રોલ બોલ સ્ટેટ ચેમ્પિયનશીપ-25માં હીરામણિ સ્કૂલની વિદ્યાર્થિની જાન્હવી થુસ ત્રીજા ક્રમે

Spread the love

અમદાવાદ

રોલ બોલ અસોસિએસન ઓફ ગુજરાત દ્વારા રોલ બોલ સ્ટેટ ચેમ્પિયનશીપ ૨૫-૨૬ ગુજરાત પબ્લિક સ્કૂલ, બરોડા મુકામે યોજવામાં આવી હતી જેમાં હીરામણી પ્રાઈમરી અંગ્રેજી માધ્યમની વિદ્યાર્થીની ધોરણ-૭માં અભ્યાસ કરતી જાન્હવી થુસે રાજ્ય કક્ષાએ ત્રીજો ક્રમ પ્રાપ્ત કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *