મેં કહ્યું હતું કે હું પહેલા બોલ પર જ વૈભવ સૂર્યવંશીને આઉટ કરીશ , પ્રફુલ હિંગેનો પ્રસંશનીય આત્મવિશ્વાસ
પ્રફુલ હિંગેએ પોતાના પહેલા જ બોલમાં વૈભવ સૂર્યવંશીને આઉટ કર્યો. પ્લેયર ઓફ ધ મેચ જાહેર થયા પછી, તેણે ખુલાસો કર્યો કે તેણે કેટલાક લોકોને જાણ કરી હતી કે તે પહેલા જ બોલમાં વૈભવને આઉટ કરશે એસવીએન,હૈદરાબાદ સનરાઇઝર્સ હૈદરાબાદે IPL 2026 ની 21મી મેચ જીતી લીધી. સોમવારે રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે રમાયેલી મેચમાં ટીમે રાજસ્થાન…
