જમ્મુ-કાશ્મીરમાં શિખ રીતિ રિવાજથી થતાં લગ્નોને વૈધાનિક માન્યતા
આ સાથે શિખ સમાજે વર્ષોથી આ સંબંધે કરેલ માન્યતાને હિન્દી વિવાહ- અધિનિયમ નીચે ન લાવવાની માગણી પરિપૂર્ણ થાય છે જમ્મુ, નવી દિલ્હી જમ્મુ-કાશ્મીર પ્રશાસન દ્વારા આનંદ-વિવાહ અધિનિયમ નીચે રજિસ્ટ્રેશન કરવાનો વિસીત નિયમ અમલી કરાયો છે. જે પ્રમાણે શિખ રીતિ રિવાજ દ્વારા થતાં લગ્નોને હવે વૈધાનિક માન્યતા આપવામાં આવી છે. આ સાથે શિખ સમાજે વર્ષોથી…
