સેન્સેક્સમાં 271 અને નિફ્ટીમાં 79 પોઈન્ટનો ઊછાળો નોંધાયો
સિપ્લા, અદાણી એન્ટરપ્રાઇઝ, એચસીએલ ટેક અને અદાણી પોર્ટ્સના શેરમાં સારો ઉછાળો નોંધાયો મુંબઈશેરબજારનો કારોબાર બુધવારે ઉચ્ચ સ્તરે સમાપ્ત થયો. દિવસભરના અસ્થિર કારોબાર બાદ બીએસઈ સેન્સેક્સ 271 પોઈન્ટના વધારા સાથે 71657 પોઈન્ટ પર બંધ રહ્યો હતો જ્યારે નિફ્ટી 50 ઈન્ડેક્સ 79 પોઈન્ટના ઉછાળા સાથે 21623 પોઈન્ટ પર બંધ રહ્યો હતો. શેરબજારમાં દિવસના અસ્થિર વેપાર દરમિયાન, મીડિયા…
