વિદેશ ભણવા ભારત સરકાર આપશે સ્કોલરશિપ, ટ્યુશન ફીથી લઈને રહેવા-ખાવા અને હવાઈ મુસાફરીનો ખર્ચ પણ મળશે

National Overseas Scholarship 2026-27: પસંદગી પામેલા વિદ્યાર્થીઓને માસ્ટર્સ અને PhD માટે વિદેશમાં અભ્યાસ કરવાની તક, જાણો કોણ કરી શકે અરજી અને શું છે શરતો નવી દિલ્હી વિદેશમાં ઉચ્ચ શિક્ષણ મેળવવાનું સપનું જોતા ભારતીય વિદ્યાર્થીઓ માટે કેન્દ્ર સરકારની નેશનલ ઓવરシીઝ સ્કોલરશિપ (NOS) મહત્વપૂર્ણ તક બની શકે છે. સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય દ્વારા 2026-27 માટેની આ…

ઓપરેશન સિંદૂર: ડિસ્કવરીની ડોક્યુમેન્ટ્રીથી પાકિસ્તાની સેના કેમ હેરાન થઈ ગઈ ?

નવી દિલ્હી ઓપરેશન સિદૂર પર બનેલી એક નવી ડોક્યુમેન્ટ્રીએ પાકિસ્તાનના ખોટા દાખલા અને દાવાઓની પોલ ખોલી નાખી છે, જેના કારણે પાકિસ્તાની સેના અને આઈએસપીઆર (ISPR) ની મુશ્કેલીઓ વધી ગઈ છે. પાકિસ્તાની સેના અને આઈએસપીઆરની બોખલાહટ પાછળનું સાચું કારણ પાકિસ્તાનના સૈન્ય મીડિયા વિંગ ઇન્ટર-સર્વિસીસ પબ્લિક રિલેશન્સ (ISPR) એ ડિસ્કવરીની બે ભાગની ડોક્યુમેન્ટ્રી ‘ડિક્લાસિફાઈડ: ઓપરેશન સિદૂર’ (પ્રિમિયર…

શાહરૂખ ખાનના બંગલા ‘મન્નત’માં નાગપંચમીના દિવસે નીકળ્યો સાપ, એક સાપ થયો ફરાર

મુંબઈ શ્રાાવણ મહિનાની પંચમી એટલે કે નાગપંચમીના પાવન અવસરે દેશભરમાં તહેવારની ઉજવણી કરવામાં આવી રહી હતી, ત્યારે જ બોલિવૂડના સુપરસ્ટાર શાહરૂખ ખાનના મુંબઈ સ્થિત પ્રખ્યાત બંગલા ‘મન્નત’માંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા. નાગપંચમીની રાત્રે શાહરૂખ ખાનના ઘરના પરિસરમાં સાપ જોવા મળતા ભારે હલચલ મચી ગઈ હતી. ‘મન્નત’ના આંગણામાં સીડીઓ નીચે કુંડળી મારીને બેઠો હતો સાપ…

જિયોના 10 વર્ષ પૂર્ણ: એક વર્ષની પ્રાઇસ ગેરંટી સાથે ‘જિયો પ્રાઇમ’ મેમ્બરશિપ ફરી રજૂ થઈ

ગ્રાહકો માટે મહત્વના ટેરિફ પ્લાન યથાવત રહેશે અમદાવાદ જિયોના 10 વર્ષ પૂરા થવાની ઉજવણી નિમિત્તે કંપનીએ ગ્રાહકો માટે ખાસ ‘જિયો પ્રાઇમ’ (Jio Prime) મેમ્બરશિપ ફરીથી રજૂ કરી છે. જિયોના ₹299 ના લોકપ્રિય પ્લાન સહિતના વર્તમાન ઈન્ડસ્ટ્રી લીડિંગ ટેરિફ પ્લાન્સ તમામ ગ્રાહકો માટે યથાવત ચાલુ રહેશે. જે ગ્રાહકો ભવિષ્ય માટે કિંમતની અતિરિક્ત નિશ્ચિતતા ઈચ્છે છે, તેઓ…

FIBA U18 એશિયા કપ 2026: ન્યૂઝીલેન્ડની ક્વાર્ટર ફાઇનલમાં સીધી એન્ટ્રી, ઓસ્ટ્રેલિયાનો ધમાકેદાર વિજય

ગ્રુપ-Bમાં ન્યૂઝીલેન્ડનું દબદબો યથાવત, બહેરિન અને સીરિયાએ ક્વોલિફિકેશન ટુ ક્વાર્ટર ફાઇનલ્સમાં સ્થાન મેળવ્યું; ફિલિપાઇન્સ અને ઓસ્ટ્રેલિયાની પણ શાનદાર જીત નરેન્દ્ર આઈ. પંચોલી. અમદાવાદ અમદાવાદના વીર સાવરકર ઇન્ડોર સ્ટેડિયમ ખાતે FIBA U18 એશિયા કપ 2026ના ગ્રુપ સ્ટેજમાં 17 ઓગસ્ટે ચાર મહત્વની મેચો રમાઈ હતી. ન્યૂઝીલેન્ડે લેબનોનને 113-62થી હરાવી ગ્રુપ-Bમાં ટોચનું સ્થાન મેળવી સીધા ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ…

સ્વદેશી 5Gથી 6G નેટવર્ક તરફ સંક્રમણ : સંરક્ષણ ક્ષેત્રે ટેક્નોલોજીના ઉપયોગ અંગે ચર્ચા

IIT હૈદરાબાદના પ્રોફેસર કિરણ કુચીએ સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડ ખાતે સંરક્ષણ ક્ષેત્રે 5G-6G ટેક્નોલોજીની સંભાવનાઓ રજૂ કરી અમદાવાદ: સંરક્ષણ ટેક્નોલોજીના ક્ષેત્રમાં શૈક્ષણિક સંસ્થાઓ અને ઉદ્યોગ વચ્ચે સહયોગ વધુ મજબૂત બને તે દિશામાં એક મહત્વપૂર્ણ પહેલરૂપે હેડક્વાર્ટર્સ સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડ દ્વારા 17 ઓગસ્ટ, 2026ના રોજ IIT હૈદરાબાદના ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ વિભાગના પ્રોફેસર કિરણ કુચીનું સ્વાગત કરવામાં…

અડાલજના અન્નપૂર્ણાધામમાં શિક્ષણ, ભોજન અને સમાજસેવાના નવા આયામો

સમાજસેવા સાથે શિક્ષણ અને ભોજનાલય ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી, વિવિધ વિકાસકાર્યોની માહિતી સામે આવી ગાંધીનગર/અડાલજ: અડાલજ સ્થિત શ્રી અન્નપૂર્ણાધામ ટ્રસ્ટ દ્વારા ધાર્મિક પ્રવૃત્તિઓની સાથે શિક્ષણ, ભોજન સેવા, સમાજસેવા અને જરૂરિયાતમંદોને સહાય સહિતના વિવિધ ક્ષેત્રોમાં કામગીરી કરવામાં આવી રહી છે. ટ્રસ્ટ દ્વારા સંચાલિત અન્નપૂર્ણાધામ ભોજનાલય, કુમાર છાત્રાલય અને અન્ય સેવાકીય પ્રવૃત્તિઓ અંગેના કાર્યક્રમમાં સંસ્થાની અત્યાર સુધીની કામગીરી…

બન્નીના ઘાસિયા મેદાનોમાં 20 કાળિયાર મુક્ત કરાયા, સંવર્ધન ક્ષેત્રે ગુજરાતની મહત્વપૂર્ણ સિદ્ધિ

ગુજરાત વન વિભાગ અને વંતારાના સહયોગથી કાળિયારનું પુનઃસ્થાપન; બન્નીની ઇકોલોજી અને જૈવવિવિધતાને મળશે વેગ જામનગર/કચ્છ ભારતના 80મા સ્વતંત્રતા દિવસની ઉજવણી નિમિત્તે ગુજરાતમાં વન્યજીવ સંવર્ધન ક્ષેત્રે મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે. ગુજરાત વન વિભાગે વંતારા સ્થિત ગ્રીન્સ ઝુઓલોજિકલ રેસ્ક્યૂ એન્ડ રિહેબિલિટેશન સેન્ટર (GZRRC)ના તકનીકી સહયોગથી કચ્છના બન્ની ઘાસિયા મેદાનોમાં 20 કાળિયાર (Blackbuck)ને મુક્ત કર્યા છે. આ…

સમાચાર વિશ્વ ન્યૂઝ એજન્સી, સમાચાર ફાઈલ, 17-08-2026, 225થી વધુ અખબારો એજન્સીની સેવાનો લાભ લઈ રહ્યા છે

ગર્ભપાતની ગોળીઓ ખાધા પછી પણ મહિલા થઇ ગર્ભવતી: ડૉક્ટરો પણ ચોંકી ગયા, સામે આવ્યું આશ્ચર્યજનક સત્ય સહિતની વિશેષ માહિતી ઉપરાંત આજના રસપ્રદ સમાચારોની વર્ડ ફાઈલ માટે નીચેની લિન્ક પર ક્લિક કરો. તંત્રી શ્રીદિવસના તાજા રસપ્રદ સમાચારોની આ ફાઈલ આપ ઉપર આપેલી ફાઈલની લિન્કથી ડાઉનલોડ કરીને વર્ડ ફાઈલમાંથી કોઈ પણ સમાચારનો ઉપયોગ કરો તો અમને આપના…

એશિયા ઇંગ્લિશ સ્કૂલ દ્વારા “વિકસિત ભારત”ની થીમ સાથે 80મા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી

દેશભક્તિ અને ઉત્સાહ સાથે એશિયા કેમ્પસમાં યોજાયો ભવ્ય સ્વાતંત્ર્ય દિન સમારોહ અમદાવાદ એશિયા ઇંગ્લિશ સ્કૂલ દ્વારા એશિયા કેમ્પસ ખાતે ભારતનો 80મો સ્વાતંત્ર્ય દિવસ ભારે દેશભક્તિ અને ઉત્સાહભેર ઉજવવામાં આવ્યો હતો. આ વર્ષની ઉજવણીનો મુખ્ય વિષય “વિકસિત ભારત” રાખવામાં આવ્યો હતો. આ વિશેષ કાર્યક્રમમાં સંસ્થાના મેનેજમેન્ટ, ટ્રસ્ટીઓ, આચાર્ય, શિક્ષકો, સ્ટાફ, વિદ્યાર્થીઓ, વાલીઓ તથા શુભેચ્છકો વિશાળ સંખ્યામાં…

‘જન ગણ મન’ ક્વીન એલિઝાબેથના સન્માનમાં નહીં, મુકેશ ખન્નાનો દાવો તદ્દન ખોટો અને પાયાવહોણો: ફેક્ટ ચેક

મુંબઈ ‘શક્તિમાન’ ફેમ અભિનેતા મુકેશ ખન્નાએ તાજેતરમાં એક મોટું નિવેદન આપીને નવો વિવાદ જગાવ્યો છે. તેમણે દાવો કર્યો છે કે ભારતનું રાષ્ટ્રગાન ‘જન ગણ મન’ નથી, પરંતુ તે ક્વીન એલિઝાબેથની પ્રશંસામાં લખવામાં આવ્યું હતું. આ સાથે તેમણે ‘જન ગણ મન’ની જગ્યાએ ‘વંદે માતરમ્’ને રાષ્ટ્રગાન બનાવવાની માંગ કરી છે. ‘જન ગણ મન’ અંગે મુકેશ ખન્નાનો દાવો…

ગર્ભપાતની ગોળીઓ ખાધા પછી પણ મહિલા થઇ ગર્ભવતી: ડૉક્ટરો પણ ચોંકી ગયા, સામે આવ્યું આશ્ચર્યજનક સત્ય

અનિચ્છનીય ગર્ભપાત માટે મહિલાએ લીધી હતી દવા, અલ્ટ્રાસાઉન્ડમાં ખુલાસો થતા હોશ ઊડી ગયા નવી દિલ્હી અનિચ્છનીય ગર્ભ ધારણ કર્યા બાદ ઘણી મહિલાઓ ઘરે જ ગર્ભપાતની કિટ (Abortion Pills) નો ઉપયોગ કરતી હોય છે. પરંતુ આ પ્રકારની દવાઓ હંમેશાં ડૉક્ટરની સલાહ અને દેખરેખ વગર લેવી અત્યંત જોખમી સાબિત થઈ શકે છે. તાજેતરમાં ગાયનેકોલોજિસ્ટ ડૉ. શિલ્પી સિંહની…

અમેરિકામાં રસ્તા પર રહેતા ભારતીય યુવકે ભારત પાછા જવાની ના પાડી, વાયરલ વીડિયોએ છેડી ચર્ચા

અમદાવાદ: સોશિયલ મીડિયા પર હાલમાં એક એવો વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેણે વિદેશમાં વસવાટ અને કમાણીને લઈને એક નવી ચર્ચા છેડી દીધી છે. અમેરિકાના રસ્તાઓ પર પોતાના કૂતરા સાથે બેસીને જીવન વિતાવી રહેલા એક ભારતીય નાગરિકનો ઇન્ટરવ્યુ સામે આવ્યો છે. જ્યારે તેને પૂછવામાં આવ્યું કે શું તે પોતાના વતન ભારત પાછો જવા માંગે છે,…

કેએલ રાહુલની એક ભૂલ ભારતને મોંઘી પડી: 20 રન પર ડિકવેલાનો છોડ્યો કેચ, શ્રીલંકાએ નોંધાવી ૧૪૬ રનની ભાગીદારી

60 એક્સ્ટ્રા રન, 146 રનની પાર્ટનરશિપ પણ થઈ ગઈ! કેએલ રાહુલ પાસે આવી આશા નહોતી ગાલે ગાલે ટેસ્ટમાં શ્રીલંકાના મિડલ ઓર્ડર બેટ્સમેન નિરોશન ડિકવેલાની 80 રનની શાનદાર ઇનિંગે ભારતીય ટીમની મુશ્કેલીઓ વધારી દીધી છે. આ મજબૂત ઇનિંગનો પાયો કેએલ રાહુલ દ્વારા ખૂબ જ સરળ કેચ છોડવાથી પડ્યો હતો. કેએલ રાહુલ દ્વારા 20 રનના સ્કોર પર…

યશસ્વી જયસ્વાલે સચિન અને માંજરેકરની ખાસ ક્લબમાં બનાવ્યું સ્થાન, 30મી મેચમાં રચ્યો અનોખો ઇતિહાસ

ભારત અને શ્રીલંકા વચ્ચેના ગાલે ટેસ્ટ મેચમાં યુવા ઓપનર યશસ્વી જયસ્વાલે પોતાના કરિયરની શરૂઆતની 30 ટેસ્ટ મેચ અલગ-અલગ મેદાન પર રમીને એક મોટો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. ગાલે શ્રીલંકા વિરુદ્ધ ગાલે ખાતે રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટ મેચમાં મેદાન પર ઉતરવાની સાથે જ ભારતના યુવા ઓપનર યશસ્વી જયસ્વાલે એક શાનદાર ઉપલબ્ધિ હાંસલ કરી છે. આ…

FIBA U18 એશિયા કપમાં ભારતની કોરિયા સામે 29 પોઈન્ટથી કારમી હાર, જાપાન-ઈરાન-ચીનનો દબદબો

કોરિયાએ ભારતને 61-90થી હરાવ્યું; અમદાવાદમાં રમાયેલી ચારેય ગ્રુપ મેચોમાં એશિયન ટીમોએ નોંધાવી એકતરફી જીત અમદાવાદ: અમદાવાદના વીર સાવરકર ઇન્ડોર સ્ટેડિયમ ખાતે રમાઈ રહેલા FIBA U18 એશિયા કપ 2026માં 16 ઓગસ્ટે ગ્રુપ તબક્કાની ચાર મેચ રમાઈ હતી. ભારતને દક્ષિણ કોરિયા સામે 61-90થી 29 પોઈન્ટની કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. બીજી તરફ જાપાને કઝાકિસ્તાનને 81-45થી, ઈરાને…

FIBA U18 એશિયા કપ 2026: અમદાવાદમાં શનિવારે ચાર મેચમાં રોમાંચ મુકાબલો, ઓસ્ટ્રેલિયા-ન્યૂઝીલેન્ડનો દબદબો

સીરિયાએ 14 વર્ષ બાદ જીતનો સ્વાદ ચાખ્યો, ઓસ્ટ્રેલિયાએ ફિલિપાઈન્સને હરાવ્યું; ચાઈનીઝ તાઈપેનો થાઈલેન્ડ અને ન્યૂઝીલેન્ડનો બહેરીન સામે એકતરફી વિજય અમદાવાદ: અમદાવાદના વીર સાવરકર ઇન્ડોર સ્ટેડિયમ ખાતે ચાલી રહેલા FIBA U18 એશિયા કપ 2026માં 15 ઓગસ્ટનો દિવસ ચાર મહત્વપૂર્ણ મુકાબલાઓથી ભરપૂર રહ્યો. ગ્રુપ સ્ટેજની આ મેચોમાં સીરિયાએ લેબનોન સામે 72-64થી અપસેટ સર્જી 14 વર્ષ બાદ ટુર્નામેન્ટમાં…

સમાચાર વિશ્વ ન્યૂઝ એજન્સી, સમાચાર ફાઈલ, 15-08-2026, 225થી વધુ અખબારો એજન્સીની સેવાનો લાભ લઈ રહ્યા છે

16 ઓગસ્ટ હવામાન અપડેટ: દિલ્હી, યુપી, બિહાર સહિત 12 રાજ્યોમાં મૂશળધાર વરસાદ અને વાવાઝોડાનું રેડ એલર્ટ સહિતની વિશેષ માહિતી ઉપરાંત આજના રસપ્રદ સમાચારોની વર્ડ ફાઈલ માટે નીચેની લિન્ક પર ક્લિક કરો. તંત્રી શ્રી દિવસના તાજા રસપ્રદ સમાચારોની આ ફાઈલ આપ ઉપર આપેલી ફાઈલની લિન્કથી ડાઉનલોડ કરીને વર્ડ ફાઈલમાંથી કોઈ પણ સમાચારનો ઉપયોગ કરો તો અમને…

રાત્રે ૧૧ વાગ્યે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની અંકલેશ્વર CHC સેન્ટરની ઓચિંતી મુલાકાત

૮૦મા સ્વાતંત્ર્ય દિવસની રાજ્યકક્ષાની ઉજવણી પૂર્વે આરોગ્ય સેવાઓની વ્યવસ્થાનું સ્થળ પર નિરીક્ષણ; દર્દીઓને સમયસર અને ગુણવત્તાયુક્ત સારવાર મળે તે માટે જરૂરી સૂચનાઓ ભરૂચ: ભરૂચ જિલ્લામાં ૮૦મા સ્વાતંત્ર્ય દિવસની રાજ્યકક્ષાની ઉજવણી પૂર્વે રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ મોડી રાત્રે અંકલેશ્વર ખાતે આવેલ CHC સેન્ટરની ઓચિંતી મુલાકાત લીધી હતી. રાત્રે ૧૧ વાગ્યે કરવામાં આવેલી આ મુલાકાત દરમિયાન…

બી.એ.પી.એસ. શાહીબાગ મંદિરમાં મહંત સ્વામી મહારાજની ઉપસ્થિતિમાં ૮૦મો સ્વાતંત્ર્ય દિવસ ઉજવાયો

૧૫ હજારથી વધુ હરિભક્તોની ઉપસ્થિતિમાં રાષ્ટ્રગૌરવ અને રાષ્ટ્રની સુખાકારી માટે મંગલ પ્રાર્થના; સ્વાતંત્ર્ય પર્વે રાષ્ટ્રનિર્માણનો નવો સંકલ્પ અમદાવાદ: પ્રત્યેક વર્ષની ૧૫મી ઓગસ્ટ રાષ્ટ્રના નવનિર્માણની વધુ ઊંચાઈએ પહોંચવાના નવા સંકલ્પનું પર્વ બની રહે છે. દેશભરમાં આજે ૮૦મા સ્વાતંત્ર્ય દિવસની ગૌરવભેર ઉજવણી થઈ રહી છે, ત્યારે અમદાવાદના શાહીબાગ સ્થિત બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરમાં પણ સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી…