10-14 વર્ષના ટેનિસ ખેલાડીઓને વિના મુલ્યે તાલીમ માટે અમદાવાદમાં પસંદગી પ્રક્રિયા યોજાશે
ઊભરતા ટેનિસ ખેલાડીઓ માટે ઉચ્ચકક્ષાની તાલીમ માટેની તક અલ્ટેવોલ એલેક્ઝાન્ડર વાસ્કે ટેનીસ યુનિવર્સિટી, અમદાવાદ, ખાતે તા.૨૫/૧૧/૨૦૨૪ થી તા.૦૬/૧૨/૨૦૨૪ સુધી પસંદગી પ્રક્રિયા યોજાશે, ૨૪/૧૧/૨૦૨૪ સુધીમાં રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે અમદાવાદ અમદાવાદ ખાતે ટેનીસ રમતનું બિન-નિવાસી કેન્દ્ર શરૂ કરવા માટે સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત અને અલ્ટેવોલ એલેક્ઝાન્ડર વાસ્કે ટેનીસ યુનિવર્સિટી વચ્ચે એમ.ઓ.યુ. કરવામાં આવેલ છે. એમ.ઓ.યુ. અંતર્ગત વિદેશી…
