ફેશન ફેક્ટરીનો બ્રાન્ડેડ એક્સચેન્જ ફેસ્ટિવલ આવી ગયો છે!

Spread the love
  • તમારી અનબ્રાન્ડેડ ફેશનને બદલી નાંખો ટોચની બ્રાન્ડ્સ વડે — ફક્ત ફેશન ફેક્ટરીમાં
  • જૂના સાથે બહાર નિકળો, અને બ્રાન્ડ્સ સાથે અંદર આવો: એક્સચેન્જ સાથે મોટી બચત કરો!

મુંબઈ

મોટા ડિસ્કાઉન્ટ પર મોટી બ્રાન્ડ્સ માટે જાણીતી રિલાયન્સ રિટેલનું લોકપ્રિય ફેશન ડેસ્ટિનેશન ફેશન ફેક્ટરી, તમને તેના અનબ્રાન્ડેડ ટુ બ્રાન્ડેડ એક્સચેન્જ ફેસ્ટિવલનો મહત્તમ લાભ લેવા આમંત્રણ આપે છે — જે હવે 20મીજુલાઈ2025 સુધી તમામ સ્ટોર્સ પર લાઇવ છે.

આ અનોખો ઉત્સવ ગ્રાહકોને તેમના ક્લોઝેટ સાફ કરીને તેમની સ્ટાઈલને અપગ્રેડ કરવાનું સર્વોત્તમ કારણ આપે છે. ફક્ત તમારા જૂના, અનબ્રાન્ડેડ કપડાં લઈને ફેશન ફેક્ટરી સ્ટોરમાં જાઓ અને અદભુત કિંમતે સ્ટાઇલિશ બ્રાન્ડેડ ફેશન સાથે બહાર નીકળો.

તમારા જૂના ડેનિમ, શર્ટ, ટી-શર્ટ અથવા કિડ્સવેર લાવો. તેના બદલામાં, તમને ઇન્સ્ટન્ટ એક્સચેન્જ કૂપન મળશે – ડેનિમ માટે ₹400સુધી, શર્ટ માટે ₹250સુધી, ટી-શર્ટ માટે ₹150સુધી અને બાળકોના વસ્ત્રો માટે ₹100સુધી – ઉપરાંત તમારી નવી બ્રાન્ડેડ ખરીદી પર 50% સુધીની છૂટ તો ખરી જ.

રોજિંદી જીવનજરૂરી ચીજવસ્તુઓથી માંડીને વોર્ડરોબ અપગ્રેડ સુધી, લી, લી કૂપર, જોન પ્લેયર્સ, રેમન્ડ, પાર્ક એવન્યુ, કેનો, પીટર ઇંગ્લેન્ડ, એલન સોલી, વેન હસેન અને લુઇ ફિલિપી જેવી અગ્રણી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ્સમાંથી પસંદ કરો.

ભલે તમે તમારા કામ વખતના વસ્ત્રોને તાજા કરવા માંગતા હોવ કે પછી ટ્રેન્ડી વીકએન્ડ સ્ટાઇલ શોધી રહ્યા હોવ, અથવા તમારા બાળકોના આઉટફીટને અપગ્રેડ કરવા માંગતા હોવ – હવેસમય આવી ગયો છે જૂનાથી બોલ્ડમાં સ્વિચ ઓવર થવાનો. તો આગળ વધો, ફેશન ફેક્ટરીમાં તમારા જૂના મનપસંદ કપડાં લાવો અને નવા શોધો – જ્યાં ફેશનનો વર્ષના દરેક દિવસે મૂલ્ય સાથે સમન્વય સધાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *