અમદાવાદના લલિત પટેલે વર્લ્ડ પાવરલિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં ત્રિપલ ગોલ્ડ જીત્યો

અમદાવાદ અમદાવાદના 56 વર્ષના પાવરલિફ્ટર લલિત પટેલે 10થી 12મે, 2025 દરમિયાન પતાયા, થાઈલેન્ડમાં યોજાયેલી વર્લ્ડ પાવરલિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં ત્રણે ઇવેન્ટ—સ્ક્વોટ, બેન્ચ પ્રેસ અને ડેડલિફ્ટ —માં સુવર્ણ પદક જીત્યો હતો. કુલ 405 કિલોગ્રામનું વજન ઉઠાવતાં તેમણે આ સિદ્ધિ પ્રાપ્ત કરી હતી. આ સ્તરની આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ભાગ લેવા માટે અને આંતરરાષ્ટ્રીય બોડીબિલ્ડિંગ એન્ડ ફિટનેસ ફેડરેશન (IBFF) હેઠળ યોગ્યતા…

ફૂટસેલ ક્લબ ચેમ્પિયનશિપ – 2025માં પ્રોગ્રેસિવ એસએનો કીક જેક એફસી પર  8-0 થી વિજય

બરોડા સમા ઇંડોર હૉલ ખાતે રમાઈ રહેલ સિનિયર મેન્સ ફૂટસેલ ક્લબ ચેમ્પિયનશિપ માં પ્રોગ્રેસિવ એસએ એ કીક જેક એફસી પર  8-0 થી વિજય મેળવ્યો હતો. પ્રોગ્રેસિવ એસએના સુરજ સેનોઈ મેન ઓફ ધ મેચ બન્યો હતો. ગોટ એફએ બરોડા એ જામનગર જાયંટ પર પર 5-0 થી વિજય હાંસલ કર્યો હતો. ગોટ એફએના  સૌરભ નિકમ મેન ઓફ…

ગુજરાતમાં પ્રથમ વખત યુટીટી રમાશેઃ પ્રથમ મેચમાં દબંગ દિલ્હીની જયપુર પેટ્રિઓટ્સ સામે ટક્કર

અમદાવાદના ઈકેએ ખાતે 16 દિવસમાં 23 મેચનો રોમાંચ માણવા મળશે અમદાવાદ ઇન્ડિયન ઓઇલ અલ્ટીમેટ ટેબલ ટેનિસ સિઝન 6 31 મેના રોજ શરૂ થવા જઈ રહી છે, જેમાં ભારતીય અને આંતરરાષ્ટ્રીય સ્ટાર્સ ભાગ લેશે. પ્રથમ દિવસે દબંગ દિલ્હી ટીટીસીનો મુકાબલો જયપુર પેટ્રિયોટ્સ સામે થશે, ત્યારબાદ ડેમ્પો ગોવા ચેલેન્જર્સનો મુકાબલો ડેબ્યુટન્ટ્સ અમદાવાદ એસજી પાઇપર્સ સામે થશે. આ…

ફ્રેન્ચ ઓપન 2025: ઘૂંટણનાં દુખાવાથી પરેશાન કેસ્પર રુડ નુનો બોર્જેસ સામે હારી ગયો

પેરિસ ખરાબ ડાબા ઘૂંટણના કારણે તકલિફનો સામનો કરી રહેલા, બે વખત ફ્રેન્ચ ઓપન ફાઇનલિસ્ટ કેસ્પર રુડે છેલ્લી 14 રમતોમાંથી 13 રમતો ગુમાવી અને રોલેન્ડ-ગેરોસ ખાતે બીજા રાઉન્ડમાં નુનો બોર્જેસ સામે 2-6, 6-4, 6-1, 6-0 થી હારી ગયો છે. આ મેચ પછી તેણે જાહેર કર્યું કે તે ક્લે-કોર્ટ સીઝન દરમિયાન પીડા સાથે રમી રહ્યો હતો. સાતમો…

ગુજરાતની મહિલા ખો-ખો ખેલાડી ઓપીના ભીલારને 10લાખ રૂપિયાનો પુરસ્કાર

નવી દિલ્હી સ્થાનિક રમતોને પ્રોત્સાહન આપવાના ઉમદા ઉદ્દેશ સાથે ગુજરાત સરકારે મહિલા ખો-ખો ખેલાડી ઓપીના ભીલારને રૂ.10લાખના રોકડ ઇનામથી નવાજ્યા છે. ઓપીના ભીલાર ભારતની મહિલા ખો-ખો ટીમનો ભાગ રહી હતી, જેમણે 13થી 19            જાન્યુઆરી દરમ્યાન પહેલી વખત નવી દિલ્હીમાં યોજાયેલા ખો-ખો વર્લ્ડ કપ 2025માં સુવર્ણ પદક જીત્યું હતું. આ ઐતિહાસિક ટુર્નામેન્ટમાં ભારતીય પુરુષ અને મહિલા…

પ્રમુખ ક્રિકેટ લીગની બીજી સિઝન 31 મેથી શરૂ થશે, છ ટીમો ભાગ લેશે

અમદાવાદ પ્રમુખ ક્રિકેટ લીગની (સીપીએલ) પ્રથમ સિઝનની સફળતા બાદ ચિરિપાલ ગ્રુપ દ્વારા સીપીએલની બીજી સિઝન 31 મેથી 14 જૂન દરમિયાન યોજાશે. સ્વામિનારાયણ ગુરુકૂલ (એસજીવીપી)ના મેદાન પર રમાનારી ટી20 લીગમાં છ ટીમો ભાગ લેશે જેમાં ગુજરાતના જાણીતા ક્રિકેટર્સ ભાગ લેશે. ભાગ લેનારી છ ટીમોમાં સાબરમતી સ્ટ્રાઈકર્સ, અમદાવાદ એરોઝ, કર્ણાવતી કિગ્સ, હેરિટેજ સીટી ટાઈટન્સ, નર્મદા નેવિગેટર્સ અને…

ક્લબ ક્રિકેટમાં ઘટાડાનું કારણ આપીને અર્જુન રણતુંગાએ SSC એક્ઝિક્યુટિવ કમિટીમાંથી રાજીનામું આપ્યું

બિપિન દાણી ક્લબ ક્રિકેટની સ્થિતિ અંગે ઊંડી ચિંતા વ્યક્ત કરતા શ્રીલંકાના ભૂતપૂર્વ કેપ્ટન અજુના રણતુંગાએ સિંઘલીઝ સ્પોર્ટ્સ ક્લબ (SSC) ની એક્ઝિક્યુટિવ કમિટીમાંથી રાજીનામું આપવાની જાહેરાત કરી છે. તેમનો નિર્ણય ક્લબના નેતૃત્વ દ્વારા ક્રિકેટને પ્રાથમિકતા આપવામાં અને જરૂરી સુધારાઓ લાગુ કરવામાં નિષ્ફળતાને કારણે આવ્યો છે. શ્રીલંકન ક્રિકેટના લાંબા સમયથી હિમાયતી રહેલા રણતુંગાએ SSC ક્રિકેટ દ્વારા લેવામાં…

ફૂટસેલ ક્લબ ચેમ્પિયનશિપ – 2025 સૂર્યવંશી એફસીનો કીક જેક એફસી પર 11-3 થી વિજય

બરોડા સમા ઇંડોર હૉલ ખાતે રમાઈ રહેલી સિનિયર મેન્સ ફૂટસેલ ક્લબ ચેમ્પિયનશિપમાં સૂર્યવંશી એફસી એ કીક જેક એફસી પર 11-3 થી વિજય હાંસલ કર્યો હતો. સૂર્યવંશી એફસીના કૃષ્ણ આહીર  મેન ઓફ ધ મેચ થયો હતો. પ્રોગ્રેસિવ એસએ એ ગોતા એફસી પર 10-8 થી વિજય હાંસલ કર્યો હતો. પ્રોગ્રેસિવ એસએના  ગૌરવ કાકેલકર મેન ઓફ ધ મેચ…

ગુજરાત રાજ્ય અંડર-૧૧ રાષ્ટ્રીય ચેસ ચેમ્પિયનશિપ-૨૦૨૫ માટે પસંદગી ટુર્નામેન્ટમાં કિઆન-માન્યા ટોચ પર

અમદાવાદ ગુજરાત રાજ્ય અંડર-૧૧ (છોકરાઓ અને છોકરીઓ) રાષ્ટ્રીય ચેસ ચેમ્પિયનશિપ-૨૦૨૫ માટે પસંદગી ટુર્નામેન્ટનું આયોજન તીર્થ ચેસ ક્લબ દ્વારા ચેસ ન્યુ અમદાવાદ ડિસ્ટ્રિક્ટ એસોસિએશન અને ગુજરાત સ્ટેટ ચેસ એસોસિએશનના નેજા હેઠળ ૨૪.૫.૨૦૨૫ અને ૨૫.૫.૨૦૨૫ ના રોજ સ્પોર્ટ્સ ક્લબ, અમદાવાદ ખાતે કરવામાં આવ્યું હતું. અંતિમ સ્ટેન્ડિંગ નીચે મુજબ છે: છોકરાઓ: છોકરીઓ: ૧) કિઆન પટેલ – ૬.૫ પોઈન્ટ…

ગુજરાતના સ્ટાર ઓપનર પ્રિયાંક પંચાલે ક્રિકેટની તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ જાહેર કરી

અમદાવાદ ગુજરાતના બેટર પ્રિયાંક પંચાલે ક્રિકેટની તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે. જમણા હાથના બેટર પ્રિયાંકે કેપ્ટન તરીકે ઈન્ડિયા A માટે રાષ્ટ્રીય ટીમમાં સ્થાન મેળવ્યું હતું. તેણે 17 વર્ષથી વધુ સમયથી સ્થાનિક સર્કિટમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરતા ઓપનિંગ બેટ્સમેન તરીકે શાનદાર દેખાવ કર્યો છે.. પ્રિયાંક પંચાલે ગુજરાત તરફથી 99 રણજી ટ્રોફી મેચ સહિત 127 ફર્સ્ટ-ક્લાસ મેચો…

કરૂણ નાયર ટેસ્ટ ટીમમાં પુનઃપ્રવેશની આતુરતાથી રાહ જોઈ રહ્યો હતો

જયપુર છેલ્લા 12-16 મહિનામાં ઘરેલુ સર્કિટમાં સારું પ્રદર્શન કર્યા પછી ટેસ્ટ ટીમના કોલની રાહ જોઈ રહ્યો હોવાનું અને આઠ વર્ષના લાંબા ગાળા પછી ભારતીય ટેસ્ટ ટીમમાં પાછા ફરવા પર ગર્વ અનુભવે છે અને ભાગ્યશાળી માનતો હોવાનું સિનિયર બેટ્સમેન કરુણ નાયરે કહ્યું હતું. 33 વર્ષીય નાયરને શનિવારે 20 જૂનથી શરૂ થનારી ઇંગ્લેન્ડ સામેની પાંચ મેચના ટેસ્ટ…

કિદામ્બી શ્રીકાંત મલેશિયા માસ્ટર્સની ફાઈનલમાં ચીનના ખેલાડી સામે હાર્યો, લાંબા સમયે ટાઈટલનું સપનું રોળાયું

કુઆલાલમ્પુર ભારતીય શટલર કિદામ્બી શ્રીકાંતના રવિવારે અહીં મલેશિયા માસ્ટર્સ સુપરમાં રનર-અપ રહીને તેના નોંધપાત્ર અભિયાનનો અંત આવ્યો હતો અને તેની લાંબા સમયની ટાઈટલની આશા પુરી શઈ ન હતી. શ્રીકાંતે પુરુષોની સિંગલ્સની ફાઇનલમાં ચીનના વિશ્વ નંબર 4 લી શી ફેંગ સામે સીધી રમતોમાં હારનો સામનો કરવો પડ્યો. ઇજાઓ અને કેટલીક તકો ચૂકી ગયા બાદ લાંબા સમયે…

ગુજરાતનો આઈપીએલની અંતિમ લીગ મેચમાં ચેન્નાઈ સામે પરાજય

આઇપીએલઃ ક્વોલિફાઈ થનારી વધુ એક ટીમ લીગમાં હારી, આશ્વાસન વિજય સાથે ધોનીની ટીમના અભિયાનનો અંત નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે વધુ એક 200+નો સ્કોર, ચેન્નાઈના 230, સ્થાનિક ખેલાડી ઉર્વિલ ઝળક્યો અમદાવાદડેવિડ કોનવે અને બ્રાવિસની અડધી સદી ઉપરાંત આયુષ મ્હાત્રે અને સ્થાનિક ખેલાડી ઉર્વિલ પટેલની આક્રમક બેટિંગ બાદ રવીન્દ્ર જાડેજા અને પથિરાણાની વેધક બોલિંગની મદદથી ચેન્નાઈ સુપર…

ફૂટસેલ ક્લબ ચેમ્પિયનશિપ – 2025 બરોડા એફએનો બરોડા વંડર્સ એસએ પર 4-3 થી વિજય

ગુજરાત સ્ટેટ ફૂટબૉલ અસોશિએશન દ્વારા આયોજિત ફૂટસેલ ક્લબ ચેમ્પિયનશિપ – 2025 બરોડા સમા ઈન્ડોર હૉલ ખાતે જૂનિયર બોયસ ના ક્વાર્ટર ફાઇનલની  2 મેચો રમાડવામાં આવી હતી જેમાં બરોડા એફએ એ બરોડા વંડર્સ એસએ પર 4-3 થી વિજય મેળવ્યો હતો જ્યારે વડોદરા એફએના હમજા મલિક  મેન ઓફ ધી મેચ થયો હતો. કિંગ સ્ટાર એસએ  એ એસએજી…

ખેલો ઈન્ડિયા બીચ ગેમ્સ 2025, બીચ સોકર માં ગુજરાતનો   ફાઇનલ મા પ્રવેશ

ખેલો ઈન્ડિયા બીચ ગેમ્સ દીવ, ઘોઘલા માં પર બીચ સોકરમાં ફર્સ્ટ સેમી ફાઇનલ  ગુજરાતનો મુકાબલો મધ્ય પ્રદેશ સાથે થયો હતો. ગુજરાત તરફથી શેખ નાઝ દ્વારા 5, ભૂમિશા દ્રવિડ દ્વારા 2, મિસબાબાનું સિંધી અને સોમ્યા ગોહિલ  દ્વારા 1-1 ગોલ કરવામાં આવ્યા હતા. મધ્ય પ્રેદેશની  ઉમા ઉયકી દ્વારા 2,  સયુક્તા અને રિંકી ઠાકુર  દ્વારા 1-1 ગોલ  કરવામાં…

મિચેલ માર્શની તોફાની સદી, ગુજરાતનો લખનૌ સામે 33 રને પરાજય

લખનૌનો આશ્વાસનરૂપ વિજય,લખનૌના 235 રનના સ્કોર સામે ગુજરાત ટાઇટન્સના 202, શાહરુખના 57 અમદાવાદમિચેલ માર્શની શાનદાર સદી બાદ બોલર્સની કમાલથી લખનૌ સુપર જાયન્ટ્સે ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની ટી20 ક્રિકેટ ટુર્નામેન્ટની લીગ મેચમાં ગુજરાત ટાઇટન્સ સામે 33 રનથી વિજય હાંસલ કર્યો હતો. જોકે ગુજરાત માટે આ પરાજયની ખાસ અસર પડી નથી કેમ કે તેણે અગાઉથી જ પ્લે…

ફ્રૂટસેલ ક્લબ ચેમ્પિયનશિપ – 2025માં ચાંદખેડા એફસી એનો ડીડીએફસી ભરૂચ સામે 6-2થી વિજય

વડોદરા બરોડા સમા ઈન્ડોર હૉલ ખાતે રમાઈ રહેલી ગુજરાત સ્ટેટ ફૂટબૉલ અસોશિએશન દ્વારા આયોજિત ફ્રૂટસેલ ક્લબ ચેમ્પિયનશિપ – 2025 માં જૂનિયર બોયસની 7 મેચોમાંની એક મેચમાં ચાંદખેડા એફસી એ  ડીડીએફસી ભરુચ પર 6-2 થી વિજય મેળવ્યો હતો. ચાંદખેડા એફસી ના સત્યજીત ચૌહાણ મેન ઓફ ધી મેચ જાહેર થયો હતો. વેદાંતા એફસી એ રેન્જર એફએ પર …

અંડર-11 સ્ટેટ ચેસ સિલેક્શન ચેમ્પિયનશીપ

અમદાવાદ ગુજરાત રાજ્ય અંડર-૧૧ (છોકરાઓ અને છોકરીઓ) રાષ્ટ્રીય ચેસ માટે પસંદગી ચેમ્પિયનશિપ-૨૦૨૫નું આયોજન તીર્થ ચેસ ક્લબ દ્વારા ચેસ ન્યુ અમદાવાદ ડિસ્ટ્રિક્ટ એસોસિએશન અને ગુજરાત સ્ટેટ ચેસ એસોસિએશનના નેજા હેઠળ ૨૪.૫.૨૦૨૫ અને ૨૫.૫.૨૦૨૫ ના રોજ સ્પોર્ટ્સ ક્લબ, નવરંગપુરા, અમદાવાદ ખાતે કરવામાં આવશે. આ ટુર્નામેન્ટનો પ્રથમ રાઉન્ડ ૨૪.૫.૨૦૨૫ ના રોજ સવારે ૧૦:૦૦ વાગ્યે શરૂ થશે. ગુજરાતના વિવિધ…

સંઘર્ષ કરતી LSG સામે ટોપ-ટુમાં સ્થાન મેળવવા GT પ્રતિબદ્ધ

14મે અને 18મેની મુલત્વી મેચોની ટિકિટ જીટી અને એલજી તથા જીટી અને સીએસકેની મેચોમાં માન્ય રહેશે અમદાવાદગુજરાત ટાઇટન્સે IPL ૨૦૨૫નો પોતાનો પહેલો મુખ્ય ઉદ્દેશ્ય પૂર્ણ કર્યો છે – પ્લેઓફ માટે ક્વોલિફાય થવું. પરંતુ લીગ સ્ટેજમાં હજુ સુધી કામ પૂર્ણ થયું નથી, કારણ કે તેઓ હજુ પણ ટોચના બેમાં સ્થાન મેળવવાની ખાતરી નથી. જ્યારે તેઓ ૨૦૨૨…

ફ્રૂટસેલ ક્લબ ચેમ્પિયનશિપ – 2025 વડોદરા વંડર્સ એકેડેમીનો રોયલ લાયન એફસી પર 25-4 થી એકતરફી  વિજય

વડોદરા વંડર્સ એકેડેમી ના જોય ફર્નાંડીશ મેન ઓફ ધી મેચ વડોદરા ગુજરાત સ્ટેટ ફૂટબૉલ અસોશિએશન દ્વારા આયોજિત ફ્રૂટસેલ ક્લબ ચેમ્પિયનશિપ – 2025 બરોડા સમા ઈન્ડોર હૉલ ખાતે રમાડવામાં આવી રહેલ છે. આજ રોજ તારીખ 21.5.25, માં જૂનિયર બોયસ ના 7 મેચો રમાડવા માં આવેલ તેના રીજલ્ટ માં ચાંદખેડા એફસી એ  રેન્જર એફએ પર 4-3 થી…