October 2023

225 મહિનાના શાસનમાં 250 કૌભાંડ કરનારી ભ્રષ્ટ ભાજપ સરકારની વિદાય નક્કીઃ પ્રિયંકા

મધ્ય પ્રદેશમાં રોજગારીની તકો ખૂબ જ ઓછી છે. એટલા માટે અહીં પલાયન ખૂબ થઈ રહ્યું હોવાનો કોંગ્રેસનાં નેતાનો દાવો દમોહમધ્ય પ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસ ઉમેદવારોના પ્રચાર માટે પાર્ટી મહાસચિવ…

સુરતમાં પતિ-પત્ની સહિત પરિવારના સાત લોકોની આત્મહત્યા

પ્રાથમિક માહિતી અનુસાર, પરિવારના 6 લોકોએ ઝેરી દવા ગટગટાવી અને એક વ્યક્તિએ ગળેફાંસો ખાધો હોવાનું જાણવા મળી રહ્યું છે સુરતસુરતમાં હચમચાવી દેનારી ઘટના સામે આવી છે. શહેરના અડાજણમાં આવેલા પાલનપુર…

જમ્મુ-કાશ્મીર વિવિદ ઉકેલવા યુએન નક્કર પગલાં લેઃ ઓઆઈસી

ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક કોઓપરેશનના સચિવ હિસેન બ્રાહિમ તાહાનનું વિવાદાસ્પદ નિવેદન નવી દિલ્હીજમ્મુ-કાશ્મીર પર ફરી એકવાર ઈસ્લામિક દેશોના સંગઠન ઓઆઈસી એ વિવાદાસ્પદ ટિપ્પણી કરી છે. ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક કોઓપરેશનના સચિવ હિસેન…

બિઝનેસમેન દર્શનને સંસદના લોગઈન-પાસવર્ડ આપ્યા હતાઃ મહુઆ મોઈત્રા

તેમણે બદલામાં કોઈ રોકડ કે મોંઘી ભેટ લીધી નહોતી, કમિટી સમક્ષ હાજર થવા 5 નવેમ્બર સુધીનો સમય માગ્યો પરંતુ સમિતિએ તેમને 2 નવેમ્બરે હાજર થવા આદેશ કર્યો નવી દિલ્હીદેશના મોટા…

બેહેરામાં અનેક વાહનો પરસ્પર અથડાતાં આગથી 28થી વધુનાં મોત

એક કારમાંથી ઓઈલ લીક થવાને કારણે અમુક કારો વચ્ચે ટક્કર થતાં અનુસાર અનેક વાહનો આગની લપેટમાં આવી ગયા બેહેરાઈજિપ્તમાં ભીષણ માર્ગ અકસ્માત સર્જાયો હોવાના અહેવાલ મળી રહ્યા છે. ઈજિપ્તના બેહેરામાં…

રેપ, ચોરી અને લૂંટ જેવા ગુનાઓમાં મુસ્લિમો નંબર 1- મૌલાના બદરુદ્દીન અજમલ

ભારે વિરોધ છતાં મૌલાનાએ નિવેદન પર સ્પષ્ટતા કરતા કહ્યું, , મેં કંઈ ખોટુ નથી કહ્યું. ગુનાઓમાં સામેલ થવાની આદત સીધી રીતે શિક્ષણના અભાવથી જોડાયેલી છે ગુવાહાટીઆસામના ઓલ ઈન્ડિયા યૂનાઈટેડ ડેમોક્રેટિક…

ડુસેનના એલબીડબલ્યુમાં ગ્રાફિક્સને લઈને ભૂલ થઈ હોવાની આઈસીસીની સ્પષ્ટતા

મેચ દરમિયાન રાસી વાન ડેર ડુસેનના એલબીડબલ્યુ રિવ્યુ દરમિયાન ભૂલથી એક અધૂરું ગ્રાફિક્સ ડિસ્પ્લે થઇ ગયું, સંપૂર્ણ વિવરણ સાથે ગ્રાફિક્સ ફરીથી બતાવવામાં આવ્યું હતુઃ આઈસીસી ચેન્નાઈસાઉથ આફ્રિકા અને પાકિસ્તાન વચ્ચે…

કોઈનો પણ સીઆઈઆર લેવાય તો એમએમએસ-ઈમેલથી જાણ કરવી પડશેઃ રિઝર્વ બેંક

કેન્દ્રીય બેંક દ્વારા ક્રેડિટ ઈન્સ્ટીટ્યુશન અને ક્રેડિટ ઈન્ફોર્મેશન કંપનીની કસ્ટમર સર્વિસ અને ફરિયાદ નિવારણ પ્રક્રિયામાં સુધારો કરવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો નવી દિલ્હીરિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા ગ્રાહકોના હિતોને…

દ.આફ્રિકા સામેની હાર બાદ પાક.નો પેસ બોલર શાહિન આફ્રિદી રડી પડ્યો

શાહીન આફ્રિદીએ 10 ઓવરમાં 45 રન આપીને 3 વિકેટ ઝડપી હતી ચેન્નાઈસાઉથ આફ્રિકા અને પાકિસ્તાન વચ્ચે ચેન્નઈના એમ.એ ચિદમ્બરમ સ્ટેડિયમમાં વન-ડે વર્લ્ડ કપ 2023ની મેચ રમાઈ હતી. આ મેચમાં પાકિસ્તાન…

હમાસે તેના સંગઠનનું મુખ્ય બેઝ ગાઝાની શિફા હોસ્પિટલને બનાવી છે

હમાસ પાસે શિફા જેવા ઘણા ઓપરેશન બેઝ છે, શિફા ગાઝા પટ્ટીનું સૌથી મોટી હોસ્પિટલ છે, જેનો ઉપયોગ આતંકવાદી સંગઠનના નેતાઓ દ્વારા ઇઝરાયેલ વિરુદ્ધ હુમલા પ્લાન કરવા માટે થાય છે જેરૂસલેમઈઝરાયેલે…

ઈઝરાયેલ-હમાસ યુધ્ધ વિરામ પર કેન્દ્રના વલણ સામે વિરોધ પક્ષો ભડક્યા

કેન્દ્રએ આ મુદ્દે વલણ સ્પષ્ટ કરવું જોઈએઃ પ્રિયંકા, પેલેસ્ટાઈન મુદ્દે ભારત સરકાર કન્ફ્યૂઝનમાં છેઃ પવાર, આ માનવતાવાદી મુદ્દો છે રાજકીય મુદ્દો નથીઃ ઓવૈસી નવી દિલ્હીસંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ગાઝામાં સંઘર્ષ-વિરામનું આહવાન…

ઈઝરાયેલની વળતી કાર્યવાહી પાગલપન છેઃ રેસેપ તૈયપ એર્દોગન

ગાઝા પર કરવામાં આવી રહેલા હુમલાને તાત્કાલિક બંધ કરી દેવાની તુર્કીની ઈઝરાયેલને અપીલ નવી દિલ્હીતુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગને ઈઝરાયેલ-હમાસના ચાલુ યુદ્ધ અંગે મોટું નિવેદન આપ્યુ છે. એર્દોગને આજે ઈઝરાયેલ…

શાળા-કોલેજોમાં કેજીથી પીજી સુધી અભ્યાસ કરાવવાનું કોંગ્રેસનું વચન

ભાજપ દેશના લોકો સાથે અન્યાય કરી રહ્યો છેઃ રાહુલ ગાંધી રાયપુરછત્તીસગઢમાં પણ વિધાનસભા ચૂંટણીનું આયોજન ટૂંક સમયમાં થવાનું છે ત્યારે કોંગ્રેસ અને ભાજપ સહિત અનેક પક્ષો તેમની તાકાત લગાવી રહ્યા…

મનપસંદ ITF દાવંગેરે ઓપનની સેમિફાઇનલમાં આસાનીથી પહોંચે છે

દાવણગેરે વિનાશક ગુરુવારથી વિપરીત, દાવણગેરે ટેનિસ એસોસિયેશન ખાતે રમાઈ રહેલી ITF દાવંગેરે ઓપન મેન્સ વર્લ્ડ ટેનિસ ટૂરની સેમિફાઈનલમાં પ્રશંસનીય ખેલાડીઓએ પોતાનું સ્થાન મેળવ્યું, આમ શનિવારે યોજાનારી સેમિફાઈનલમાં કેટલીક રોમાંચક ક્રિયાઓનું…

એલક્લાસિકો નંબર 255: એફસી બાર્સેલોના અને રીઅલ મેડ્રિડના નવા સ્ટાર, જોઆઓ ફેલિક્સ અને જુડ બેલિંગહામ માટે પ્રથમ વખત રમશે

પોર્ટુગીઝ અને ઇંગ્લિશમેન સ્પેનિશ ફૂટબોલમાં સૌથી મહત્વપૂર્ણ મેચમાં પદાર્પણ કરશે. એફસી બાર્સેલોના અને રીઅલ મેડ્રિડ આ શનિવારે એલક્લાસિકોમાં મળશે, જે આ બે ક્લબની સત્તાવાર સ્પર્ધામાં 255મી મીટિંગ હશે, જેમાં હેડ-ટુ-હેડ…

સેન્સેક્સમાં 635 અને નિફ્ટીમાં 190 પોઈન્ટનો ઊછાળો જોવા મળ્યો

રિયલ્ટી, એનર્જી અને ઓટો શેર્સમાં ખરીદી રહી. પીએસઈ, આઈટી, ઈન્ફ્રા ઈન્ડેક્સ ઉછાળા સાથે બંધ થયા, મેટલ, બેન્કિંગ અને એફએમસીજી શેર્સમાં ખરીદી મુંબઈઆજે સપ્તાહના છેલ્લા દિવસે માર્કેટમાં રોનક જોવા મળી છે.…

ભારત મોબાઈલ ફોનમાં ઈમ્પોર્ટર હતું આજે એક્સપોર્ટર બની ગયુઃ મોદી

મોદીએ કોંગ્રેસ પર કટાક્ષ કરતાં કહ્યું કે જૂની સરકાર એક સમયે હેંગ મોડમાં જતી રહી હતી, હવે હવે આપણે 6જી તરફ લીડર બનવાની દિશામાં આગળ વધી રહ્યા છીએ નવી દિલ્હીદિલ્હીમાં…

છપરામાં દુર્ગા પૂજા વિસર્જન યાત્રામાં અથડામણ થતાં છથી વધુને ઈજા

હાલ પોલીસે આ વિસ્તારમાં ભારે બંદોબસ્ત ગોઠવી દીધો છે, 10 લોકોની ધરપકડ કરી પૂછપરછ કરવામાં આવી રહી છપરાબિહાર ના બેગૂસરાય, ઓરંગાબાદ બાદ હવે છપરામાં દુર્ગા પૂજા વિસર્જન યાત્રા પર પથ્થરમારો…

ઈશા, આકાશ અને અનંત અંબાણી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીના બોર્ડમાં સામેલ

ભારે બહુમતી સાથે ત્રણે ભાઈ-બહેનને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના બોર્ડમાં નૉન-એક્ઝીક્યૂટિવ ડાયરેક્ટર્સ પદે નિમણૂક કરવાના પ્રસ્તાવને મંજૂરી મળી ગઈ મુંબઈઅંબાણી પરિવારના ત્રણ સભ્યો ઈશા, આકાશ અને અનંત અંબાણીને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના બોર્ડ માં…