રાવણના પાત્ર માટે સૈફઅલી નહીં અજય દેવગણ ફર્સ્ટ ચોઈસ હતો
અજય દેવગણ જ રાવણનો રોલ નિભાવે પરંતુ તે ન માન્યો, અજયે બિઝી શેડ્યૂલનો હવાલો આપતા આદિપુરુષમાં રોલ કરવાનો ઈનકાર કરી દીધો હતો મુંબઈપ્રભાસ, સૈફ અલી ખાન અને કૃતિ સેનન સ્ટારર ફિલ્મ આદિપુરુષ ચારે બાજુથી ચર્ચામાં છે. રિલીઝ બાદથી ફિલ્મ વિવાદોમાં ઘેરાઈ છે. તેના પર પ્રતિબંધ લાદવાની માંગ પણ કરવામાં આવી રહી છે. આ મામલો પીએમ…
