માલનને ટીમમાં ન સમાવવા મેં પહેલાથી જ કહ્યું હતુઃ પીટરસન

માલનને બહાર રાખવાની અને બ્રુકને ટીમમાં રાખવાની જરૂર હોવાનો પૂર્વ ક્રિકેટરનો અભિપ્રાય નવી દિલ્હી 2019ના વર્લ્ડ કપ જીતનારી ઇંગ્લેન્ડની ટીમનું આ વર્ષે ખુબ જ ખરાબ પ્રદર્શન રહ્યું છે તેમજ ટીમ ઇંગ્લેન્ડ પોઈન્ટ ટેબલમાં 10માં સ્થાને છે. હાલ ઇંગ્લેન્ડની ટીમને હજુ 3 મેચ રમવાની છે પણ તે સેમીફાઈનલની રેસથી લગભગ બહાર જ થઇ ગઈ છે. જેના…

લિયોનેલ મેસ્સી આઠમી વખત બેલોન ડીઓર એવોર્ડથી સન્માનિત

મેસ્સીએ નોર્વેના યુઈએફએ પ્લેયર ઓફ ધ યર એરલિંગ હાલેન્ડ અને માન્ચેસ્ટર સિટીના ત્રણ વખતના વિજેતા ગેર્ડ મુલરને હરાવીને આ પ્રતિષ્ઠિત એવોર્ડ જીત્યો આર્જેન્ટિનાના કેપ્ટન અને ફૂટબોલ લેજેન્ડ લિયોનેલ મેસ્સીએ ફરી એકવાર ફૂટબોલનો સૌથી પ્રતિષ્ઠિત એવોર્ડથી સન્માનિત થયો છે. મેસ્સીને આઠમી વખત બેલોન ડી’ઓર એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. આ સાથે જ મેસ્સી બેલોન ડી’ઓર એવોર્ડ…

ગુજરાતમાં પ્રથમવાર 2.5 લાખની મેન્સ AITA ટેનિસ ટુર્નામેન્ટ

ગુજરાતમાં પ્રથમવાર 2.5 લાખની મેન્સ AITA ટેનિસ ટુર્નામેન્ટમાં આજે મુખ્ય ડ્રોના પ્રથમ રાઉન્ડ રમાયા હતા.આ ટુર્નામેન્ટ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના સહયોગથી એસ ટેનિસ એકેડમી ખાતે રમાય છે. પ્રથમ રાઉન્ડના પરિણામો:આજે રાજસ્થાનના 4થી ક્રમાંકિત પ્રિયાંશુ ચૌધરીને ગુજરાતના ક્વોલિફાયર દિમિત્રી બાસ્કોવ દ્વારા 6-7(2), 6-4, 6-4થી પરાજય આપ્યો છે.મેચમાં હંમેશા ખૂબ જ નજીકની હરીફાઈ હતી, બેઝલાઈનથી વધુ રમી…

સ્કાયસ્પોર્ટ્સ ચેમ્પિયનશિપ 5.0 BGMI ફ્રી ટિકિટો લાઇવ થાય છે; INR 1.25 CR પ્રાઇઝ પૂલ સાથે ભારતની સૌથી મોટી એસ્પોર્ટ્સ LAN ફિનાલે બેંગ્લોરમાં ઉતરી

દેશની અગ્રણી 16 BGMI ટીમો 3 થી 5 નવેમ્બર દરમિયાન કોરમંગલા ઇન્ડોર સ્ટેડિયમ, બેંગ્લોરમાં ઓન-ગ્રાઉન્ડ LAN ઇવેન્ટમાં INR 1.25 કરોડના ભવ્ય પ્રાઇઝ પૂલ માટે સ્પર્ધા કરશે બેંગ્લોર દેશની સૌથી મોટી એસ્પોર્ટ્સ ટુર્નામેન્ટમાંની એક માટે ઉત્તેજના વધારતા, Skyesports, ભારતના અગ્રણી એસ્પોર્ટ્સ ટુર્નામેન્ટ આયોજક, એ જાહેરાત કરી છે કે Skyesports ચેમ્પિયનશિપ 5.0 – BGMI ફિનાલેની ટિકિટો હવે…

વર્લ્ડ કપમાં 59 વિજય સાથે ભારત સૌથી વધુ વિજય મેળવવામાં બીજા ક્રમે

ઓસ્ટ્રેલિયા વર્લ્ડ કપમાં સૌથી વધુ મેચ જીતનાર ટીમના લીસ્ટમાં 73 વિજય સાથે પહેલા નંબરે છે નવી દિલ્હીભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ગઈકાલે વન-ડે વર્લ્ડ કપ 2023માં રમાયેલી મેચમાં ભારતે ઇંગ્લેન્ડને 100 રનથી હરાવ્યું હતું. ભારતે અત્યાર સુધી વન-ડે વર્લ્ડ કપ 2023માં કુલ 6 મેચ રમી છે અને તમામ 6 મેચમાં જીત મેળવી છે. આ જીત સાથે…

