સેન્સેક્સમાં 320 અને નિફ્ટીમાં 110 પોઈન્ટનો કડાકો જોવા મળ્યો
સેન્સેક્સ પેકના 18 શેર લાલ નિશાનમાં બંધ થયા હતા અને મારુતિનો શેર સૌથી વધુ 2.59% ઘટી ગયો મુંબઈ વૈશ્વિક બજારના નબળા સંકેતોને કારણે મંગળવારે ભારતીય સ્થાનિક શેરબજારમાં ઘટાડો નોંધાયો હતો. સેન્સેક્સ 320 પોઈન્ટ ઘટીને બંધ રહ્યો હતો જ્યારે નિફ્ટી 19,530ની નીચે ગયો હતો. સેન્સેક્સ પેકના 18 શેર લાલ નિશાનમાં બંધ થયા હતા. ઝોમેટોના શેર 4%…
