મનીન્દર સિંહના સુપર 10ના સહારે બંગાળ વોરિયર્સે રોમાંચક વિજય મેળવ્યો
અમદાવાદ સમગ્ર મેચ દરમિયાન બંગાળ વોરિયર્સનો દબદબો રહ્યો પરંતુ બેંગલુરૂ બુલ્સે અંતિમ મિનિટોમાં જોરદાર લડત આપીને મેચને રસાકસીવાળી બનાવી દીધી હતી. જોકે, ટ્રાન્સસ્ટેડિયાના એકા એરેના ખાતે અંતે વોરિયર્સે 32-30ના સ્કોર સાથે મેચ જીતી લીધી હતી. મનીન્દર સિંહના સિઝનમાં પ્રથમ વખત 11 પોઈન્ટે વોરિયર્સના વિજયમાં મુક્ય ભૂમિકા નિભાવી. મનીન્દરે આજે સાંજે તેની પ્રથમ રેઈડમાં ટચપોઈન્ટ સાથે…
