ગુલમહોર ગોલ્ફર ઓફ ધ યરના રાઉન્ડ ૮માં ૫૫ ગોલ્ફરોએ ભાગ લીધો
અમદાવાદ સૌથી પ્રતિષ્ઠિત સ્થાનિક ગોલ્ફ ટુર્નામેન્ટમાંની એક, ગુલમહોર ગોલ્ફર ઓફ ધ યર (GGOY) ના 8માં રાઉન્ડમાં 55 જેટલા ગોલ્ફરે ભાગ લીધો હતો. એમપી ફાઇનાન્શિયલ સર્વિસીસ-ગો ગોલ્ફ 2024 કેલેન્ડર ના ભાગ રૂપે GGOY ગુલમહોર ગ્રીન્સ: ગોલ્ફ એન્ડ કન્ટ્રી ક્લબ ખાતે રમાય છે. 0-14 હેન્ડીકેપ કેટેગરીમાં નવીન રાણાએ 78 ગ્રોસ અને 39 પોઈન્ટ સાથે જીત મેળવી હતી, જેમાં રાજેશ કુમાર 85…
