સેન્સેક્સમાં 34 પોઈન્ટનો ઘટાડો, નિફ્ટીમાં 1 પોઈન્ટનો વધારો

આઈટી કંપનીઓ ટેક મહિન્દ્રા અને ઈન્ફોસિસના શેરમાં નબળાઈ નોંધાઈ નવી દિલ્હીબુધવારે શેરબજારમાં મામૂલી નબળાઈ સાથે અંત આવ્યો. બીએસઈ સેન્સેક્સ 34 પોઈન્ટની નબળાઈ સાથે 72152 પોઈન્ટના સ્તરે બંધ થયો છે, જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 1 પોઈન્ટના વધારા સાથે 21930 પોઈન્ટના સ્તરે બંધ થયો છે. દિવસ દરમિયાન શેરબજારના કામકાજમાં ઘણા ઉતાર-ચઢાવ નોંધાયા હતા. નિફ્ટીએ બુધવારે 21660…

ટોચના મેટ્રો શહેરોમાં હેર ડિઝાઈન અને સ્ટાઈલીંગની સભાનતા વધી છેઃ જાવેદ હબીબ

અંધજન મંડળનાં 10 અંધજનોને નિઃશુલ્ક વાળની ટ્રીટમેન્ટ કરી આપવામાં આવી અમદાવાદભારતમાં ટોચની હેર અને બ્યુટી સલુન બ્રાન્ડ જાવેદ હબીબ સલુનનાં આઉટલેટનો શહેરનાં આનંદનગર રોડ પર કૃષ્ણા ટાવર્સમાં આરંભ થયો છે. અમદાવાદમાં જાવેદ હબીબ સલુનનું આ દસમું અને ગુજરાતમાં ૨૭મું આઉટલેટ છે.આનંદનગર રોડ પર શ્રી કૃષ્ણા ટાવર્સમાં આરંભાયેલા આ સલુનનું ઉદઘાટન જાવેદ હબીબ દ્વારા કરવામાં આવ્યું…

બજાજ ફિનસર્વ એસેટ મેનેજમેન્ટે બજાજ ફિનસર્વ લાર્જ અને મિડ કેપ ફંડ રજૂ કર્યુ

· લાર્જ અને મિડકેપ ફંડમાં ‘મોટ ઇન્વેસ્ટિંગ’ના ખ્યાલને આગળ ધપાવ્યો · એનએફઓ 6 ફેબ્રુઆરી 2024ના રોજ ખૂલે છે અને 20 ફેબ્રુઆરી 2024ના રોજ બંધ થાય છે · ફંડનો બેન્ચમાર્ક ઇન્ડેક્સ નિફ્ટી લાર્જ મિડકેપ 250 ટીઆરઆઈ છે મુંબઈ/પૂણે બજાજ ફિનસર્વ એસેટ મેનેજમેન્ટે નવું ઈક્વિટી ફંડ ‘બજાજ ફિનસર્વ લાર્જ એન્ડ મિડ કેપ ફંડ’ લોન્ચ કરવાની જાહેરાત કરી…

સેન્સેક્સમાં 487 અને નિફ્ટીમાં 167 પોઈન્ટનો વધારો નોંધાયો

અદાણી વિલ્મરના શેરમાં સૌથી ઓછો વધારો થયો હતો જ્યારે અદાણી ગ્રીન એનર્જી સૌથી વધુ ઉછાળો નોંધાયો હતો મુંબઈશેરબજારનો કારોબાર મંગળવારે સારી ગતિ સાથે સમાપ્ત થયો. BSE સેન્સેક્સ 487 પોઈન્ટ ઉછળીને 72219 પોઈન્ટના સ્તરે બંધ થયો છે, જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 167 પોઈન્ટના વધારા સાથે 21938 પોઈન્ટના સ્તરે બંધ થવામાં સફળ રહ્યો છે. મંગળવારના ટ્રેડિંગમાં,…

ફેબ્રુઆરીમાં ભારત ચોખા 29 રુપિયાના કિલોના ભાવે મળશે

સબસિડીવાળા ચોખા 5 કિલો અને 10 કિલોના પેકમાં ઉપલબ્ધ થશે નવી દિલ્હીસામાન્ય માણસ માટે એક સારા સમાચાર છે. હવે ટૂંક સમયમાં લોકોને સસ્તા ચોખા મળશે. દેશમાં ખાદ્યપદાર્થોના ભાવમાં થઈ રહેલા વધારાને નિયંત્રિત કરવા માટે, ભારત બ્રાન્ડ હેઠળ ખાદ્ય પદાર્થોનું વેચાણ કરવાની યોજના બનાવવામાં આવી છે. છેલ્લા એક વર્ષમાં ચોખાના છૂટક ભાવમાં 15 ટકાનો વધારો જોવા…

