खेलસબ જુનીયર કરાટે ચેમ્પિયનશીપ-2025માં હીરામણિ સ્કૂલના વિદ્યાર્થી શિવાંક દેસાઈએ કાસ્ય મેડલ મેળવ્યો AdminDecember 26, 2025December 26, 202501 mins Spread the love ગુજરાત રાજ્ય દ્વારા સબ જુનીયર કરાટે ચેમ્પિયનશીપ ૨૦૨૫ આણંદ ખાતે યોજવામાં આવી હતી. જેમાં ધોરણ-૩ના વિદ્યાર્થી શિવાંશ દેસાઈ એ સબ જુનિયર વિભાગમાં ભાગ લઈ કાસ્ય મેડલ પ્રાપ્ત કર્યો હતો અને હીરામણિ પ્રાયમરી સ્કૂલ(અંગ્રેજી માધ્યમ) નું ગૌરવ વધાર્યું હતું. Post navigation Previous: ભારતની ઉભરતી બાસ્કેટબોલ પ્રતિભાને પ્રદર્શિત કરતી 3×3 હૂપર્સ લીગનું શાનદાર પ્રદર્શન સાથે સમાપનNext: ગુજરાતની પ્રજ્ઞિકા વાકા લક્ષ્મીને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાલ પુરસ્કાર Leave a Reply Cancel replyYour email address will not be published. Required fields are marked *Comment * Name * Email * Website Save my name, email, and website in this browser for the next time I comment.
રિલાયન્સ કપ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલમાં ભાવનગરનો દબદબો, ડાંગને 13-2થી હરાવ્યું AdminSeptember 20, 2026September 20, 2026 0
8 વર્ષીય જયબીર સિંઘ ગુરુદત્તે પ્લેન્ક જૅક્સની સિદ્ધિ સાથે વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો AdminSeptember 20, 2026 0