હોસ્પિટલમાંથી રજા છતાં શુભમન ગિલ ગુવાહાટી ટેસ્ટ રમવાની શક્યતા ઓછી ; પંતને કેપ્ટનશીપ સોંપાશે ?
કોલકાતાના ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાયેલી મેચમાં, કેપ્ટન શુભમન ગિલ બીજા દિવસે ઘાયલ થયો હતો અને સમગ્ર ટેસ્ટ મેચમાંથી બહાર થઈ ગયો હતો નવી દિલ્હી ભારતીય કેપ્ટન શુભમન ગિલને રવિવારે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી જ્યાં તે ગરદનની ઇજાની સારવાર લઈ રહ્યો હતો. દક્ષિણ આફ્રિકા સામેની પ્રથમ ટેસ્ટ દરમિયાન ગિલને ગરદનમાં…
