ખોટ ઘટાડવા બાયજુસ 1000 કર્મચારીઓની છટણી કરશે
બાયજુની સેલ્સ અને માર્કેટિંગ ટીમને કંપનીના આ નિર્ણયથી સૌથી વધુ નુકસાન થશે, છેલ્લા ફંડિંગ રાઉન્ડમાં તેની વેલ્યૂ 22 બિલિયન ડૉલર હતીમુંબઈએડટેકની બાયજુસ ટૂંક સમયમાં ખર્ચ ઘટાડવા માટે મોટો નિર્ણય લઈ શકે છે. એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ કંપની ખોટ ઘટાડવા માટે 1000 કર્મચારીઓની છટણી કરશે. એક અહેવાલમાં દાવો કરાયો છે કે બાયજુની સેલ્સ…
