ફિચે 2023-24માં ભારતનો જીડીપી છ ટકાથી વધારીને 6.3 ટકા કર્યો
આ પહેલા પાછલા નાણાકીય વર્ષ 2022-23માં ભારતનો વિકાસ દર 7.2 ટકા હતો, જ્યારે 2021-22માં દેશની અર્થવ્યવસ્થા 9.1 ટકાના દરે વૃદ્ધિ પામી હતી નવી દિલ્હીહાલમાં ફિચ નામક એક રેટિંગ એજન્સી ચાલુ નાણાકીય વર્ષ 2023-24 માટે ભારતના જીડીપી વૃદ્ધિ અંદાજને 6 ટકાથી વધારીને 6.3 ટકા કર્યો છે. આનો અર્થ એ થયો કે ફિચ રેટિંગ્સે તેના અગાઉના અંદાજમાં…
