અમદાવાદ
રણજી ટ્રોફી માટેની ગુજરાતની સિનિયર મેન્સ ટીમનું 2025-26ના વર્ષ માટે મનન હિંગરાજીયા નેતૃત્વ કરશે. મેચ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, મોટેરા ખાતે રમાશે.

ટીમઃ 1. આર્ય દેસાઈ 2. અભિષેક દેસાઈ 3. મન હિંગરાજીયા (સી) 4. ઉર્વીલ પટેલ 5. જયમીત પટેલ 6. હેમાંગ પટેલ 7. ઉમંગ કુંમાર 8. પ્રિયેશ પટેલ 9. રવિ બિસ્નોઈ 10. સિદ્ધાર્થ દેસાઈ 11. અરઝાન નાગસવાલા 12. ચિંતન ગજ્જા 13. વિશાલ જયશવાલ 14. ક્ષિતિજ પટેલ 15. રિંકેશ વાઘેલા
રમેશ પવાર – મુખ્ય કોચ, રાજદીપ બારડ – એસ એન્ડ સી કોચ, પિંકેશ બારોટ – ફિઝિયો, પ્રદીપ ચંપાવત – વીડિયો એનાલિસ્ટ
ગુજરાત ટીમ 15 ઓક્ટોબરથી 18 ઓક્ટોબર 2025 દરમિયાન નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ગ્રાઉન્ડ-એ, મોટેરા ખાતે આસામ સામે રમશે.
