સેનામાં બ્રિગ્રેડિયર-ઉપરની રેન્કના અધિકારીઓના સમાન યુનિફોર્મ
આ ફેરફાર સેનામાં સામાન્ય ઓળખ અને સામાન્ય પાત્ર અને દૃષ્ટિકોણને પ્રોત્સાહન આપવા માટે કરવામાં આવ્યો નવી દિલ્હીભારતીય સેનામાં આજથી એક નવો ફેરફાર અમલમાં આવ્યો છે. આ ફેરફાર હેઠળ હવે બ્રિગેડિયર અને તેનાથી ઉપરના રેન્કના તમામ અધિકારીઓ તેમની કેડર અને પ્રારંભિક પોસ્ટિંગને ધ્યાનમાં લીધા વિના સમાન યુનિફોર્મ પહેરશે. આ ફેરફાર સેનામાં સામાન્ય ઓળખ અને સામાન્ય પાત્ર…
