લાલીગા ઈએ સ્પોર્ટ્સ 2023/24ના 20 કોચ: પાંચ ભૂતપૂર્વ ટાઈટલ વિજેતાઓ સ્પર્ધાના વ્યૂહાત્મક રચનાકારોમાં સામેલ છે

તમામ 20 LALIGA EA સ્પોર્ટ્સ ક્લબ હવે જાણે છે કે 2023/24ની ઝુંબેશ શરૂ કરવા માટે તેમના કોચ કોણ હશે નવી LALIGA EA SPORTS સિઝનને એક અઠવાડિયા કરતાં પણ ઓછો સમય બાકી છે અને પ્રી-સીઝનની તૈયારીઓ પૂરી થઈ ગઈ છે. સ્પર્ધાના 20 કોચ ઉનાળાના પ્રશિક્ષણ સત્રોની આગેવાની લે છે, જેમાંથી પાંચ જાણે છે કે સ્પેનના ચેમ્પિયન…

રાષ્ટ્રીય ચેસ માટે ગુજરાત રાજ્ય અન્ડર-19 ની પસંદગી ચેમ્પિયનશિપ-2023

ગુજરાત રાજ્ય ચેસ એસોસિએશનના નેજા હેઠળ ચેસ ન્યૂ અમદાવાદ ડિસ્ટ્રિક્ટ એસોસિએશન દ્વારા રાષ્ટ્રીય ચેસ માટે ગુજરાત રાજ્ય અન્ડર-19 ની પસંદગી ચેમ્પિયનશિપ-2023 ટુર્નામેન્ટનું આયોજન 12.8.2023 અને 13.8.2023ના રોજ સ્પોર્ટ્સ ક્લબ, નવરંગપુરા, અમદાવાદ ખાતે કરવામાં આવશે. ટુર્નામેન્ટનો પ્રથમ રાઉન્ડ 12.8.2023 ના રોજ સવારે 10:00 કલાકે શરૂ થશે. આ ટુર્નામેન્ટમાં ગુજરાત રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી 125થી વધુ ખેલાડીઓ ભાગ…

સેન્સેક્સમાં 107 અને નિફ્ટીમાં 26 પોઈન્ટનો કડાકો જોવા મળ્યો

એફએમસીજી, મેટલ્સ સેક્ટરના શેરમાં ઘટાડાને કારણે બજારમાં આ ઘટાડો જોવા મળ્યો મુંબઈસતત તેજી બાદ આજે શેર માર્કેટમાં મંદીની અસર જોવા મળી, મંગળવારે સવારે મંદી સાથે ખુલેલું માર્કેટ મંદી સાથે બંધ રહ્યું હતુ. આજે કારોબારના અંતે બીએસઇ ઇન્ડેક્સ સેન્સેક્સમાં ઘટાડો જોવા મળ્યો હતો, આજે સેન્સેક્સ 0.16 ટકા માઇનસ સાથે 106.98 ટકા ઘટાડા સાથે 65,846.50 સાથે બંધ…

રાહુલ ગાંધીને જૂનો સરકારી બંગલો ફરી ફાળવવામાં આવ્યો

બંગલો મળ્યા બાદ તેમને પૂછવામાં આવ્યું કે તમને કેટલી ખુશી થઇ છે ઘર પાછું મળી ગયું છે, ત્યારે તેમણે કહ્યું કે, આખું ભારત મારું ઘર છે નવી દિલ્હીકોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ ગઈકાલે લોકસભા સચિવાલયે સદસ્યતા પુનઃસ્થાપિત કરવા માટે જાહેરનામું બહાર પાડ્યું હતું. આ પછી રાહુલે પોતાના ટ્વિટર હેન્ડલ પર ‘અયોગ્ય સાંસદ’ને…

પાકિસ્તાની ક્રિકેટર ફવાદ આલમનો દેશ છોડવા નિર્ણય

37 વર્ષીય ફવાદ આલમે ઘરેલુ ક્રિકેટને અલવિદા કહી દીધું, આ પહેલા 9 વધુ ખેલાડીઓ દેશ છોડીને અમેરિકા ચાલ્યા ગયા ઈસ્લામાબાદઆઈસીસી વનડે વર્લ્ડ કપ 2023ને બે મહિનાથી પણ ઓછો સમય બાકી છે. બાબર આઝમની કેપ્ટનશીપમાં પાકિસ્તાનની ટીમ આઈસીસી ટૂર્નામેન્ટની તૈયારીમાં વ્યસ્ત છે. આ દરમિયાન ટીમ માટે ખરાબ સમાચાર આવી રહ્યા છે. પાકિસ્તાન માટે 19 ટેસ્ટ, 38…

ગુરૂગ્રામના પાંચ હજાર મુસ્લિમ વેપારીઓ ધંધો બંધ કરીને શહેર છોડી ગયા

હિંસક હુમલાઓથી ડરથી મોટાભાગના મુસ્લિમ વેપારીઓઓને દિલ્હી અને નોઈડા જ્યાં તેમના સંબંધીઓ રહે છે, તેમજ પડોશી રાજ્યોમાં તેમના ગામોમાં ભાગી જવાની ફરજ પડી નૂહહરિયાણાના નૂહ, સોહના અને ગુરુગ્રામમાં ગત જૂલાઈની 31મી તારીખે હિંસા ફાટી નીકળી હતી જેની અસર હવે વેપાર પર પણ દેખાવા લાગી છે. આ હિંસાની અસર અનેક પરિવારો પર પડી છે ત્યારે હવે…

મનોજ તિવારીએ ક્રિકેટમાંથી નિવૃત્તીનો નિર્ણય બદલ્યો, બંગાળ માટે રમશે

તિવારીએ બંગાળ ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ સ્નેહાશીષ ગાંગુલી સાથે વાત કર્યા બાદ સન્યાસ પાછો ખેંચવાનો નિર્ણય લીધો નવી દિલ્હીભારતીય ક્રિકેટર મનોજ તિવારીએ 3 ઓગસ્ટના રોજે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી સન્યાસની જાહેરાત કરી હતી, પરંતુ 5 દિવસમાં તેણે સન્યાસના નિર્ણય પર યુ-ટર્ન લીધો હતો. મળેલા અહેવાલ મુજબ મનોજ તિવારીએ સન્યાસનો નિર્ણય બદલી નાખ્યો છે અને તે ફરીથી બંગાળ…

શ્રીકાંત શિંદેએ સંસદમાં હનુમાન ચાલિસાનો પાઠ શરૂ કરી દીધો

શિંદેને રોકવામાં ન આવ્યા ત્યાં સુધી તેઓ હનુમાન ચાલીસા બોલતા રહ્યા, તેમણે લગભગ 30 સેકન્ડ સુધી હનુમાન ચાલીસાનો પાઠ કર્યો નવી દિલ્હીલોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન શિવસેના સાંસદ અને એકનાથ શિંદેના પુત્ર શ્રીકાંત શિંદે હનુમાન ચાલીસાનો પાઠ કરવા લાગ્યા. ઉપરાંત તેમણે કહ્યું કે, એક સમયે મહારાષ્ટ્રમાં હનુમાન ચાલીસા વાંચવા પર પ્રતિબંધ હતો. વાસ્તવમાં તેમના…

છેલ્લી ઈચ્છા પાકિસ્તાન જઈને ત્યાંના લોકોને મારવાની છેઃ ચેતન સિંહ

ફાયરિંગ કાંડના આરોપી આરપીએફ કોન્સ્ટેબલ ચેતન સિંહે પુછપરછમાં ટ્રેન અધવચ્ચે સ્ટોપ ન કરાઈ હોત તે વધુ 7-8 લોકોને મારવાનો હોવાનો ખુલાસો કર્યોમુંબઈગત 31 જુલાઈના રોજ મહારાષ્ટ્રના પાલઘરમાં જયપુર એક્સપ્રેસ ટ્રેનમાં આડેધળ ફાયરિંગની ઘટના બની હતી, જેમાં 4 લોકોના મોત થયા હતા. દરમિયાન આ ફાયરિંગ કાંડના આરોપી આરપીએફ કોન્સ્ટેબલ ચેતન સિંહે પૂછપરછ દરમિયાન ઘણા ચોંકાવનારાઓ ખુલાસા…

હીરામણિ પ્રાથમિક શાળા ના વિદ્યાર્થીઓએ પર્ણનો ઉપયોગ કરી પક્ષીઓ તેમજ પ્રાણીઓના વિવિધ ચિત્રો બનાવ્યા

હીરામણિ પ્રાથમિક શાળા (ગુજરાતી માધ્યમ)ના વિદ્યાર્થીઓએ પર્ણનો ઉપયોગ કરી પક્ષીઓ તેમજ પ્રાણીઓના વિવિધ ચિત્રો બનાવ્યા

હીરામણિ ઉચ્ચતર માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓએI nstitute for Plasma Researchની મુલાકાત લીધી

જન સહાયક ટ્રસ્ટનાં પ્રમુખ નરહરિ અમીનની પ્રેરણાથી હીરામણિ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા ગુજરાતી માધ્યમનાં ધોરણ-૧૧ અને ૧૨ વિજ્ઞાન પ્રવાહનાં ૩ શિક્ષકોની સાથે ૫૫ વિદ્યાર્થીઓ, આચાર્યા ભારતીબેન મિશ્રા શૈક્ષણિક પ્રવૃત્તિની સાથે સાથે શૈક્ષણિક મુલાકાત માટે તારીખ:- ૦૭/૦૮/૨૦૨૩ ના રોજ Institute for Plasma Research… ખાતે ગયા હતા. જેમાં વિદ્યાર્થીઓને સંપૂર્ણ Plasma Research વિશે સમજાવવામાં આવ્યાં હતાં.

આ અઠવાડિયે 10 વસ્તુઓ આપણે LALIGA EA SPORTS માં શીખ્યા

છેલ્લા અઠવાડિયે લાલીગામાં શું ચાલી રહ્યું છે? LALIGA સમર ટૂરથી લઈને Real Sociedad, RCD Mallorca અને Girona FC દ્વારા હસ્તાક્ષર કરાયેલા નવા સ્ટ્રાઈકર સુધીની ટોચની 10 વાર્તાઓ અહીં છે. જુલાઈ આ પાછલા અઠવાડિયે ઓગસ્ટ બન્યો, એટલે કે નવી સિઝનની શરૂઆત ખૂબ નજીક છે. જેમ જેમ નવા ઝુંબેશનું કાઉન્ટડાઉન ચાલુ છે, ત્યાં ઘણી હેડલાઇન્સ અને હસ્તાક્ષરના…

ગુરૂગ્રામમાં એક માંસની દુકાન પર તોફાનીઓનો પત્થરમારો

ઘટનામાં દુકાનના સંચાલકને ઈજા થઈ, પોલીસે ફરિયાદના આધારે એફઆઈઆર નોંધીને તપાસ હાથ ધરી ગુરુગ્રામ ચાર દિવસની હિંસા બાદ અરાજક તત્વો ગુરુગ્રામમાં શાંતિપૂર્ણ વાતાવરણને બગાડવાનો પ્રયાસ કરી રહ્યા છે. સોમવારે રાત્રે ફરી એકવખત તોફાની તત્વોએ સેક્ટર પાંચ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સીઆરપીએફ ચોક પાસે સ્થિત એક માંસની દુકાન પર પથ્થરમારો કર્યો હતો. પીડિતે પોલીસ સ્ટેશનમાં બદમાશો વિરુદ્ધ…

પ્રેમિકાને મળવા ગયેલા પ્રેમીનું બાલ્કનીમાંથી પડતાં મોત

યુવક તેની પ્રેમિકાને મળવા પિત્ઝા ડિલિવરી બોય તરીકે ઘરમાં ઘૂસ્યો હતો પણ યુવતીના પિતા જાગી જતાં બાલ્કનીમાં સંતાવવા જતાં પટકાયો હૈદરાબાદ ગર્લફ્રેન્ડને મળવા માટે મોડી રાત્રે લગભગ 3 વાગ્યા આસપાસ યુવક પહોંચ્યો હતો. જ્યાં છોકરીના ઘરે ત્રીજે માળ ચઢીને તે ગયો હોવાની માહિતી મળી રહી છે. પરંતુ અચાનક કઈક અવાજ થતા તેના પિતા જાગી ગયા…

વિપક્ષ ગઠબંધન પરસ્પર અવિશ્વાસથી પીડાય છેઃ મોદી

અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા પહેલા ભાજપના સંસદીય દળની બેઠક પીએમ મોદીની અધ્યક્ષાતામાં યોજાઈ નવી દિલ્હી સંસદમાં ચોમાસુ સત્ર ચાલી રહ્યું છે અને આજે 14માં દિવસે બંને ગૃહોની કાર્યવાહી સ્થગિત બાદ ફરીથી શરુ કરવામાં આવી છે અને લોકસભામાં અવિશ્વાસ પર ચર્ચા શરુ થઈ છે ત્યારે અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા પહેલા ભાજપના સંસદીય દળની બેઠક પીએમ મોદીની…

