of Hiramani School

હીરામણિ સ્કૂલના એથ્લેટિક્સ અને વૉલીબોલના ખેલાડીઓ જિલ્લા કક્ષાએ રમવા જશે

એથ્લેટિક્સ પશ્ચિમ દસ્ક્રોઈ તાલુકાકક્ષાની એથ્લેટિક્સની અન્ડર-14,17 અને 19 ભાઈઓ અને બહેનોની સ્પર્ધા તા.13-08-24, મંગળવારના રોજ નિકોલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે યોજાઈ ગઈ. આ સ્પર્ધામાં હીરામણિ સ્કૂલના ભાઈઓ અને બહેનોએ અલગ-અલગ ઈવેન્ટમાં…

હીરામણિ સ્કૂલના વાલીબોલ અને કબડ્ડીના ખેલાડીઓ પશ્ચમિ દસ્ક્રોઈ તાલુકાકક્ષાએ વિજેતા બની જિલ્લા કક્ષાએ રમવા જશે

વોલીબોલપશ્ચિમ દસ્ક્રોઈ તાલુકાકક્ષાની વૉલીબોલની અન્ડર-14, 17 અને 19 ભાઈઓ અને બહેનોની સ્પર્ધા તા.24-07-24 અને 25-07-24 બુધવાર અને ગુરુવારના રોજ હીરામણિ સ્કૂલ, છારોડી ખાતે યોજાઈ હતી. આ સ્પર્ધામાં હીરામણિ સ્કૂલની અન્ડર-14…

હીરામણિ સ્કૂલના ખો-ખોના ખેલાડીઓ પશ્ચમિ દસ્ક્રોઈ તાલુકાકક્ષાએ વિજેતા બની જિલ્લા કક્ષાએ રમવા જશે

પશ્ચિમ દસ્ક્રોઈ તાલુકાકક્ષાની ખો-ખોની અન્ડર 14,17 અને 19 ભાઈઓ અને બહેનોની સ્પર્ધા ગત માસે હીરામણિ સ્કૂલ, છારોડી ખાતે યોજાઈ ગઈ. આ સ્પર્ધામાં હીરામણિ સ્કૂલની અન્ડર-14બહેનોની ટીમ ચેમ્પિયન બની હતીઅને અન્ડર-17…

તાલુકા કક્ષાની ખો-ખો સ્પર્ધામાં હીરામણિ સ્કૂલની ભાઈઓ તથા બહેનોની ટીમો ચેમ્પિયન બની

પશ્ચિમ દસક્રોઈ તાલુકા વ્યાયામ પ્રચારક મંડળ દ્વારા આયોજિત વિવિધ રમત-ગમતની સ્પર્ધાઓમાં (એસ.જી.એફ.આઈ) તાલુકા કક્ષાની સ્પર્ધા હીરામણિ સ્કૂલ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. અંડર-14, અંડર-17, અંડર-19 ટીમની સ્પર્ધામાં હીરામણિ સ્કૂલના ભાઈઓની…

હિરામણી શાળાના ધો.12 કોમર્સનાં 3 શિક્ષકો અને 60 વિદ્યાર્થીઓએ અમુલ ડેરી ખાતે શૈક્ષણિક મુલાકાત લીધી

જન સહાયક ટ્રસ્ટનાં પ્રમુખ નરહરિ અમીન સાહેબની પ્રેરણાથી હીરામણિ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા ગુજરાતી માધ્યમનાં ધોરણ- ૧૨ કૉમર્સનાં ૩ શિક્ષકોની સાથે ૬૦ વિદ્યાર્થીઓ વ્યવસાય લક્ષી શૈક્ષણિક પ્રવૃત્તિની સાથે સાથે…

ધોરણ-12 સામાન્ય પ્રવાહમાં હિરામણી શાળાના વિદ્યાર્થીઓએ એ ગ્રેડ મેળવ્યા છે

પટેલ નીલ જીગરકુમારગ્રેડ - A1684/750પીઆર -99.71 બારોટ પવિત્રી દક્ષેશકુમાર1ST રેન્કગ્રેડ - એ685/750પીઆર -99.73 રવાણી અસ્થાના પરેશભાઈધો. 12 - વાણિજ્ય639/700 P.R. 99.80