BPCL Recruitment 2025: Apply Now for Executive Vacancies
નોકરીની જાહેરાત માટે નીચેની લિન્ક પર ક્લિક કરો. https://gpscpariksha.com/2025/05/bpcl-recruitment-2025-apply-now-for-executive-vacancies
નોકરીની જાહેરાત માટે નીચેની લિન્ક પર ક્લિક કરો. https://gpscpariksha.com/2025/05/bpcl-recruitment-2025-apply-now-for-executive-vacancies
નોકરીની જાહેરાત માટે નીચેની લિન્કમાં ક્લિક કરો. https://gpscpariksha.com/2025/05/gujarat-science-city-technician-recruitment-2025
પેરિસ ખરાબ ડાબા ઘૂંટણના કારણે તકલિફનો સામનો કરી રહેલા, બે વખત ફ્રેન્ચ ઓપન ફાઇનલિસ્ટ કેસ્પર રુડે છેલ્લી 14 રમતોમાંથી 13 રમતો ગુમાવી અને રોલેન્ડ-ગેરોસ ખાતે બીજા રાઉન્ડમાં નુનો બોર્જેસ સામે 2-6, 6-4, 6-1, 6-0 થી હારી ગયો છે. આ મેચ પછી તેણે જાહેર કર્યું કે તે ક્લે-કોર્ટ સીઝન દરમિયાન પીડા સાથે રમી રહ્યો હતો. સાતમો…
ગુરુગ્રામ નિસાન મોટર ઇન્ડિયાની લોકપ્રિય એસયુવીએટલે કે નવી નિસાન મેગ્નાઇટ સરકારે મંજૂર કરેલી સીએનજીરેટ્રોફિટમેન્ટકિટ સાથેઅવેલબલ થશે. આ કિટનેમોટોઝેન (ત્રીજી પાર્ટી)દ્વારા દેશના કાયદાઓ અનુસાર સંપૂર્ણ રીતે વિક્સાવવામાં, ઉત્પાદિત કરવામાં અને ગુણવત્તાની ખાતરી સાથે તૈયાર કરવામાં આવી છે.મોટોઝેન દ્વારા કિટના ઘટકો માટે વોરંટી પણ આપવામાં આવશે.આ પહેલ નિસાનની ગ્રાહકપ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે, જેમાં કંપની પર્યાવરણને અનુકુળ અને…
નવી દિલ્હી સ્થાનિક રમતોને પ્રોત્સાહન આપવાના ઉમદા ઉદ્દેશ સાથે ગુજરાત સરકારે મહિલા ખો-ખો ખેલાડી ઓપીના ભીલારને રૂ.10લાખના રોકડ ઇનામથી નવાજ્યા છે. ઓપીના ભીલાર ભારતની મહિલા ખો-ખો ટીમનો ભાગ રહી હતી, જેમણે 13થી 19 જાન્યુઆરી દરમ્યાન પહેલી વખત નવી દિલ્હીમાં યોજાયેલા ખો-ખો વર્લ્ડ કપ 2025માં સુવર્ણ પદક જીત્યું હતું. આ ઐતિહાસિક ટુર્નામેન્ટમાં ભારતીય પુરુષ અને મહિલા…
નોકરીની જાહેરાત માટે નીચેની લિન્ક પર ક્લિક કરો. https://gpscpariksha.com/2025/05/upsc-recruitment-2025-apply-online-for-advt-no-06-2025
ક્રાફ્ટનથી સમર્થ આઇ-હબ ગુજરાત ખાતે 29મી મેના રોજ યોજાશે – અમદાવાદ ધ ગેમ ડેવલોપર ઓસોસિયેશન ઓફ ઇન્ડિયા (જીડીએઆઇ) રજૂ કરે છે, ડેવલોપર ડેઝ 2025ની અમદાવાદ આવૃતિ, જે સમગ્ર ભારતમાં ગેમ ડેવલપર્સને સશક્ત બનાવવા માટે એક રાષ્ટ્રવ્યાપી પહેલ છે. ડેવ ડે 2025ની અમદાવાદ આવૃતિ 29મી મેના રોજ નવરંગપુરાના આઇ-હબ, ગુજરાત ખાતે યોજાશે. ક્રાફ્ટન દ્વારા સંચાલિત આ…
નોકરીની જાહેરાત માટે નીચેની લિન્ક પર ક્લિક કરો. https://gpscpariksha.com/2025/05/gujarat-gaun-seva-recruitment-exam-updates-27-05-2025
મુંબઈ ફ્રેન્કલિન ટેમ્પલટન મ્યુચ્યુઅલ ફંડ તેના ફ્રેન્કલિન ઈન્ડિયા બેંકિંગ એન્ડ પીએસયુ ડેબ્ટ ફંડની ૧૧મી વર્ષગાંઠ ઉજવી રહ્યું છે, જેમાં એક મહત્વપૂર્ણ દ્વિમાર્ગી સીમાચિહ્ન છે, જેમાં આ યોજના અંતર્ગત એસેટ્સ અંડર મેનેજમેન્ટ (એયુએમ) એ રૂ. ૫૦૦ કરોડનો આંકડો પાર કર્યો છે. ૨૦૧૪માં શરૂ કરાયેલ, આ ફંડ તેના પોર્ટફોલિયોના ઓછામાં ઓછા ૮૦% બેંકો, જાહેર ક્ષેત્રના ઉપક્રમો (પીએસયુ) અને મ્યુનિસિપલ સંસ્થાઓ દ્વારા ઈશ્યુ કરાયેલા ઉચ્ચ-ગુણવત્તાવાળા…
અમદાવાદ પ્રમુખ ક્રિકેટ લીગની (સીપીએલ) પ્રથમ સિઝનની સફળતા બાદ ચિરિપાલ ગ્રુપ દ્વારા સીપીએલની બીજી સિઝન 31 મેથી 14 જૂન દરમિયાન યોજાશે. સ્વામિનારાયણ ગુરુકૂલ (એસજીવીપી)ના મેદાન પર રમાનારી ટી20 લીગમાં છ ટીમો ભાગ લેશે જેમાં ગુજરાતના જાણીતા ક્રિકેટર્સ ભાગ લેશે. ભાગ લેનારી છ ટીમોમાં સાબરમતી સ્ટ્રાઈકર્સ, અમદાવાદ એરોઝ, કર્ણાવતી કિગ્સ, હેરિટેજ સીટી ટાઈટન્સ, નર્મદા નેવિગેટર્સ અને…
બિપિન દાણી ક્લબ ક્રિકેટની સ્થિતિ અંગે ઊંડી ચિંતા વ્યક્ત કરતા શ્રીલંકાના ભૂતપૂર્વ કેપ્ટન અજુના રણતુંગાએ સિંઘલીઝ સ્પોર્ટ્સ ક્લબ (SSC) ની એક્ઝિક્યુટિવ કમિટીમાંથી રાજીનામું આપવાની જાહેરાત કરી છે. તેમનો નિર્ણય ક્લબના નેતૃત્વ દ્વારા ક્રિકેટને પ્રાથમિકતા આપવામાં અને જરૂરી સુધારાઓ લાગુ કરવામાં નિષ્ફળતાને કારણે આવ્યો છે. શ્રીલંકન ક્રિકેટના લાંબા સમયથી હિમાયતી રહેલા રણતુંગાએ SSC ક્રિકેટ દ્વારા લેવામાં…
બરોડા સમા ઇંડોર હૉલ ખાતે રમાઈ રહેલી સિનિયર મેન્સ ફૂટસેલ ક્લબ ચેમ્પિયનશિપમાં સૂર્યવંશી એફસી એ કીક જેક એફસી પર 11-3 થી વિજય હાંસલ કર્યો હતો. સૂર્યવંશી એફસીના કૃષ્ણ આહીર મેન ઓફ ધ મેચ થયો હતો. પ્રોગ્રેસિવ એસએ એ ગોતા એફસી પર 10-8 થી વિજય હાંસલ કર્યો હતો. પ્રોગ્રેસિવ એસએના ગૌરવ કાકેલકર મેન ઓફ ધ મેચ…
નોકરીઓની જાહેરાત માટે નીચેની લિન્ક પર ક્લિક કરો https://gpscpariksha.com/2025/05/gsssb-revenue-talati-recruitment-2025-apply-now
અમદાવાદ રેપિગ્રો બિઝનેસ કન્સલ્ટન્ટ્સ અને માસ્ટર્સ યુનિયને ઉદ્યોગસાહસિકો, સ્ટાર્ટઅપના સ્થાપકો અને પરિવાર દ્વારા ચલાવાતા સાહસો માટેની તેમની એક્સક્લુઝિવ બિઝનેસ ગ્રોથ વર્કશોપનું અમદાવાદમાં સફળતાપૂર્વક સમાપન કર્યું હતું. આ વર્કશોપમાં અમદાવાદના ઉદ્યોગ સમુદાયને નવીનતા, વ્યૂહરચના અને વારસાગત નેતૃત્વનો અત્યંત પ્રભાવશાળી સમન્વય જોવા મળ્યો હતો. આ બંને સંસ્થાઓને મળેલી 150થી વધુ અરજીઓ પૈકી પસંદગીના માત્ર 50 લોકોને જ…
સિડ સ્વામીનાથનને નવી એસેટ મેનેજમેન્ટ કંપનીના એમડી અને સીઈઓ તરીકે નિયુક્ત કરાયા મુંબઈ જિયો ફાઇનાન્શિયલ સર્વિસીઝ લિમિટેડ (JFSL) [BSE, NSE: JIOFIN] અને બ્લેકરોક [NYSE: BLK] વચ્ચેના 50:50 સંયુક્ત સાહસ જિયોબ્લેકરોક એસેટ મેનેજમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ (JioBlackRock Asset Management) ને ભારતમાં મ્યુચ્યુઅલ ફંડ બિઝનેસ માટે ઇન્વેસ્ટમેન્ટ મેનેજર તરીકે કામગીરી શરૂ કરવા માટે સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી) તરફથી નિયમનકારી મંજૂરી મળી ગઈ…
અમદાવાદ ગુજરાત રાજ્ય અંડર-૧૧ (છોકરાઓ અને છોકરીઓ) રાષ્ટ્રીય ચેસ ચેમ્પિયનશિપ-૨૦૨૫ માટે પસંદગી ટુર્નામેન્ટનું આયોજન તીર્થ ચેસ ક્લબ દ્વારા ચેસ ન્યુ અમદાવાદ ડિસ્ટ્રિક્ટ એસોસિએશન અને ગુજરાત સ્ટેટ ચેસ એસોસિએશનના નેજા હેઠળ ૨૪.૫.૨૦૨૫ અને ૨૫.૫.૨૦૨૫ ના રોજ સ્પોર્ટ્સ ક્લબ, અમદાવાદ ખાતે કરવામાં આવ્યું હતું. અંતિમ સ્ટેન્ડિંગ નીચે મુજબ છે: છોકરાઓ: છોકરીઓ: ૧) કિઆન પટેલ – ૬.૫ પોઈન્ટ…
અમદાવાદ ગુજરાતના બેટર પ્રિયાંક પંચાલે ક્રિકેટની તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે. જમણા હાથના બેટર પ્રિયાંકે કેપ્ટન તરીકે ઈન્ડિયા A માટે રાષ્ટ્રીય ટીમમાં સ્થાન મેળવ્યું હતું. તેણે 17 વર્ષથી વધુ સમયથી સ્થાનિક સર્કિટમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરતા ઓપનિંગ બેટ્સમેન તરીકે શાનદાર દેખાવ કર્યો છે.. પ્રિયાંક પંચાલે ગુજરાત તરફથી 99 રણજી ટ્રોફી મેચ સહિત 127 ફર્સ્ટ-ક્લાસ મેચો…
જયપુર છેલ્લા 12-16 મહિનામાં ઘરેલુ સર્કિટમાં સારું પ્રદર્શન કર્યા પછી ટેસ્ટ ટીમના કોલની રાહ જોઈ રહ્યો હોવાનું અને આઠ વર્ષના લાંબા ગાળા પછી ભારતીય ટેસ્ટ ટીમમાં પાછા ફરવા પર ગર્વ અનુભવે છે અને ભાગ્યશાળી માનતો હોવાનું સિનિયર બેટ્સમેન કરુણ નાયરે કહ્યું હતું. 33 વર્ષીય નાયરને શનિવારે 20 જૂનથી શરૂ થનારી ઇંગ્લેન્ડ સામેની પાંચ મેચના ટેસ્ટ…
કુઆલાલમ્પુર ભારતીય શટલર કિદામ્બી શ્રીકાંતના રવિવારે અહીં મલેશિયા માસ્ટર્સ સુપરમાં રનર-અપ રહીને તેના નોંધપાત્ર અભિયાનનો અંત આવ્યો હતો અને તેની લાંબા સમયની ટાઈટલની આશા પુરી શઈ ન હતી. શ્રીકાંતે પુરુષોની સિંગલ્સની ફાઇનલમાં ચીનના વિશ્વ નંબર 4 લી શી ફેંગ સામે સીધી રમતોમાં હારનો સામનો કરવો પડ્યો. ઇજાઓ અને કેટલીક તકો ચૂકી ગયા બાદ લાંબા સમયે…
આઇપીએલઃ ક્વોલિફાઈ થનારી વધુ એક ટીમ લીગમાં હારી, આશ્વાસન વિજય સાથે ધોનીની ટીમના અભિયાનનો અંત નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે વધુ એક 200+નો સ્કોર, ચેન્નાઈના 230, સ્થાનિક ખેલાડી ઉર્વિલ ઝળક્યો અમદાવાદડેવિડ કોનવે અને બ્રાવિસની અડધી સદી ઉપરાંત આયુષ મ્હાત્રે અને સ્થાનિક ખેલાડી ઉર્વિલ પટેલની આક્રમક બેટિંગ બાદ રવીન્દ્ર જાડેજા અને પથિરાણાની વેધક બોલિંગની મદદથી ચેન્નાઈ સુપર…