અમદાવાદ

ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાના બહેન નયનાબા જાડેજા અને કોંગ્રેસ ઉમેદવારનો રાજકોટ મહાનગર પાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 2માં પરાજય
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો જાહેર થઈ રહ્યા છે. આ વખતે ચૂંટણીમાં જાણીતા ચહેરાઓ પૈકી કેટલાકની હાર તો કેટલાકની જીત થઈ છે…
રાજકોટ મનપામાં કોંગ્રેસનાં નયનાબા જાડેજા હાર્યા
ઉના નપામાં ભાજપનાં રાજલ બારોટની જીત
ભેંસાણ જિ.પંચાયતમાં ભાજપના ભૂપત ભાયાણીની હાર.
મુળી-2 બેઠક પર ભાજપના રાજુ કરપડાની જીત
ફુદેડા તા.પ.ની બેઠક પર ભાજપનાં નેહા સુથારની જીત
ચાવંડ તા.પ ની બેઠક પર ભાજપનાં સોનલ ડેરની હાર
સુરત મનપા વોર્ડ-3માં ભાજપનાં કાવ્યા કથિરિયાનો વિજય
પોર જિ. પં.માં ભાજપનાં અંકિતા પરમારની જીત
ઓડ જિ. પં.માં ભાજપના પૂર્વ આઈપીએસ મનોજ નિનામાની હાર
રાજકોટ મનપામાં કોંગ્રેસનાં આરજે આભા દેસાઈની હાર
સુરત મનપામાં આપનાં પાયલ સાકરીયાની હાર
સુરત મનપામાં આપના મનોજ સોરઠીયાની હાર
