હીરામણિ સ્કૂલના વિદ્યાર્થીઓએ સાયન્સ ઓલ્મ્પીયાડમાં ગોલ્ડ મેડલ તેમજ મેરીટ પ્રમાણપત્રો મેળવ્યા

Spread the love

સાયન્સ ઓલ્મ્પીયાડ (દિલ્હી) દ્વારા યોજવામાં આવેલ આંતરરાષ્ટ્રીય મેથ્સ ઓલ્મ્પીયાડ, આંતરરાષ્ટ્રીય ઈંગ્લીશ ઓલ્મ્પીયાડ તેમજ નેશનલસ સાયન્સ ઓલ્મ્પીયાડમાં હીરામણિ પ્રાયમરી અંગ્રેજી માધ્યમનાં ધોરણ ૧ થી ૧૦ નાં વિદ્યાર્થીઓ ભાગ લીધો હતો. પહેલા, બીજા તેમજ આંતરરાષ્ટ્રીય લેવલ  ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરી ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરી ગોલ્ડ મેડલ તેમેજ મેરીટ પ્રમાણપત્ર  જીતીને શાળાનું ગૌરવ વધાર્યું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *