મુંબઈમાં પાંચ દિવસમાં જૂનનો 95 ટકા કરત વધુ વરસાદ વરસ્યો
આવતા ચાર દિવસ દરમિયાન મધ્ય મહારાષ્ટ્રનાં પુણે, કોલ્હાપુર, સાતારામાં અનરાધાર વરસાદવરસે તેવાં કુદરતી પરિબળો ઘુમરાઇ રહ્યાં છે મુંબઇ ૨૦૨૩નું ચોમાસુ મુંબઇમાં ભરપૂર વરસી રહ્યું છે. ખાસ કરીને ૨૯,જૂને, શુક્રવારે તો મુંબઇનાં પશ્ચિમનાં પરાં બોરીવલી, કાંદિવલી,મલાડથી લઇને અંધેરી સુધી અનરાધાર વરસાદ વરસ્યો હતો. પૂર્વનાં પરાં પવઇ,ઘાટકોપર, મુલુંડ, કુર્લામાં પણ સારી વર્ષા થઇ હોવાના સમાચાર મળે…
