ગ્રીન શિફ્ટઃ 77 ટકા ભારતીયો ટકાઉપણા માટે ઇવી પસંદ કરે છે, આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડનો ઇવી ટ્રેન્ડ્સ રિપોર્ટ
આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડનો નવો અભ્યાસ દર્શાવે છે કે કેવી રીતે ઇલેક્ટ્રિક વ્હીકલ્સ ભવિષ્યને બદલી નાખનારા મોટર ઇન્શ્યોરન્સને આગળ ધપાવે છે મુંબઈ વિશ્વ પર્યાવરણ દિવસના પ્રસંગે ભારતની અગ્રણી જનરલ ઇન્શ્યોરન્સ કંપનીઓ પૈકીની એક આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ જનરલ ઇન્શ્યોરન્સે ‘Electric Vehicle Adoption and Its Impact on Motor Insurance’ ટાઇટલ હેઠળના ઇવી ટ્રેન્ડ્સ પરનો તેનો તાજેતરનો રિસર્ચ રિપોર્ટ બહાર પાડ્યો હતો. ઇલેક્ટ્રિક…
