મેન્સ અડર-23ની ઝારખંડ સામેની મેચ માટે ગુજરાતની ટીમ જાહેર

Spread the love

અમદાવાદ

મેન્સ U23 સ્ટેટ એ ટ્રોફી એલિટ 2025-26 મેચ માટે ગુજરાતની ટીમની જાહેરાત કરાઈ હતી. ટીમ વડોદરા ખાતે ઝારખંડ સામે મેચ રમશે.

ટીમઃ 1. કુશાન પટેલ 2.આહાન પોદ્દાર (સુકાની) 3.સુજલ જીવાની 4.રુદ્ર એમ પટેલ 5.રુદ્ર પી પટેલ 6.આદિત્ય રાવલ 7.ક્રિશ ગુપ્તા 8.સ્મિત પટેલ 9.શેન પટેલ 10.ભવ્ય ચૌહાણ 11.પ્રિન્સ ભાલાલા 12.પાર્થ ખત્રી 13.નિર્મલ પ્રજાપતિ 14.આશુતોષ પટેલ 15.શેહઝોર દિવાન          જગત પટેલ – મેનેજર- ચેતન માંકડ – કોચ,ભાવિક ઠાકર-કોચ, દિપક ઓઝા-એસ એન્ડ સી. કોચ, પ્રતિક ચંદારાના-ફિઝિયો, ભરત પરમાર-વીડિયો એનાલિસ્ટ. 

ગુજરાતની ટીમ 09-નવેમ્બર-2025 થી દર્શનમ સ્પોર્ટ્સ એન્ડ એજ્યુકેશન એકેડમી, વડોદરા ખાતે ઝારખંડ સામે રમશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *