલ્હીલોકસભામાંથી કોંગ્રેસ માટે પણ આંચકાજનક સમાચાર આવ્યા છે. કોંગ્રેસના સાંસદ ટી.એન.પ્રતાપન, હિબી ઈડેન, જોતિમણિ, રમ્યા હરિદાસ અને ડીન કુરિયાકોસને અધ્યક્ષના અનાદર મામલે શિયાળુ સત્રના બાકી સમયગાળા માટે ગૃહથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા…

નીચી સપાટીથી બજારમાં જોરદાર રિકવરી જોવા મળી

સેન્સેક્સમાં 33 અને નિફ્ટીમાં 20 પોઈન્ટનો ઊછાળો જોવા મળ્યો મુંબઈબુધવારે શેરબજારમાં ભારે વધઘટ વચ્ચે, બીએસઈ સેન્સેક્સ 33 પોઈન્ટના ઉછાળા સાથે 69,584ના સ્તરે બંધ થવામાં સફળ રહ્યો હતો. નિફ્ટી 50 ઈન્ડેક્સ લગભગ 20 પોઈન્ટના વધારા સાથે 20,926 ના સ્તર પર બંધ થયો હતો. એનટીપીસી, હીરો મોટો, અદાણી પોર્ટ્સ અને પાવર ગ્રીડના શેર શેરબજારના ટોપ ગેનર્સમાં હતા….

ગુજરાતમાં વીજ ક્ષેત્ર માટેની રિવેમ્પ ડિસ્ટ્રીબ્યૂશન સેક્ટર સ્કીમ હેઠળ રૂ.16,663 કરોડના ખર્ચને કેન્દ્ર સરકારની મંજૂરી

ગુજરાતમાં કન્ઝ્યુમર સેગમેન્ટમાં કુલ 1,64,81,871 સ્માર્ટ મીટર માટે અનુમતિ રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીને વીજ તથા ન્યૂ અને રિન્યુએબલ એનર્જી મંત્રીનો પ્રત્યુત્તર ગુજરાતમાં વીજ ક્ષેત્ર માટે રિવેમ્પ ડિસ્ટ્રીબ્યૂશન સેક્ટર સ્કીમ (RDSS) હેઠળ નાણાકીય વર્ષ (એફવાય) 2021-22થી એફવાય 2025-26 સુધીના પાંચના ગાળા દરમિયાન કુલ રૂ. 16,663 કરોડના ખર્ચને મંજૂરી આપી છે. RDSSનો ઉદ્દેશ વિતરણ ક્ષેત્રમાં નાણાકીય શિસ્તને…

સેન્સેક્સમાં 377 અને નિફ્ટીમાં 91 પોઈન્ટનું ગાબડું પડ્યું

શેરબજારના ટોપ ગેનર્સમાં એચડીએફસી લાઈફ, અલ્ટ્રાટેક સિમેન્ટ, બજાજ ઓટો અને એસબીઆઈ લાઈફના શેરનો સમાવેશ થાય છે મુંબઈસપ્તાહના બીજા કારોબારી દિવસે મંગળવારે શેરબજાર નીચે બંધ થયું. બીએસઈ સેન્સેક્સ લગભગ 377 પોઈન્ટ ઘટીને 69551 ના સ્તરે બંધ થયો છે જ્યારે નિફ્ટી 50 ઈન્ડેક્સ 91 પોઈન્ટની નબળાઈ સાથે 20906 પોઈન્ટના સ્તરે બંધ થયો છે. મંગળવારે નિફ્ટી મિડકેપ 100,…

બરોડા બીએનપી પારિબા એએમસી અને નૈનીતાલ બેંક લિમિટેડે મ્યુચ્યુઅલ ફંડ પ્રોડક્ટ્સના વિતરણના કરાર પર હસ્તાક્ષર કર્યા

મુંબઈ  બરોડા બીએનપી પારિબા એએમસી અને નૈનીતાલ બેંક લિમિટેડે (એનબીએલ) બરોડા બીએનપી પારિબા એએમસીના હેડ-પીએસયુ ચેનલ શ્રી યોગેશ શર્મા, નૈનીતાલ બેંક લિમિટેડના એમડી અને સીઈઓ શ્રી નિખિલ મોહન તથા બંને સંસ્થાઓના સિનિયર અધિકારીઓની હાજરીમાં મ્યુચ્યુઅલ ફંડ પ્રોડક્ટ્સના વિતરણ માટેના કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. કરાર એનબીએલને તેના ગ્રાહકોને ઇક્વિટી ફંડ્સ, ફિક્સ્ડ ઇન્કમ ફંડ્સ અને હાઇબ્રિડ ફંડ્સ સહિત મ્યુચ્યુઅલ…