SJAG આયોજિત ટી20 વર્લ્ડ કપ ક્વિઝમાં હીરામણિ સ્કૂલ ચેમ્પિયન
સ્પોર્ટ્સ પત્રકારો દ્વારા આયોજન, નરહરિ અમીનના હસ્તે પુરસ્કાર વિતરણ, રણજી ક્રિકેટર પ્રિયાંક પંચાલ અને ચિંતન ગજાની ઉપસ્થિતિ શહેરની વિવિધ ક્રિકેટ એકેડમીએ ભાગ લીધો, સવિતા ક્રિકેટ એકેડમી રનર્સ અપ, એસપીસીટી ત્રીજા ક્રમે અમદાવાદ અમેરિકા અને વેસ્ટ ઇન્ડિઝમાં ટૂંક સમયમાં ટી20 ક્રિકેટ વર્લ્ડ કપનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ એસોસિયેશન ઓફ ગુજરાત (SJAG)ના ઉપક્રમે બુધવારે…