ક્લેઇમ કરવો કે ન કરવોઃ તમારી કાર ઇન્શ્યોરન્સ માટે માહિતગાર નિર્ણયો લો

ગૌરવ અરોરા – ચીફ, અંડરરાઇટિંગ એન્ડ ક્લેઇમ્સ પ્રોપર્ટી એન્ડ કેઝ્યુલ્ટી, આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ જીઆઈસી લિમિટેડ શું એ સાચું છે કે તમારે કારના નાના નુકસાન માટે ક્લેઇમ ન મૂકવો જોઈએ કારણ કે ભલે રકમ નાની હોય, તેનાથી તમે ફાઇલ કરેલા ક્લેઇમની સંખ્યામાં વધારો થશે? ગ્રાહક/વીમાધારક કાર ઇન્શ્યોરન્સની ત્રણ મહત્વની શરતોથી વાકેફ હોવા જોઈએ જેમ કે ક્લેઇમના સમયે…

ભારતમાં 2023માં 71 અબજ ડોલરનું વિદેશી રોકાણ આવ્યું

એક આંતરરાષ્ટ્રીય એજન્સી અહેવાલ પ્રમાણે સીધા વિદેશી રોકાણ મુદ્દે ભારત વિશ્વના ટોચના 10 દેશોમાં 10મા ક્રમે, વિદેશી રોકાણમાં મહારાષ્ટ્ર મોખરે,કર્ણાટક બીજા અને ગુજરાત ત્રીજા ક્રમે નવી દિલ્હીભારત વિદેશી રોકાણ માટેનું વૈશ્વિક સ્તરે મોટું કેન્દ્ર બની રહ્યું છે. 2023માં ભારતમાં 71 અબજ ડોલરનું વિદેશી રોકાણ આવ્યું હતું. થોડા સમય પહેલાં જ જારી થયેલા આંકડા પ્રમાણે ભારતમાં…

20-20 ટકાની લોઅર સર્કિટ બાદ પેટીએમમાં 10 ટકાનો કડાકો

છેલ્લા ત્રણ સત્રમાં પેટીએમનો શેર 42 ટકા ઘટી ગયો છે જેના કારણે રોકાણકારોના 20,500 કરોડથી વધારે રૂપિયાનું ધોવાણ થયું નવી દિલ્હીડિજિટલ પેમેન્ટ કંપની પેટીએમ પર રિઝર્વ બેન્કે આકરા નિયંત્રણો લાદ્યા પછી આ શેર સતત ઘટતો જાય છે. બે દિવસ સુધી 20-20 ટકાની લોઅર સર્કિટ લાગ્યા પછી પેટીએમમાં હવે 10 ટકાનો કડાકો આવ્યો છે. છેલ્લા ત્રણ…

સેન્સેક્સમાં 354 અને નિફ્ટીમાં 82 પોઈન્ટનો ઘટાડો નોંધાયો

બજાજ ફાઈનાન્સ, ભારતી એરટેલ અને એચડીએફસી લાઈફના શેરમાં પણ નબળાઈ નોંધાઈ હતી મુંબઈશેરબજાર સોમવારે નબળા નોટ પર સમાપ્ત થયું. BSE સેન્સેક્સ 354 પોઈન્ટની નબળાઈ સાથે 71731ના સ્તરે બંધ થયો હતો જ્યારે નિફ્ટી 82 પોઈન્ટના ઘટાડા સાથે 21771 પોઈન્ટના સ્તરે બંધ થયો હતો. શેરબજારની કામગીરીમાં નબળાઈ દર્શાવનારા શેરોની વાત કરીએ તો, યુપીએલના શેરમાં 12 ટકાનો ઘટાડો…

આઇજીસીએમઆઇએલએ ગિફ્ટ સિટીમાં પ્રથમ ટ્રાન્ઝેક્શન હાથ ધર્યું

આઇજીસીએમઆઇએલ રિન્યુએબલ પ્રોજેક્ટ્સ સહિત ઇન્ડિયન ઓઇલની વિસ્તૃત મૂડી ખર્ચ યોજનાઓ માટે વિદેશી રોકાણોને આકર્ષિત કરવા માટે એક મંચ ઉપલબ્ધ બનાવશે ગાંધીનગર ઇન્ડિયન ઓઇલની સંપૂર્ણ માલિકીની પેટાકંપની આઇઓસી ગ્લોબલ કેપિટલ મેનેજમેન્ટ આઇએફએસસી લિમિટેડ (આઇજીસીએમઆઇએલ)એ આજે ગિફ્ટ સિટી, ગાંધીનગર ખાતે પ્રથમ ટ્રાન્ઝેક્શન હાથ ધર્યું હતું. ઇન્ડિયન ઓઇલની વર્તમાન ઇસીબી (બાહ્ય વાણિજ્યિક ઋણ) લોનના પુનઃધિરાણ માટે ડીબીએસ બેંક…

