ત્રિમાસિક રેવન્યુ Y-o-Y 18.8% વધીને ₹ 41,054 કરોડત્રિમાસિક EBITDA Y-o-Y 23.9% વૃદ્ધિ સાથે ₹ 18,135 કરોડમાર્કેટ લીડરશીપનો ~498 મિલિયન સબસ્ક્રાઈબર્સ સાથે વિસ્તાર, 1Q FY26માં 9.9 મિલિયનનો ચોખ્ખો ઉમેરોસીમાચિહ્નરૂપ ત્રિમાસિક જેમાં 5G સબસ્ક્રાઈબર્સનો આંક 200 મિલિયનને પાર કરી ગયો અને 20 કરોડથી વધુના હોમ કનેક્ટ્સ; જિયો એરફાઈબર હવે વિશ્વભરની સૌથી મોટી FWA સર્વિસ બનીUBR સ્ટેક થકી ટેકનોલોજી નવીનતામાં લીડરશીપનો વિસ્તાર જે દર મહિને 1 મિલિયન+ હોમ કનેક્ટ્સને લાગુ કરે છેએન્ટરપ્રાઈસીસ અને કન્ઝ્યુમર્સ માટે જિયોની બેસ્ટ ઈન ક્લાસ પ્લેટફોર્મ સર્વિસીઝમાં જિયોગેમ્સ ક્લાઉડ અને જિયોપીસી એ લેટેસ્ટ ઉમેરો
FinancialResults(₹in crore)Sr.No.Particulars1QFY264QFY251QFY25%chg.Y-o-YFY251GrossRevenue41,05439,85334,54818.8150,2702RevenuefromOperations35,03233,98629,44919.0128,2183EBITDA18,13517,01614,63823.964,1704EBITDAMargin(%)*51.850.149.7210bps50.05Depreciation6,4796,2065,85110.724,1386FinanceCosts2,1051,3621,11588.84,9057TaxExpenses2,4412,4261,97423.79,0078ProfitAfterTax7,1107,0225,69824.826,1209ShareofProfit/(Loss)ofAssociates&JVs(0)1(5)-(11)10ProfitAfterTaxandShareofProfit/(Loss)ofAssociates&JVs7,1107,0235,69324.926,109*EBITDAMarginiscalculatedonRevenuefromOperationsરિલાયન્સ જિયો ઇન્ફોકોમના ચેરમેન શ્રી આકાશ એમ. અંબાણીએ જણાવ્યું હતું કે, “અમે જિયોમાં એક સીમાચિહ્નરૂપ ત્રિમાસિક પૂરો કર્યો છે, જેમાં અમારા 5G અને હોમ સબ્સ્ક્રાઇબર બેઝ અનુક્રમે 200 મિલિયન અને 20 મિલિયનનો આંકડો પાર કરી ગયા છે. જિયો તેના વપરાશકર્તાઓ માટે જિયોગેમ્સ ક્લાઉડ અને જિયોપીસી બંડલ જેવી નેક્સ્ટ જનરેશન સેવાઓ પોસાય તેવી કિંમતોએ લાવી રહ્યું છે, જેથી ભારતમાં ડિજિટલ સેવાઓને અપનાવવામાં વેગ મળે. જિયો ટેકનોલોજીની અજોડ માળખાગત સુવિધાઓનું નિર્માણ કરવાનું ચાલુ રાખે છે અને 5G તેમજ ફિક્સ્ડ બ્રોડબેન્ડમાં તેનું નેતૃત્વ વિસ્તારી રહ્યું છે. આમ તે દેશમાં એઆઇને અપનાવવાની પ્રક્રિયામાં મહત્વની ભૂમિકા ભજવશે.”
