મોહમ્મદ આમિર IPLમાં પ્રવેશ કરશે ? વિદેશી પત્નીના જોરે બ્રિટનની નાગરિકતા મેળવી
પાકિસ્તાનના ફાસ્ટ બોલર મોહમ્મદ આમિરને બ્રિટિશ નાગરિકતા આપવામાં આવી છે, અને એવું માનવામાં આવે છે કે તે IPLમાં રમી શકે છે નવી દિલ્હી પાકિસ્તાનના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર મોહમ્મદ આમિર હવે IPLમાં રમી શકે છે. બ્રિટિશ નાગરિકતા મળવાથી આમિર માટે વિશ્વની સૌથી મોટી T20 લીગમાં ભાગ લેવાના દરવાજા ખુલી ગયા છે. 2024 T20 વર્લ્ડ કપ પછી…
