ફેસબુકથી યુકેની છોકરીમાં પ્રેમમાં પડેલા યુવક સાથે 13.78 લાખની છેતરપિંડી
યુકેથી ભારત આવીને કસ્ટમડ્યૂટીના નામે ધીરેધીરે નાણાં ખંખેરી લઈ યુવતીએ યુવકને ફેસબુક પર પણ બ્લોક કરી દીધો વડોદરા સોશિયલ મીડિયાનો પ્રેમ કેટલો સાચ્ચો અને કેટલો ફ્રોડ એ આ ડિજિટલ યૂગમાં જાણવું અત્યંત મુશ્કેલ બની જાય છે. અત્યારે એકબીજાને મળ્યા વિના માત્ર પ્રોફાઈલ ફોટો જોઈને લોકો પ્રેમમાં પડી જતા હોય છે. તેવામાં વડોદરાનો બિલ્ડિંગ કોન્ટ્રાક્ટર પણ…
