આઈસીસી ટીમ ઓફ ધ યરની ટીમોમાં ભારતનe 12 ખેલાડી સામેલ
ઝિમ્બાબ્વે, યુગાન્ડા અને આયરલેન્ડના ખેલાડીઓને પણ આઈસીસી ટીમ ઓફ ધ યર 2023માં સ્થાન મળ્યું પણ બાંગ્લાદેશ અને પાકિસ્તાનના એક પણ ખેલાડીને એક પણ ફોર્મેટમાં સ્થાન મળ્યું નથી દુબઈઆઈસીસીએ તેની ત્રણેય ફોર્મેટ માટે આઈસીસી ટીમ ઓફ ધ યર 2023 જાહેર કરી દીધી છે. આ ત્રણેય ફોર્મેટમાં ભારતના કુલ 12 ખેલાડીઓને સામેલ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત…