ફ્રાન્સમાં પતિએ પત્નીને 12 વર્ષ સુધી કેદ કરીને રાખી

પોલીસે પતિની ધરપકડ કરી, મહિલા ખૂબ જ ખરાબ હાલતમાં મળી આવી, મહિલાના માથા પર વાળ પણ નથી પેરિસ એક મહિલાને તેના પતિએ 12 વર્ષ સુધી કેદ કરીને રાખી હતી. હવે તેને આઝાદ કરી દેવામાં આવી છે. આ સાથે જ પોલીસે પતિની ધરપકડ કરી લીધી છે. મહિલા ખૂબ જ ખરાબ હાલતમાં મળી આવી છે. મહિલાના માથા…

મુંબઈથી સફારી કારમાં આવેલા બે શખ્સ 39 લાખના ડ્રગ્સ સાથે ઝડપાયા

પોલીસે પાર્સલ ચેક કરતાં તેમાંથી 376 ગ્રામ 600 મિલિગ્રામ એમડી ડ્રગ્સનો જથ્થો મળ્યો, પોલીસને શંકા ના જાય તે માટે એક મુસ્લિમ મહિલાને સાથે રખાઈ હતી અમદાવાદ  તાજેતરમાં જ અમદાવાદમાંથી એસઓજી ક્રાઈમે 6.69 લાખની કિંમતના 69 ગ્રામ 670 મિલીગ્રામ ડ્રગ્સ સાથે એક મહિલા સહિત ત્રણની ધરપકડ કરી હતી. ત્યારબાદ સારંગપુરમાંથી વધુ એક મહિલા 10.39 લાખના 103…

મુંબઈમાં બોમ્બ વિસ્ફોટની ધમકીથી પોલીસ તંત્રમાં ખળભળાટ

પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી અને કોલ કરનાર આરોપીની ધકપકડ કરી લીધી મુંબઈ મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં બોમ્બ બ્લાસ્ટની ધમકી મળી છે. કોલરે મુંબઈમાં આતંકવાદી હુમલાની ધમકી આપતાં મુંબઈ પોલીસ વિભાગમાં ખળભળાટ મચી ગયો હતો. પ્રાપ્ત માહિતી પ્રમાણે મહારાષ્ટ્ર મંત્રાલય કંટ્રોલ રૂમમાં આ ધમકી ભર્યો કોલ આવ્યો હતો. ત્યારબાદ પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી હતી અને…

ચાલુ ટ્રેનના મહિલા ડબ્બામાંથી મહિલાને નીચે ફેંકી, આબાદ બચાવ

શરાબના નશામાં ટ્રેનમાં ચઢેલા આરોપીને પોલીસે ધરપકડ કરી મુંબઈ મુંબઈના દાદર રેલવે સ્ટેશન પર 29 વર્ષીય મહિલા યાત્રીને ચાલતી ટ્રેનમાંથી ફેંકી દેવાનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. ત્યાં એક શખ્સે પૂણેથી મુંબઈ જઈ રહેલી ટ્રેનમાંથી મહિલાને નીચે ફેંકી દીધી હતી. આ ઘટના 06 ઓગષ્ટના રોજ રાત્રે લગભગ 8:30 વાગ્યે બની હતી. રેલવે પોલીસે આરોપીની ધરપકડ…

ડીજીસીએએ 2021તી 166 યાત્રીઓને નો ફ્લાય લિસ્ટમાં મૂક્યા

2020માં મુસાફરો દ્વારા નોંધાયેલી કુલ ફરિયાદોની સંખ્યા 4,786 હતી, 2021 માં 5,321, 2022 માં 5,525 અને આ વર્ષે જાન્યુઆરીથી અત્યાર સુધીમાં 2,384 છે નવી દિલ્હી તાજેતરમાં ફ્લાઈટ્સમાં યાત્રીઓ સાથે ખરાબ વર્તનને લઈને અનેક પ્રકારની ઘટનાઓ બની રહી છે. ક્યાંક યાત્રી પોતાના સહયાત્રીઓ પર પેશાબ કરી દે છે તો ક્યાંક ફ્લાઈટ ક્રૂ અથવા ફ્લાઈટ સહયોગી સ્ટાફ…