
હીરામણિ સ્કૂલમાં ભણતરની સાથે-સાથે રમત-ગમતની પ્રવૃત્તિમાં વિદ્યાર્થીઓ નિપૂર્ણ બને તે દ્રષ્ટિને ધ્યાનમાં રાખીને નર્સરી – જુનિયર કે.જી. અને સિનિ.કે.જી.ના 320 જેટલા નાના ભૂલકાંઓ દ્વારા હીરામણિ સ્પોર્ટસ ગ્રાઉન્ડમાં યોગા, દોડ, કરાટે, લીંબુચમચી વગેરે જેવી વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું.