રોહિત નિસ્વાર્થ, સદીનું ઝનૂન નથી, નહિતર 40-45 સદી ફટકારી હોત

ગંભીરના આ નિવેદનને ફેન્સ વિરાટ કોહલી સાથે જોડી રહ્યા છે, ફેન્સનું માનવું છે કે ગંભીરે કોહલીને ટોણો માર્યો છે નવી દિલ્હીભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે વન-ડે વર્લ્ડ કપ2023માં ગઈકાલે રમાયેલી મેચમાં ભારતે 20 વર્ષ પછી ઇંગ્લેન્ડને હરાવ્યું હતું. આ મેચ દરમિયાન ઘણું બધું જોવા મળ્યું હતું. એક તરફ જ્યાં ભારતીય બેટ્સમેનોએ નિરાશ કર્યા તો બીજી તરફ…

વર્લ્ડ કપમાં મોહમ્મદ શમીને સૌથી વધુ 39 વિકેટ

પે વર્લ્ડ કપમાં 20 વિકેટ લેનાર બોલરોમાં શમીની એવરેજ 14.07 અને સ્ટ્રાઈક રેટ 16.97ની છે, વર્લ્ડ કપ ઈતિહાસમાં આ કોઈપણ બોલરનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે નવી દિલ્હીભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ગઈકાલે વન-ડે વર્લ્ડ કપ2023ની મેચમાં ભારતે ઇંગ્લેન્ડને 100 રનથી હરાવ્યું હતું. આ સાથે જ ભારત તેની છટ્ઠી મેચ જીતી પોઈન્ટ્સ ટેબલ પર ટોપ પર પહોંચી ગયું…

અંગદ બેદીએ 400 મીટર રેસમાં ગોલ્ડ જીતીને પિતાને સમર્પિત કર્યો

આ જીત મારા પિતાને સમર્પિત છે. તે હંમેશા કહેતા હતા કે માથું નીચું રાખો અને તમારા કામથી લોકોને જવાબ આપોઃ અંગદ મુંબઈબોલીવૂડ એક્ટર અંગદ બેદીએ તેના પિતા બિશન સિંહ બેદીના સમ્માનમાં દુબઈમાં આયોજિત ઓપન ઇન્ટરનેશનલ માસ્ટર્સ 2023 એથ્લેટિકસ ચેમ્પિયનશીપમાં 400 મીટર રેસમાં ભાગ લીધો હતો. આ રેસમાં તેણે ગોલ્ડ મેડલ પણ જીત્યો હતો. અંગદે ગોલ્ડ…

પાક.ના પરજય માટે ખરાબ અમ્પાયરિંગની ભજ્જીની દલિલની ધજ્જિયાં ઊડાડતો ગ્રિમ સ્મિથ

દ.આફ્રિકાના પૂર્વ ખેલાડીએ મેચમાં નબળા અમ્પાયરિંગની ભજ્જીની દલિલને ફગાવી દીધી ચેન્નાઈસાઉથ આફ્રિકા અને પાકિસ્તાન વચ્ચે ગઈકાલે વન-ડે વર્લ્ડ કપ 2023ની ખુબ જ રોમાંચક મેચ રમાઈ હતી. આ મેચ ચેન્નઈના એમ.એ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાઈ હતી. આ મેચમાં સાઉથ આફ્રિકાએ પાકિસ્તાનને અંતિમ ક્ષણમાં 1 વિકેટથી હરાવ્યું હતું. પાકિસ્તાનની વન-ડે વર્લ્ડ કપ 2023માં આ ચોથી હાર હતી. જો…

ડુસેનના એલબીડબલ્યુમાં ગ્રાફિક્સને લઈને ભૂલ થઈ હોવાની આઈસીસીની સ્પષ્ટતા

મેચ દરમિયાન રાસી વાન ડેર ડુસેનના એલબીડબલ્યુ રિવ્યુ દરમિયાન ભૂલથી એક અધૂરું ગ્રાફિક્સ ડિસ્પ્લે થઇ ગયું, સંપૂર્ણ વિવરણ સાથે ગ્રાફિક્સ ફરીથી બતાવવામાં આવ્યું હતુઃ આઈસીસી ચેન્નાઈસાઉથ આફ્રિકા અને પાકિસ્તાન વચ્ચે ગઈકાલે ચેન્નઈના એમ.એ ચિદમ્બરમ સ્ટેડિયમમાં વન-ડે વર્લ્ડ કપ 2023ની ખુબ જ રોમાંચક મેચ રમાઈ હતી. આ દિલધડક મેચમાં સાઉથ આફ્રિકાએ પાકિસ્તાનને અંતિમ ક્ષણમાં 1 વિકેટથી…

દ.આફ્રિકા સામેની હાર બાદ પાક.નો પેસ બોલર શાહિન આફ્રિદી રડી પડ્યો

શાહીન આફ્રિદીએ 10 ઓવરમાં 45 રન આપીને 3 વિકેટ ઝડપી હતી ચેન્નાઈસાઉથ આફ્રિકા અને પાકિસ્તાન વચ્ચે ચેન્નઈના એમ.એ ચિદમ્બરમ સ્ટેડિયમમાં વન-ડે વર્લ્ડ કપ 2023ની મેચ રમાઈ હતી. આ મેચમાં પાકિસ્તાન માટે જીતવું ખુબ જ જરૂરી હતું, પરંતુ એવું થયું નહીં. સાઉથ આફ્રિકાની ટીમે આ રોમાંચક મેચમાં પાકિસ્તાનને 1 વિકેટથી હરાવ્યું હતું. મેચ હાર્યા બાદ પાકિસ્તાની…

મનપસંદ ITF દાવંગેરે ઓપનની સેમિફાઇનલમાં આસાનીથી પહોંચે છે

દાવણગેરે વિનાશક ગુરુવારથી વિપરીત, દાવણગેરે ટેનિસ એસોસિયેશન ખાતે રમાઈ રહેલી ITF દાવંગેરે ઓપન મેન્સ વર્લ્ડ ટેનિસ ટૂરની સેમિફાઈનલમાં પ્રશંસનીય ખેલાડીઓએ પોતાનું સ્થાન મેળવ્યું, આમ શનિવારે યોજાનારી સેમિફાઈનલમાં કેટલીક રોમાંચક ક્રિયાઓનું વચન આપ્યું. શુક્રવારે અહીં રમાયેલી ક્વાર્ટર ફાઇનલમાં, યુએસએના ટોચના ક્રમાંકિત નિક ચેપલે પાંચમા ક્રમાંકિત સિદ્ધાર્થ રાવતને 6-1, 3-6, 6-2થી હરાવીને આઠમા ક્રમાંકિત નિકી સાથે અંતિમ…

એલક્લાસિકો નંબર 255: એફસી બાર્સેલોના અને રીઅલ મેડ્રિડના નવા સ્ટાર, જોઆઓ ફેલિક્સ અને જુડ બેલિંગહામ માટે પ્રથમ વખત રમશે

પોર્ટુગીઝ અને ઇંગ્લિશમેન સ્પેનિશ ફૂટબોલમાં સૌથી મહત્વપૂર્ણ મેચમાં પદાર્પણ કરશે. એફસી બાર્સેલોના અને રીઅલ મેડ્રિડ આ શનિવારે એલક્લાસિકોમાં મળશે, જે આ બે ક્લબની સત્તાવાર સ્પર્ધામાં 255મી મીટિંગ હશે, જેમાં હેડ-ટુ-હેડ રેકોર્ડ ખૂબ જ સંતુલિત છે. રિયલ મેડ્રિડે 102 મુકાબલો જીત્યા છે, એફસી બાર્સેલોનાએ 100 અને બાકીની 52 મેચ ડ્રો કરી છે. આ એક ઐતિહાસિક હરીફાઈ…

હું પણ એક દિવસ ભારત માટે રમીશ, લખનાર ઈર્યાશ અગ્રવાલને લોકોએ બિરદાવ્યો

કેન્દ્રિય રમત-ગમત મંત્રી અનુરાગ ઠાકુર પણ ઈર્યાક્ષ અગ્રવાલને મળ્યા નવી દિલ્હીભારતમાં ક્રિકેટને એક ધર્મ તરીકે જોવામાં આવે છે અને આ રમતને ચાહનાર વર્ગ ભારતમાં મોટો છે એટલે જ બાળકોમાં ક્રિકેટર બનવાની ઈચ્છા વધારે રહે છે ત્યારે ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે રમાયેલી મેચમાં એક પોસ્ટર ખુબ જ વાયરલ થયું હતું જેમાં એક બાળકે લખ્યું હતું કે હું એક…

આઇકોનિક ELCLÁSICO શોડાઉન ‘ધ ઓફિશિયલ લાલિગા વોચ પાર્ટી’ સાથે ભારત પરત ફર્યું

બ્રોડકાસ્ટર Viacom18’s Sports18 અને JioCinema સાથે મળીને, વૉચ પાર્ટી વ્યક્તિગત ઇવેન્ટ દ્વારા ચાહકોને એક કરશે, એક અવિસ્મરણીય ELCLÁSICO જોવાનો અનુભવ તૈયાર કરશે મુંબઈ એક વૈશ્વિક રમતગમતની ઘટના, FC બાર્સેલોના અને રીઅલ મેડ્રિડ વચ્ચેની અત્યંત અપેક્ષિત મેચ, 28 ઑક્ટોબર શનિવારના રોજ અંડરડોગ્સ, એરોસિટી, દિલ્હી ખાતે IST સાંજે 7:45 વાગ્યે રાષ્ટ્રીય રાજધાની પરત ફરે છે. . LALIGA…

માસ્ટરકાર્ડનું ‘હર ફેન હૈ અમૂલ્ય’ અભિયાન ICC વર્લ્ડ કપમાં ચાહકોના અનુભવને વધારે છે

નવી દિલ્હી: માસ્ટરકાર્ડની ICC મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ 2023ની સ્પોન્સરશિપના હાર્દમાં તેના કાર્ડધારકો અને ભારતના અસંખ્ય ક્રિકેટ ચાહકોની આસપાસ ખૂબ જ કાળજીપૂર્વક ક્યુરેટેડ થીમ આવેલી છે. ‘હર ફેન હૈ અમૂલ્ય’ શીર્ષક (દરેક ચાહક અમૂલ્ય છે), આ ઝુંબેશ ચાહકોને ઘણા મૂર્ત લાભો લાવે છે, જેમ કે સ્ટેડિયમમાં પ્રાઇમ સ્પોટ પરથી મેચ જોવાની તક, કોમ્પ્લીમેન્ટરી VIP ટિકિટનો…

LALIGA EA SPORTS Matchday 11 પૂર્વાવલોકન: ElClasico ઘણા મહત્વપૂર્ણ ફિક્સરના સપ્તાહના અંતે હેડલાઇન્સમાં

2023/24 સિઝનનો પહેલો અલક્લાસિકો આ સપ્તાહના અંતમાં આવી રહ્યો છે અને વિશ્વભરના ફૂટબોલ ચાહકો શનિવારે બપોરે કેટાલોનિયાના એક્શનમાં જોડાશે, કારણ કે FC બાર્સેલોના અને રીઅલ મેડ્રિડ તેમની ઐતિહાસિક હરીફાઈ ફરી શરૂ કરશે. તે હેવીવેઇટ ફિક્સ્ચર તાર્કિક રીતે મધ્ય તબક્કામાં લે છે, તેમ છતાં એક્શન-પેક્ડ મેચડે 11 માં પણ અન્ય ઘણા રસપ્રદ ફિક્સર આવી રહ્યા છે….

પાંચમી નવેમ્બરે વિરાટ વન-ડેમાં 50 સદી પૂરી કરી શકે છેઃ ગાવસ્કર

ટીમ ઈન્ડિયા 29મી ઓક્ટોબરના ઈંગ્લેન્ડ સામે અને ત્યાર બાદ બીજી નવેમ્બરના શ્રીલંકા સામે  તથા 5 નવેમ્બરે વિરાટચના જન્મદીને દ.આફ્રિકા સામે મેચ રમવાની છે નવી દિલ્હી વર્લ્ડકપ 2023ની તમામ મેચમાં ટીમ ઈન્ડિયા એકદમ ફોર્મમાં છે અને એમાં પણ વિરાટ કોહલીની વાત કરીએ તો તે એકદમ શાનદાર ફોર્મમાં ચાલી રહ્યો છે. દરમિયાન વિરાટના ફેન્સ હવે સેન્ચ્યુરીની હાફ…

શટલર સુહાસ યથિરાજે એશિયન પેરા ગેમ્સ દેશ માટે 23મો સુવર્ણ ચંદ્રક જીત્યો

રોમાંચક હરીફાઈમાં, 2007ના આઈએએસ અધિકારીએ મલેશિયાના અમીનને ત્રણ ગેમ સુધી લંબાવવામાં આવેલી સખત લડાઈમાં હરાવીને નોંધપાત્ર વિજય મેળવ્યો હાંગઝોઉ એશિયન પેરા ગેમ્સ 2023માં ભારતની ગોલ્ડન દોડ શુક્રવારે પણ ચાલુ રહી અને શટલર સુહાસ યથિરાજે ચીનના હાંગઝોઉમાં દેશનો 23મો સુવર્ણ ચંદ્રક જીત્યો. પેરાલિમ્પિક્સ મેડલ વિજેતા સુહાસ યથિરાજે પુરૂષોની એસએલ4 ફાઇનલમાં એશિયન પેરા ગેમ્સ ચેમ્પિયનનો તાજ પહેરાવીને…