મોબાઈલ પર આવતા સસ્તી લોનના મેસેજ તદન ખોટા

સરકાર તરફથી આધારકાર્ડ પર લોન આપવાની કોઈ સ્કીમ ચલાવવામાં આવતી નથી નવી દિલ્હી તમારા ફોનમાં કોઈ આ પ્રકારનો મેસેજ આવ્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે, સરકારની એક નવી સ્કીમ હેઠળ સસ્તામાં લોન આપવામાં આવી રહી છે. આ મેસેજમાં એવું કહેવામાં આવ્યું છે કે, તમે માત્ર આધાર કાર્ડનો ઉપયોગ કરીને લોન લઈ શકો છો. પ્રધાનમંત્રી…

બજેટ પહેલાં સરકારની ભેટ, મોબાઈલના ભાવમાં ઘટાડો થશે

સરકારે એક નોટિફિકેશન બહાર પાડ્યું જે મુજબ મોબાઈલ મેન્યુફેક્ચરિંગમાં વપરાતા પાર્ટ્સ પર ઈમ્પોર્ટ ડ્યૂટીમાં 10% છૂટ આપવામાં આવી નવી દિલ્હી કેન્દ્રીય નાણામંત્રી આવતીકાલે બજેટ રજૂ કરશે. આ વખતે કેન્દ્રીય બજેટ રજૂ કરવામાં આવશે નહીં. બજેટની રજૂઆત પહેલા સરકારે મોબાઈલ મેન્યુફેક્ચરિંગને લઈને નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ નોટિફિકેશન મુજબ મોબાઈલ મેન્યુફેક્ચરિંગમાં વપરાતા પાર્ટ્સ પર ઈમ્પોર્ટ ડ્યૂટીમાં…

સેન્સેક્સમાં 612 અને નિફ્ટીમાં 203 પોઈન્ટનો ઊછાળો જોવા મળ્યો

આઇશર મોટર, સન ફાર્મા અને ટાટા મોટર્સના શેર પણ ઉછાળા સાથે બંધ થયા હતા. લાર્સન એન્ડ ટુબ્રો, ટાઇટન, બીપીસીએલ અને ટાટા કન્ઝ્યુમરના શેર શેરબજારમાં ટોપ લુઝર્સમાં છે મુંબઈ બુધવારે શેરબજારનો કારોબાર ઉચ્ચ સ્તરે સમાપ્ત થયો હતો. બીએસઈ સેન્સેક્સ 612 પોઈન્ટના ઉછાળા સાથે 71752 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 203 પોઈન્ટના…

પેટીએમ બેંકને નવા ગ્રાહકો ઉમેરવાનું બંધ કરવા આરબીઆઈનો આદેશ

પેટીએમ બેંકે તાત્કાલિક અસરથી આ આદેશનું પાલન કરવું પડશે નવી દિલ્હી ડિજીટલ પેમેન્ટ અને નાણાકીય સેવા કંપની પેટીએમમોટી મુશ્કેલીમાં આવી ગઈ છે. ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઈ) એ આદેશ આપ્યો છે કે પેટીએમબેંક નવા ગ્રાહકો ઉમેરવાનું બંધ કરે. અહેવાલો અનુસાર, પેટીએમબેંકે તાત્કાલિક અસરથી આ આદેશનું પાલન કરવું પડશે. કેન્દ્રીય બેંકે જણાવ્યું હતું કે, એક વ્યાપક સિસ્ટમ…

સેન્સેક્સ-નિફ્ટી ભારે નબળાઈ, ટાટા મોટર્સમાં બમ્પર વધારો, બજાજ ફાઈનાન્સ ઘટ્યો

સેન્સેક્સમાં 801 અન નિફ્ટીમાં 209 પોઈન્ટનો મોટો ઘટાડો જોવા મળ્યો, બીપીસીએલના શેરમાં પણ બે ટકાનો ઉછાળો નોંધાયો મુંબઈમંગળવારે શેરબજારમાં શરૂઆતી ઉછાળા પછી દિવસભર વધઘટ જોવા મળી હતી અને કારોબારના અંતે બીએસઈ સેન્સેક્સ 801 પોઈન્ટ ઘટીને 71140 ના સ્તર પર બંધ થયો હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 209 પોઈન્ટ ઘટીને 21528 ના સ્તર પર બંધ થયો…

