ન્યૂ યર વેલકમ પ્લાન ₹ 2025

Spread the love

– જિયો મોબિલિટી યૂઝર્સ માટે નવો રિચાર્જ પ્લાન ₹2025

– 200 દિવસ માટે અનલિમિટેડ 5G , વોઇસ, એસએમએસ અને 500 જીબી 4G ડેટા (2.5 જીબી/પ્રતિ દિવસ)

– સમાન મંથલી પ્લાન ₹349ની સરખામણીમાં ₹468ની બચત

– ₹2150 કિંમતની પાર્ટનર કૂપન્સ

પ્લાનની વિગતોઃ

નવા ₹2025 પ્લાનના ફાયદા

– અનલિમિટેડ 5G

– 500 જીબી 4G ડેટા (2.5 જીબી/પ્રતિ દિવસ)

– અનલિમિટેડ વોઇસ અને એસએમએસ

– ₹2150 કિંમતની પાર્ટનર કૂપન્સ

– ₹2500ની ન્યૂનતમ ખરીદી પર ₹500 AJIO કૂપન રિડીમ કરી શકાય છે https://bit.ly/3TrMkzM યુઆરએલ પર

– ₹499ની ન્યૂનતમ ખરીદી પર Swiggy પર ₹150ની છૂટ

– EaseMyTrip.com મોબાઇલ એપ્લિકેશન અને વેબસાઇટ પર ફ્લાઇટ બુકિંગ પર ₹1500ની છૂટ

ઓફર પીરિયડ – 11 ડિસેમ્બર 2024થી 11 જાન્યુઆરી 2025

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *