હનુમાનગઢમાં કાર ચાલકે મહિલાને કારના બોનેટ પર ઢસડી
મહિલાને બચાવવા માટે ઘણા લોકો કારની પાછળ દોડતા જોવા મળ્યા હતા, પરંતુ ડ્રાઈવરે તેનું વાહન રોક્યું ન હતું હનુમાનગઢહાલ સોશ્યલ મીડિયા પર રાજસ્થાનનો એક કથિત વીડિયો વાયરલ થયો છે. વાયરલ થઇ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે એક કાર ચાલક એક મહિલાને તેની કારના બોનેટ પર લગભગ 500 મીટર સુધી ઢસડી હતી.મહિલાને બચાવવા માટે ઘણા…
