શેરબજારમાં બ્લેક ફ્રાઈડે, સેન્સેક્સમાં 888 પોઈન્ટનો કડાકો
નિફ્ટીમાં 199 પોઈન્ટનો ઘડાટો થયો, રોકાણકારોની સંપત્તિ ઘટીને 302.43 લાખ કરોડ થઈ ગઈ મુંબઈ સપ્તાહનો અંતિમ કારોબારી દિવસ ભારતીય શેરબજાર નિરાશાજનક રહ્યો. શેરબજારમાં છ દિવસથી ચાલી આવતી તેજી પર આજે બ્રેક લાગી હતી. આજે માર્કેટમાં 850થી વધુ પોઇન્ટનો કડાકો બોલતાં રોકાણકારોમાં ફફડાટ ફેલાયો હતો. વૈશ્વિક દબાણની અસર આજે ઘરેલું શેરબજાર પર પણ જોવા મળી હતી….