2023માં અમદાવાદ એરપોર્ટ પર 11.65 કરોડ મુસાફરો નોંધાયા

આ સ્થિતિએ અમદાવાદ એરપોર્ટમાં દરરોજ સરેરાશ 32 હજાર મુસાફરોએ અમદાવાદ એરપોર્ટથી અવર-જવર કરી અમદાવાદઅમદાવાદના સરદાર વલ્લભભાઇ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ ખાતે વર્ષ 2023માં કુલ 11.65 કરોડ મુસાફરો નોંધાયા છે. આ સ્થિતિએ અમદાવાદ એરપોર્ટમાં દરરોજ સરેરાશ 32 હજાર મુસાફરોએ અમદાવાદ એરપોર્ટથી અવર-જવર કરેલી છે. અમદાવાદ એરપોર્ટ ખાતે 2014માં કુલ 48.09 લાખ મુસાફરોની અવર-જવર નોંધાઇ હતી. આમ, 10…

સેન્સેક્સમાં 1240 અને નિફ્ટીમાં 385 પોઈન્ટનો વધારો થયો

ગૌતમ અદાણીની લિસ્ટેડ 10માંથી 9 કંપનીઓના શેર ઉછળીને બંધ થયા, એનડીટીવીના શેરમાં થોડી નબળાઈ નોંધાઈ હતી મુંબઈસોમવારે શેરબજારના કામકાજમાં બમ્પર વધારો નોંધવામાં આવ્યો હતો અને બીએસઈ સેન્સેક્સ અને એનએસઈ નિફ્ટી ભારે ઉછાળા સાથે બંધ થયા હતા. બીએસઈ સેન્સેક્સ 1240 પોઈન્ટ ઉછળીને 71941 પોઈન્ટના સ્તરે બંધ થયો છે, જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 385 પોઈન્ટના વધારા…

ભારતે વિકસિત અર્થવ્યવસ્થા બનવા શિક્ષણ અને આરોગ્ય સેવા પર વધુ ધ્યાન આપવું પડશેઃ રાજન

ભારતે છેલ્લા 25 વર્ષથી 6 ટકાનો વિકાસ દર જાળવી રાખ્યો છે, જે કોઈપણ દેશ માટે આટલું સરળ નથીઃ રિઝર્વ બેન્કના પૂર્વ ગવર્નરની ટિપ્પણી કોલકાતાઆરબીઆઈના પૂર્વ ગવર્નર રઘુરામ રાજનનું કહેવું છે કે, જો ભારતને વિકસિત દેશ બનાવવો હોય તો દેશમાં વાર્ષિક ઈકોનોમિક્સ ગ્રોથ 7 ટકાથી વધુના દરે વધારવો પડશે. જો આમ થશે તો જ 2047 સુધીમાં…

ડેલોઇટ ઇન્ડિયા દ્વારા 2023માં બેસ્ટ મેનેજ્ડ કંપની તરીકે ક્રોમ્પ્ટનને સતત બીજા વર્ષે ઓળખી કાઢવામાં આવી

મુંબઇ ક્રોમ્પ્ટન ગ્રીવ્સ કન્ઝ્યુમર ઇલેક્ટ્રિકલ્સ લિમીટેડને સતત બીજા વર્ષે વ્યાવસાયિક શ્રેષ્ઠતાને આગળ ધપાવવા બદલ ડેલોઇટ દ્વારા 2023માં ભારતની અનેક શ્રેષ્ઠ વ્યવસ્થાપિત કંપનીઓમાંની એક તરીકે સન્માનિત કરવામાં આવી છે. ભારતની “બેસ્ટ મેનેજ્ડ કંપની” (“શ્રેષ્ઠ વ્યવસ્થાપિત કંપની”)ની વિજેતા કંપનીઓમાં ભારતની શ્રેષ્ઠ કંપનીઓનો સમાવેશ થાય છે, જે ટકાઉ વૃદ્ધિ હાંસલ કરવા માટે વ્યૂહરચના, ક્ષમતાઓ, નવીનતા, સંસ્કૃતિ, પ્રતિબદ્ધતા અને…

સેન્સેક્સમાં 360 અને નિફ્ટીમાં 101 પોઈન્ટનો ઘટાડો નોંધાયો

બજાજ ઓટો, અદાણી પોર્ટ્સ, એનટીપીસી અને કોલ ઈન્ડિયાના શેરમાં ઉછાળો જોવા મળ્યો હતો, જ્યારે ટેક મહિન્દ્રા, સિપ્લા, ભારતી એરટેલ અને એલટીઆઈ માઇન્ડ ટ્રીના શેરમાં નબળાઈ જોવા મળી મુંબઈગુરુવારે શેરબજારનો કારોબાર નબળાઈ સાથે સમાપ્ત થયો. બીએસઈ સેન્સેક્સ 360 પોઈન્ટ ઘટીને 70700 પોઈન્ટના સ્તરે બંધ થયો છે જ્યારે નિફ્ટી 101 પોઈન્ટ ઘટીને 21352 પોઈન્ટના સ્તરે બંધ થયો…