ઓલિમ્પિકના 10 માસ પહેલાં ફ્રાન્સમાં માંકડના ત્રાસથી ચિંતાનું મોજું
ફ્રાંસમાં આ વર્ષે ગરમીની સિઝનમાં હોટલો તથા બીજા ટુરિસ્ટ સ્પોટસ પર માંકડ જોવા મળ્યા, હવે થિયેટરો, ટ્રેનો,બસો અને ઘરોમાં પણ માંકડ લોકોને કરડી રહ્યા છે પેરિસ https://6aba09ad520148330cf55a6c94cd1405.safeframe.googlesyndication.com/safeframe/1-0-40/html/container.html ફ્રાંસ આજકાલ માંકડના ત્રાસ સામે ઝઝૂમી રહ્યુ છે. ખાસ કરીને ફ્રાંસના બે મોટા શહેરો પેરિસ અને માર્સેલેમાં માંકડની સમસ્યા વકરી ચુકી છે. જેના કારણે લોકો ગભરાઈ રહ્યા છે. …
