મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં સવારે ભૂકંપના 3.4ની તિવ્રતાના આંચકા
હજું સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી મળ્યા, ભૂકંપ 5 કિમીની ઊંડાઈ પર આવ્યો હતો કોલ્હાપુર મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં આજે સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ ભૂકંપની તીવ્રતા 3.4ની હતી. જેની જાણકારી નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (એનસીએસ) એ આપી છે. જોકે, હજું સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી મળ્યા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના જણાવ્યા પ્રમાણે મહારાષ્ટ્રના કોલ્હાપુર જિલ્લામાં…
