જિયો ટીવી પ્રીમિયમ પ્લાન્સ સાથે ઓટીટી મનોરંજનને નવા સ્વરૂપમાં રજૂ કરતું જિયો

Spread the love
  • જિયો પ્રીપેડ ગ્રાહકો હવે જિયો ટીવી પ્રીમિયમ પ્લાન્સ સાથે અમર્યાદિત મનોરંજનનો આનંદ માણશે
  • માસિક, ત્રિમાસિક અને વાર્ષિક પ્લાન્સ સાથે અમર્યાદિત ડેટા, વૉઇસ, એસએમએસ અને 14 જેટલા લીડિંગ ઓટીટી સબ્સ્ક્રિપ્શન સબ્સ્ક્રિપ્શન મળશે
  • ₹ 1000/મહિનાના કિંમતના માસિક ઓટીટી સબ્સ્ક્રિપ્શન્સ કોઈ વધારાના ખર્ચ વિના મળશે
  • ₹ 398/પ્રતિ મહિનાથી પ્લાન્સ શરૂ થાય છે
  • રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય અને પ્રાદેશિક મનોરંજન સામગ્રી (ડિજિટલ ટીવી, સ્પોર્ટ્સ, ઓરિજિનલ, ટીવી શો, વગેરે) સાથે અગ્રણી 14 ઓટીટી એપ્લિકેશન્સ
  • પ્રીપેડ સેગમેન્ટમાં પ્રથમ વખત: વાર્ષિક પ્લાન ગ્રાહકો માટે વન-ક્લિક કોલ સેન્ટર સપોર્ટ

જિયો ટીવી પ્રીમિયમ પ્લાનના ફીચર્સઃ

અલગ અલગ વિવિધ ઓટીટી સબ્સ્ક્રિપ્શન્સ ખરીદવાની કોઈ ઝંઝટ નથી.
દરેક એપ માટે અલગ અલગ લોગઇન બનાવવા અને પાસવર્ડ યાદ રાખવાની જરૂર નથી.
એક જ જગ્યા પર તમામ ઓટીટી એપ્લિકેશન્સ એક્સેસ કરો
કન્ટેન્ટ શોધવાની સરળતા માટે એડવાન્સ રેકમન્ડેશન એન્જિન
માસિક, ત્રિમાસિક અને વાર્ષિક વેલિડિટી સાથે પસંદ કરવા માટેના બહુવિધ પ્લાન વિકલ્પો.
વાર્ષિક પ્લાન રિચાર્જ પર વન-ક્લિક કસ્ટમર કેર કોલ બેક અને ઇએમઆઇની સુવિધા ઉપલબ્ધ છે
એપ્સની યાદી:

નેશનલ એપ્સ

  1. જિયોસિનેમા પ્રીમિયમ
  2. ડિઝની+ હોટસ્ટાર
  3. ઝીફાઇવ
  4. સોનીલાઇવ
  5. ઇન્ટરનેશનલ એપ્સ
  6. પ્રાઇમ વીડિયો (મોબાઇલ)
  7. લાયન્સગેટ પ્લે
  8. ડિસ્કવરી પ્લસ
  9. ડોક્યૂબે
  10. પ્રાદેશિક એપ્સ
  11. સનએનએક્સટી
  12. હોઇચોઇ
  13. પ્લેનેટ મરાઠી
  14. ચૌપાલ
  15. એપિકઓન
  16. કંચા લંકા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *