‘વોરિયર રોલર સ્કેટિંગ ચેમ્પિયનશિપ 2025’માં ડીપીએસ બોપલના સ્કેટર્સનો દબદબો

Spread the love

અમદાવાદ

દિલ્હી પબ્લિક સ્કૂલ – બોપલના સ્કેટર્સએ 13 થી 15 જૂન દરમિયાન અમદાવાદના પ્રીતમનગર સ્કેટિંગ રિંક ખાતે યોજાયેલ ‘વોરિયર રોલર સ્કેટિંગ ચેમ્પિયનશિપ 2025’માં શાનદાર પ્રદર્શન કર્યું હતું, જેમાં ગુજરાતભરના 400 થી વધુ સ્કેટર્સે ભાગ લીધો હતો.

કોચ ઇન્દ્રજીતસિંહના માર્ગદર્શન હેઠળ, ડીપીએસ બોપલની ટીમે યોગ્ય ગતિ, નિશ્ચય સાથે શાનદાર  પ્રદર્શન કરી 14 ગોલ્ડ, 4 સિલ્વર અને 2 બ્રોન્ઝ મેડલ જીત્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *