આંતરરાષ્ટ્રીય પદાર્પણમાં જ ગુજરાતની દાનિયા ગોડીલ ગોલ્ડ અને બ્રોન્ઝ મેડલ જીત્યો

ગાંધીધામ ગુજરાતની ટેબલ ટેનિસ ખેલાડી દાનિયા ગોડીલ તેની આંતરરાષ્ટ્રી કારકિર્દીનો શાનદાર રીતે પ્રારંભ કર્યો હતો કેમ કે તેણે તાજેતરમાં જ પૂરી થયેલી WTT યૂથ કન્ટેન્ડર અમાન ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ અને બ્રોન્ઝ મેડલ જીત્યાં હતાં. આ ટુર્નામેન્ટ 22થી 25મી ઓગસ્ટ દરમિયાન જોર્ડનના અમાન ખાતેના પ્રિન્સ સોમાયા હોલ ખાતે યોજાઈ હતી. 11 વર્ષની દાનિયા અંડર-11 ગર્લ્સ…

ભૂતપૂર્વ ડબલ્યુડબલ્યુઈ હેવીવેઇટ ચેમ્પિયન બ્રે વ્યાટની દુનિયાને અલવિદા

બ્રે વ્યાટના મૃત્યુના કારણનો હજુ ખુલાસો થયો નથી, 36 વર્ષની વયે તેમના નિધનના સમાચારને કારણે ડબલ્યુડબલ્યુઈ જગતમાં શોકનો માહોલફ્લોરિડાભૂતપૂર્વ ડબલ્યુડબલ્યુઈ હેવીવેઇટ ચેમ્પિયન બ્રે વ્યાટે દુનિયાને અલવિદા કહી દીધું છે. 36 વર્ષની વયે તેમના નિધનના સમાચારને કારણે ડબલ્યુડબલ્યુઈ જગતમાં શોકનો માહોલ છે. ડબલ્યુડબલ્યુઈના જાણીતા રેસલર બ્રે વ્યાટના મૃત્યુના કારણનો હજુ ખુલાસો થયો નથી.તેમના નિધનના સમાચાર પિતા…

કેમ્પનો ફોટો શેર કરવા બદલ વિરાટ સહિતના ક્રિકેટર્સને કડક સુચના

વિરાટે યો-યો ટેસ્ટના સ્કોરનો ફોટો પણ શેર કર્યો જેનાથી બીસીસીઆઈના અધિકારીઓ અને ટીમ ઈન્ડિયાનું મેનેજમેન્ટ નારાજ થયુંબેંગલુરૂએશિયા કપની તૈયારી માટે ભારતીય ટીમનો કેમ્પ બેંગલુરુમાં ચાલી રહ્યો છે. વિરાટ કોહલી પણ આ કેમ્પનો એક ભાગ છે. ભારતીય બેટ્સમેને પોતાના ઈન્સ્ટાગ્રામ પર કેમ્પના પહેલા દિવસનો એક ફોટો શેર કર્યો હતો, જે બીસીસીઆઈને પસંદ ન આવતા તમામ ક્રિકેટરોને…

આરસી સેલ્ટા વિશે જાણવા લાયક પાંચ વસ્તુઓ

વિગો સ્થિત ક્લબનો જન્મ એક સદી પહેલા થયો હતો અને ટીમ વિશે કેટલીક હકીકતો છે જે તમને કદાચ ખબર નહીં હોય. સ્પેનિશ ફૂટબોલની સૌથી ઐતિહાસિક ક્લબમાંની એક RC સેલ્ટા છે, જે ગેલિસિયાના વિગો શહેરમાં સ્થિત ટીમ છે. 2023/24 સીઝનમાં, ગેલિશિયન ક્લબ તેની શતાબ્દીની ઉજવણી કરશે અને અહીં પાંચ બાબતો છે જે કદાચ તમે ટીમ વિશે…

વિરાટ કોહલીએ 17.2ના સ્કોર સાથે યોયો ટેસ્ટ પાસ કરી

યોયો ટેસ્ટ બાદ કોહલીએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક સેલ્ફી શેર કરી નવી દિલ્હીભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ ફરી એકવાર પોતાની ફિટનેસથી બધાના દિલ જીતી લીધા છે. કોહલીએ ફિટનેસ ટેસ્ટમાં 17.2નો સ્કોર મેળવ્યો છે. તેણે પોતે ફોટો શેર કરીને આ વિશે માહિતી આપી છે. યોયો ટેસ્ટ બાદ કોહલીએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક…

કાર્લસન સામે ટાઈબ્રેકરમાં પરાજય બાદ પ્રજ્ઞાનાનંદા વર્લ્ડ ચેસમાં રનર્સઅપ

કાર્લસને પ્રથમ 25 મિનિટની ઝડપી રમત જીતી હતી, બીજી ગેમ ડ્રોમાં સમાપ્ત થઈ અને મેગ્નસ કાર્લસન વર્લ્ડ કપ જીતવામાં સફળ રહ્યો અસ્તાના, કઝાખસ્તાનપાંચ વખતના વર્લ્ડ ચેમ્પિયન નોર્વેના મેગ્નસ કાર્લસને ફિડે વર્લ્ડ કપ ફાઇનલ્સના પ્રથમ ટાઈ-બ્રેકરમાં ભારતના 18 વર્ષીય ગ્રાન્ડમાસ્ટર રમેશબાબુ પ્રજ્ઞાનાનંદાને હરાવી ટાઇટલ જીત્યું હતું. વિશ્વ કપના વિજેતાનો નિર્ણય આજે ટાઈબ્રેકર દ્વારા કરવામાં આવ્યો હતો,…

ફાઈનલમાં કાર્લસન સામેની પ્રજ્ઞાનાનંદાની બીજી ગેમ પણ ડ્રો

હવે ચેમ્પિયનનો નિર્ણય ટાઈ બ્રેકર દ્વારા થશે, વર્લ્ડ કપ ટાઈટલ જીતશે તેને ઈનામ તરીકે 1 લાખ 10 હજાર ડોલર મળશે નવી દિલ્હી ભારતીય ચેસ ગ્રાન્ડમાસ્ટર રમેશબાબુ પ્રજ્ઞાનાનંદાએ વર્લ્ડ કપ ચેસ ટુર્નામેન્ટની ફાઇનલ મેચમાં જોરદાર પ્રદર્શન કર્યું હતું. આ મેચ વિશ્વના નંબર વન ચેસ ખેલાડી મેગ્નસ કાર્લસન સામે રમાઈ રહી છે. ફાઈનલ અંતર્ગત બે દિવસમાં બે…

ભારતે આયરલેન્ડ સામેની ટી20 સિરિઝ 2-0થી જીતી લીધી

ભારતીય ટીમના કેપ્ટન જસપ્રિત બુમરાહને આ સિરીઝમાં શાનદાર પ્રદર્શન માટે પ્લેયર ઓફ ધ સિરીઝ જાહેર કરવામાં આવ્યો ડબલિન ભારત અને આયરલેન્ડ વચ્ચેની ત્રીજી અને અંતિમ ટી20 આંતરરાષ્ટ્રીય મેચ ગઈકાલે ડબલિનમાં એક પણ બોલ ફેંક્યા વિના રદ કરવામાં આવી હતી. ભારતે રવિવારે બીજી ટી20 મેચમાં જીત સાથે સિરીઝ 2-0થી જીતી લીધી હતી. ભારતીય ટીમના કેપ્ટન જસપ્રિત…

યુડબલ્યુડબલ્યુએ રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાનું સભ્યપદ સસ્પેન્ડ કર્યું

કુશ્તી સંઘમાં બ્રિજભૂષણ શરણ સામેના જાતીય શોષણના આરોપોને લીધે ચાલતા વિવાદના પરિણામ ખેલાડીઓએ ભોગવવાના આવી શકે છે નવી દિલ્હી ભારતના કુસ્તી પ્રેમીઓ માટે એક ખરાબ સમાચાર છે. યુનાઈટેડ વર્લ્ડ રેસલિંગે રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા(ડબલ્યુએફઆઈ)નું સભ્યપદ સસ્પેન્ડ કરી દીધું છે. ભારતીય કુસ્તી ખેલાડીઓ માટે આ એક મોટો ઝટકો માનવામાં આવે છે.  યુનાઈટેડ વર્લ્ડ રેસલિંગે 30 મેના…

માસ્ટરકાર્ડ અને ICC એ ICC પુરુષોના ક્રિકેટ વર્લ્ડ કપ ૨૦૨૩ દરમિયાન ક્રિકેટ ચાહકોને ‘અમૂલ્ય’ અનુભવ પ્રદાન કરવા માટે વૈશ્વિક ભાગીદારી પર હાથ મિલાવ્યા

• માસ્ટરકાર્ડ કાર્ડધારકો માટે છે વિશિષ્ટ લાભો જેમાં ૨૪-કલાકની પ્રી-સેલ વિન્ડો દરમિયાન મેચની ટિકિટ ખરીદવાની એવી વિશેષ તક સામેલ છે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ ICC એ આજે એક રોમાંચિત કરતાં જોડાણની જાહેરાત કરી છે, જે અંતર્ગત માસ્ટરકાર્ડ સાથે ભારતમાં ૫ ઑક્ટોબર થી ૧૯ નવેમ્બર ૨૦૨૩ દરમિયાન યોજાનાર ICC પુરુષોના ક્રિકેટ વર્લ્ડ કપ ૨૦૨૩ માટે વૈશ્વિક ભાગીદાર…

સ્ટીવ કેર RCD મેલોર્કાના શેરધારકો સાથે જોડાયો

વર્તમાન યુએસએ બાસ્કેટબોલ અને એનબીએ ગોલ્ડન સ્ટેટ વોરિયર્સના મુખ્ય કોચ, સ્ટીવ કેર, 1લી જુલાઈના રોજ થયેલા પુનઃરચના પછી, એન્ડી કોહલબર્ગ પ્રમુખ અને મુખ્ય શેરધારક તરીકે RCD મેલોર્કામાં શેરહોલ્ડર તરીકે જોડાય છે. સ્ટીવ કેર, બાસ્કેટબોલની દુનિયામાં વિશ્વ-વિખ્યાત વ્યક્તિ, ઉત્સાહથી ભરેલા RCD મેલોર્કામાં જોડાય છે: “હું એન્ડી કોહલબર્ગનો મિત્ર છું અને અમે આ ઉનાળામાં વાત કરી રહ્યા…

ફેનકોડ ભારતમાં FIBA બાસ્કેટબોલ વર્લ્ડ કપ 2023નું વિશેષ પ્રસારણ કરશે

ચતુર્માસિક ઇવેન્ટ 25 ઓગસ્ટ-10 સપ્ટેમ્બર સુધી ચાલશે અને પ્રથમ વખત બહુવિધ દેશોમાં યોજાશે મુંબઈ ફૅનકોડે, ભારતના મુખ્ય રમતગમત સ્થળ, આગામી FIBA બાસ્કેટબોલ વર્લ્ડ કપ 2023 માટે વિશિષ્ટ પ્રસારણ અધિકારો પ્રાપ્ત કર્યા છે. આ ઇવેન્ટ 25 ઑગસ્ટથી 10 સપ્ટેમ્બર સુધી લાઇવ સ્ટ્રીમ કરવામાં આવશે. વર્લ્ડ કપ ફિલિપાઇન્સમાં યોજાશે. , જાપાન અને ઇન્ડોનેશિયા – પ્રથમ વખત જ્યારે…

ડ્રીમસેટગોએ સૌરવ ગાંગુલી અને મેરી કોમ સાથે “એક્સક્લુઝિવ એક્સપીરિયન્સ” ઝુંબેશનું અનાવરણ કર્યું

મુંબઈ ડ્રીમસેટગો, ભારતના પ્રીમિયમ સ્પોર્ટ્સ એક્સપિરિયન્સ અને ટ્રાવેલ પ્લેટફોર્મ ‘એક્સપિરિયન્સ ધ એક્સક્લુઝિવ’, તેના પ્રકારની પ્રથમ ડિજિટલ જાહેરાત ઝુંબેશ શરૂ કરવામાં આવી છે, જેમાં સુપ્રસિદ્ધ ભારતીય ક્રિકેટર – સૌરવ ગાંગુલી અને ઓલિમ્પિક ગોલ્ડ મેડલિસ્ટ – મેરી કોમને દર્શાવવામાં આવ્યા છે. ડ્રીમસેટગોની ભારતના ઉભરતા સ્પોર્ટ્સ પ્રવાસીઓ માટે વિશિષ્ટ રમત-ગમતના અનુભવો પ્રદાન કરવાની ક્ષમતા ફિલ્મના કેન્દ્રમાં છે. Jio…

ઝિમ્બાબ્વેના પૂર્વ ક્રિકેટર હીથ સ્ટ્રીકના નિધનની અફવા

સ્ટ્રીકે ઝિમ્બાબ્વે માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 65 ટેસ્ટ અને 189 વનડે રમી છે કેપ ટાઉન (દ. આફ્રિકા)આજે વહેલી સવારે ઝિમ્બાબ્વે ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન અને અનુભવી ઓલરાઉન્ડર હીથ સ્ટ્રીકનું 49 વર્ષની વયે અવસાન થયું હોવાના બિનસત્તાવાર સમાચાર ફેલાયા હતા, જેને કારણે ક્રિકેટ જગતમાં સોંપો પડી ગયો હતો. હીથ સ્ટ્રીક લાંબા સમયથી કોલોન અને લીવર કેન્સરથી પીડિત…

પ્રજ્ઞાનાનંદા અને કાર્લસન વચ્ચેની પ્રથમ મેચ ડ્રો રહી

ભારતના 18 વર્ષીય ગ્રાન્ડમાસ્ટરે તેનાથી વધુ અનુભવી અને ઉચ્ચ ક્રમાંકિત ખેલાડી સામે પ્રભાવશાળી પ્રદર્શન કર્યું નવી દિલ્હીભારતીય ચેસ ગ્રાન્ડમાસ્ટર રમેશબાબુ પ્રજ્ઞાનાનંદાએ ફિડે વર્લ્ડ કપ ચેસ ટુર્નામેન્ટની ફાઇનલમાં જોરદાર પ્રદર્શન કર્યું હતું. ફાઈનલની પ્રથમ ક્લાસિકલ મેચ ગઈકાલે રમાઈ હતી, જેમાં પ્રજ્ઞાનાનંદાએ વિશ્વના નંબર વન મેગ્નસ કાર્લસનને ડ્રો પર રોક્યો હતો. ભારતના 18 વર્ષીય ગ્રાન્ડમાસ્ટરે તેનાથી વધુ…

એશિયાકપ-વન-ડે વર્લ્ડ કપ મોબાઈલ એપ પર ફ્રી જોઈ શકાશે

ડિઝની+હોટસ્ટારએ એક ઝુંબેશ શરૂ કરીને માર્કેટિંગને નેક્સ્ટ લેવલ પર લઈ જઈ રહ્યું છે, જે મોબાઈલ પર ‘ફ્રી સ્ટ્રીમિંગ’ પર ભાર મૂકે છે, જેના માટે માત્ર ડિઝની+હોટસ્ટાર એપની જરૂર રહેશે નવી દિલ્હીક્રિકેટ ચાહકો માટે એક સારા સમાચાર છે. લોકપ્રિય ઓટીટી પ્લેટફોર્મ ડિઝની+હોટસ્ટારએ એશિયા કપ 2023 અને વનડે વર્લ્ડ કપ જેવી બે મહત્વપૂર્ણ ક્રિકેટ ટુર્નામેન્ટ જોવા માટે…

અલ્ટીમેટ ટેબલ ટેનિસ નવી ફ્રેન્ચાઈઝી તરીકે જયપુર પેટ્રિયોટ્સનું સ્વાગત કરે છે

મુંબઈ અલ્ટીમેટ ટેબલ ટેનિસે વર્લ્ડ ઓફ ક્રિડા પ્રાઈવેટ લિમિટેડની માલિકીની જયપુર પેટ્રિયોટ્સની સાતમી ફ્રેન્ચાઈઝી અને લીગના ડાયનેમિક ફ્રેન્ચાઈઝી રોસ્ટરમાં નવીનતમ ઉમેરો તરીકે જાહેરાત કરી છે. ટેબલ ટેનિસ ફેડરેશન ઓફ ઈન્ડિયા (TTFI) ના આશ્રય હેઠળ નિરજ બજાજ અને વિટા દાની દ્વારા પ્રમોટ કરાયેલ ફ્રેન્ચાઈઝી આધારિત લીગ, જુલાઈમાં તેની ચોથી સીઝન સફળતાપૂર્વક સમાપ્ત થઈ અને બીજી ફ્રેન્ચાઈઝીના…

10 વસ્તુઓ આપણે આ અઠવાડિયે LALIGA EA SPORTS માં શીખ્યા

છેલ્લા અઠવાડિયે લાલીગામાં શું ચાલી રહ્યું છે? ગેરાર્ડ મોરેનોના રેકોર્ડથી લઈને કેપા, ઝખાર્યાન, કોને અને અન્યના હસ્તાક્ષર સુધીની ટોચની 10 વાર્તાઓ અહીં છે. સ્પેનિશ ક્લબો માટે છેલ્લું અઠવાડિયું બીજું વ્યસ્ત હતું, જેમાં સપ્તાહના અંતે LALIGA EA સ્પોર્ટ્સનો મેચ ડે 2 હતો અને ઘણા બધા ટ્રાન્સફર પૂર્ણ થયા હતા. આ છેલ્લા સાત દિવસની મુખ્ય હેડલાઇન્સ નીચે…

23 ઓગસ્ટથી શરૂ થતી સૌરાષ્ટ્ર પ્રીમિયર લીગનું જિયો સિનેમા પર લાઇવ સ્ટ્રીમિંગ

આ ટુર્નામેન્ટથી શેલ્ડન જેક્સન અને ચેતન સાકરિયા જેવા ખેલાડીઓ ટી20ના મેદાન પર પરત ફરશે મુંબઈ ભારતની મુખ્ય સ્થાનિક ટી20 ટુર્નામેન્ટમાંની એક સૌરાષ્ટ્ર પ્રીમિયર લીગની ત્રીજી આવૃત્તિ ક્રિકેટ ચાહકો માટે જિયો સિનેમા પર આવવા તૈયાર છે. સૌરાષ્ટ્રની શ્રેષ્ઠ પ્રતિભા દર્શાવતી, એક્શનથી ભરપૂર ટી20 ટૂર્નામેન્ટ 23 ઓગસ્ટથી જિયો સિનેમા પર લાઇવ-સ્ટ્રીમ થશે. પાંચ ટીમો રાઉન્ડ-રોબિન ફોર્મેટમાં આઠ…

ભારતમાં રમવાની સરખામણીમાં CPLનો અનુભવ ખૂબ જ અલગ છે: રાયડુ

ભારતના ભૂતપૂર્વ બેટ્સમેન અંબાતી રાયડુએ આ વર્ષે કેરેબિયન પ્રીમિયર લીગ (CPL) માં જોડાવાના તેમના નિર્ણય વિશે ખુલાસો કર્યો જ્યાં તે સેન્ટ કિટ્સ અને નેવિસ પેટ્રિઓટ્સનું પ્રતિનિધિત્વ કરશે. “મેં લીગ વિશે કેટલીક ખરેખર સારી વાતો સાંભળી છે, ખાસ કરીને અહીં રમાતી ક્રિકેટના ધોરણ. હું સેન્ટ કિટ્સ એન્ડ નેવિસ પેટ્રિયોટ્સનો ભાગ બનીને ખુશ છું,” રાયડુએ કહ્યું. ચેન્નાઈ…