બીએસઈ ડેરિવેટિવ્ઝનું ટર્નઓવર રિલોન્ચના ચોથા સપ્તાહમાં રૂ. 1,72,960 કરોડે પહોંચ્યું, પાછલા સપ્તાહ કરતાં 2.5 ગણું વધ્યું
કુલ ઓપન ઈન્ટરેસ્ટ રૂ. 12,650 કરોડના મૂલ્યના 2.02 લાખ કોન્ટ્રાક્ટની ટોચે પહોંચ્યું હતું મુંબઈ, 09 જૂન, 2023 – એસએન્ડપી બીએસઈ સેન્સેક્સ ડેરિવેટિવ્ઝ કોન્ટ્રેક્ટ્સનું ટર્નઓવર તેની ચોથી સાપ્તાહિક એક્સપાયરી પર રૂ. 1,72,960 કરોડ (ઓપ્શન્સમાં રૂ. 1,72,917 કરોડ અને ફ્યુચર્સમાં રૂ. 43 કરોડ)ની પ્રભાવશાળી ઊંચી સપાટીએ પહોંચ્યું હતું, જેની સરખામણીએ અગાઉના સપ્તાહનું એક્સપાયરી ટર્નઓવર રૂ. 69,422 કરોડ…
