રિંકુસિંહનો બોલ વાગતાં બાળકને ઈજા, રિંકુએ કેપ ભેટમાં આપી માફી માગી
કેકેઆર કેમ્પમાં બેટિંગ કરતી વખતે છગ્ગો ફટકાર્યો હતો, આ બોલ એક બાળકના માથા પર વાગ્યો કોલકાતા આઈપીએલ 2024 પહેલા કોલકાતા નાઈટ રાઈડર્સના વિસ્ફોટક બેટર રિંકુ સિંહનો બેટિંગ પ્રેક્ટિસ કરતો એક વીડિયો સામે આવ્યો છે. પ્રેક્ટિસ દરમિયાન રિંકુએ એવો શોટ માર્યો કે બોલ સીધો જઈને એક બાળકના માથા પર વાગ્યો હતો. રિંકુના આ જોરદાર શોટથી બાળકને…
